Rajkot ACB Raid : રાજકોટ અગ્નિકાંડમાં તપાસનો ધમધમાટ..TP અધિકારીની કચેરીમાંથી મહત્વના દસ્તાવેજ મળ્યા... સાગઠિયાની ઓફિસમાંથી ACBને વહીવટદારોનું લિસ્ટ મળ્યું હોવાની માહિતી...
TP અધિકારી ની કચેરી માંથી ACB ને મળ્યું વહીવટદારો નું લિસ્ટ...Meditation Centres: કન્યાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ જ નહીં ધ્યાન માટે ફેમસ છે ભારતની આ 5 જગ્યાઓ પણ100 વર્ષ બાદ 4 પાવરફૂલ ગ્રહ વૃષભ રાશિમાં થશે ભેગા, 3 રાશિવાળાનો ભાગ્યોદય કરાવશે, ધન-સંપત્તિમાં બંપર વધારો થશેSUPER FOODરાજકોટ TPOની મનમાનીનો થયો ખુલાસો... ભ્રષ્ટાચારનો ભાંડો ન ફૂટે તે માટે પ્લાનની નકલ ફી વધારીને કરી હતી 2 હજાર રૂપિયા.. માહિતી બહાર જવાના રસ્તા બંધ કરવાનો પ્રયાસ...
એટલું જ નહીં આ ઘટનાને લઈને તપાસનો ધમધમાટ વધુ તેજ બન્યો છે. TP અધિકારીની કચેરીમાંથી મહત્વના દસ્તાવેજ મળ્યા... સાગઠિયાની ઓફિસમાંથી ACBને વહીવટદારોનું લિસ્ટ મળ્યું હોવાની માહિતી.. આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડ બાદ એન્ટી કરપ્શન બ્યુરોના દરોડા, TPO મનોજ સાગઠીયાના નામે કરોડોની મિલકત હોવાનું પણ સામે આવ્યું છે. તે અંગે પણ એસીબીની ટીમ દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં થયેલ TRP ગેમઝોન અગ્નિકાંડમાં બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિને કારણે 27 માસૂમો જીવતા ભૂંજાય ગયા હતા. આ મામલામાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી હજુ ફરાર છે. SIT ના રિપોર્ટમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ ગેમઝોનમાં અધિકારીઓ અને વિભાગના કર્મચારીઓ હોય તે બધા જ આ અગ્નિકાંડમાં જવાબદાર છે.
ટીપી અધિકારીની કચેરીમાં તપાસ બાદ એસીબીએ અલગ અલગ ફાઈલો અને ડોક્યુમેન્ટ કબજે કર્યા છે. ક્યા કયા બિલ્ડરો સાથે સાંઠગાંઠ હતી તેની પણ માહિતી લેવામાં આવી રહી છે. ટીપી અધિકારીની કચેરીમાંથી વહીવટદારોના નામો હોવાની વિગતો સામે આવી છે. એટલું જ નહીં તેમની કચેરીમાંથી કેટલાંક આર્કિટેકના નંબરો અને નામના ડોક્યુમેન્ટ પણ સામે આવ્યાં છે. જેને પગલે રાજકોટ આગની ઘટનાને ધ્યાને લઈને હવે અલગ અલગ અધિકારીઓના ત્યાં દરોડાની કામગીરી કરવામાં આવશે. આજે સાંજ સુધીમાં મોટા દરોડા પાડવામાં આવશે.
રાજકોટમાં થયેલ TRP ગેમઝોન અગ્નિકાંડ માં બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિને કારણે અનેક માસૂમો જીવતા ભૂંજાય ગયા હતા. આ મામલામાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એક આરોપી હજુ ફરાર છે. આ સાથે જ હવે રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરો એ સપાટો બોલાવ્યો છે. રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોએ અગ્નિકાંડ બાદ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
Rajkot Fire Case Rajkot Game Zone Fire Tp Manoj Sogathiya Police Acb Anti Corruption Bureue Raid દરોડા પોલીસ અધિકારી રાજકોટ અગ્નિકાંડ કચેરી વહીવટદારો ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચૂંટણીના પરિણામ પહેલા સટ્ટા બજારનો મોટો ધડાકો : 4 ઉમેદવારોનો ભાવ ઘટ્યોSatta Bazar Prediction : ચૂંટણીના પરિણામ પહેલા સૌથી મોટો ધડાકો, સૌરાષ્ટ્રનું સટ્ટા બજાર કઈ બેઠક પર કયા ઉમેદવારને સૌથી વધુ લીડથી જીતાવી રહ્યું છે, સટ્ટા બજારે લોકસભા ચૂંટણીની આવી સીટોના ભાવ ખોલ્યા
और पढो »
TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી
और पढो »
રાજકોટ આગકાંડમાં 28 હોમાયા બાદ ગુજરાત સરકાર જાગી, પહેલીવાર 5 સરકારી બાબુઓને સસ્પેન્ડ કરાયાRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર, અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકારનું મોટું એક્શન, પાંચ જવાબદાર સરકારી અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
और पढो »
રાજકોટ અગ્નિકાંડમાં મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય, તપાસ માટે SITની રચનારાજકોટમાં આગની દુર્ઘટના હૃદય કંપાવનારી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય કરશે.
और पढो »
રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકો હોમાયા બાદ ભાજપનો મોટો નિર્ણય; જીતની ઉજવણી નહીં કરેરાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ આજે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુકેશ દોશીએ જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપ વિજય થશે તો ઉજવણી નહીં કરે. રાજકોટના TRP ગેમ ઝોનમાં અતિ કરુણ અને દુઃખદ ઘટના બની છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા તમામ દિવ્યંગતોને શ્રદ્ધાંજલિ આપું છું.
और पढो »
નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »