રાજકોટ આગકાંડમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ફરાર થયેલા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. આબુરોડથી ધવલ ઠક્કર નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે.
300 વર્ષ બાદ ફક્ત અઢી દિવસનો મહાસંયોગ, આ 3 રાશિવાળાને જબરદસ્ત માલામાલ કરશે! વિચાર્યું પણ નહીં હોય તેવા લાભ થશેAnant amabni radhika merchant second pre wedding: 12 વિમાનમાં ઇટલી પહોંચ્યા 800 ગેસ્ટ, ક્રૂઝ પર ચાલશે 4 દિવસ પાર્ટીHoroscope રાજકોટ ના ટીઆરપી મોલ ગેમઝોનમાં શનિવારે ભયાનક આગ લાગી હતી. આ આગકાંડમાં કુલ 28 લોકોના મોત થયા હતા. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તો આ કેસમાં અત્યાર સુધી ઝડપાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કોઈપણ સેફ્ટી વગર ગેમઝોન ચલાવતા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. યુવરાજ સિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સરકારી અને બચાવ પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.રાજકોટ આગકાંડમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. શનિવારે થયેલી દુર્ઘટનામાં કુલ 28 લોકોના મોત થયા હતા. આ વચ્ચે રાજ્ય સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિશિપલ કમિશનલ આનંદ પટેલની બદલી કરી દીધી છે.
Yuvrajsingh Solanki Rahul Rathod Nitin Patel Rajkot Fire Tragedy રાજકોટ રાજકોટ ગેમિંગ ઝોન રાજકોટના સમાચાર Rajkot Fire Gaming Zone Harsh Sanghvi Update Rajkot Game Zone Fire Rajkot Fire News Rajkot Game Zone Fire Updates Gujarat Rajkot Fire Rajkot Fire Live Updates Rajkot Fire Live Gujarat Fire Live Game Zone Fire Rajkot Game Zone Fire Gujarat Masiive Fire Rajkot Game Zone Rajkot Fire News Rajkot News Rajkot Police
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતી ખેડૂતે ચમત્કાર કર્યો, ઠંડા પ્રદેશમાં થતા ફળની ખેતી ભરૂચમાં કરી બતાવીApple Farming In Gujarat : ભરૂચ જિલ્લાના 40 ડિગ્રી તાપમાનમાં ઠંડા પ્રદેશના ફળ ગણાતા સફરજનની ખેતીમાં ખેડૂતને સફળતા મળી, 3 વર્ષના સખત પરિશ્રમ બાદ 20 વૃક્ષો પર ફળ આવવાની શરૂઆત થઇ
और पढो »
TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી
और पढो »
રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 5 સરકારી બાબુઓને સસ્પેન્ડ કરાયાRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકારનું મોટું એક્શન, પાંચ જવાબદાર સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
और पढो »
હચમચાવી દેતી ઘટના... પરિવાર એક નહિ થવા દેના ડરથી પ્રેમીપંખીડાનો પોલીસ સ્ટેશનમાં જ આપઘાતRajkot Couple Suicide In Police Station : રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પ્રેમી પંખીડાનો આપઘાતનો પ્રયાસ, કચ્છના નખત્રાણાથી ભાગીને રાજકોટ આવ્યું હતું કપલ, આપઘાતના પ્રયાસમાં યુવતીનું મોત,,, તો યુવકની ચાલી રહી છે સારવાર
और पढो »
રાજકોટ આગકાંડમાં મોતનો સાચો આંકડો કેવી રીતે મળશે? ગુમ થયેલાનું લિસ્ટ આવ્યું સામેRajkot Fire Tragedy : TRP ગેમ ઝોનમાં આગની ઘટના બાદ ઈજાગ્રસ્ત જિજ્ઞાબાની પુત્રીનો મોટો દાવો.. દેવિકાબાએ કહ્યું, બે દિવસ પહેલાં પણ લાગી હતી આગ.. ગેમઝોનમાં 70 જેટલા લોકો હતા હાજર..
और पढो »
આ મોત નથી હત્યા છે! ગુજરાત સરકાર વિકાસનો જશ લે છે, તો દુર્ઘટનાની જવાબદારી કેમ નહિRajkot Fire Tragedy : ગેમઝોનમાં આગની ઘટના બાદ મુખ્યમંત્રી રાજકોટ પહોંચ્યા, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને મેળવી માહિતી, પરંતું સરકારનું આ મૌન ક્યાં સુધી ચાલ્યા કરશે
और पढो »