રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા

Breaking News समाचार

રાજકોટ આગકાંડમાં ZEE 24 Kalak એ જાગૃત મીડિયા તરીકે કામ કર્યું, લોકોએ પણ કરી પ્રશંસા
GujaratGujarati NewsRajkot Fire Case
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 47 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Rajkot Fire Case: 26 મે શનિવારનો દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળા અક્ષરોમાં લખાશે. કારણ કે રાજકોટના TRP ગેમ ઝોનમાં તંત્રના પાપે એક સાથે 28 લોકો જીવતા ભડથું થયા હતા. આ ઘટના બની ત્યારથી આજ સુધી Zee 24 Kalak એ દરેકે દરેક સમાચારોને તટસ્થ રહીને પ્રકાશિત કર્યા હતા.

આજ સુધી Zee 24 Kalak એ દરેકે દરેક સમાચારોને તટસ્થ રહીને પ્રકાશિત કર્યા હતા. TRP ગેમ ઝોનમાં ભોગ બનેલા પરિવારજનોની સાથે રહીને તેમને સાંત્વના પાઠવી હતી, એટલું જ નહીં તેમની વેદના હોય કે કસૂરવાર તંત્રનો ઉધડો લેવામાં કોઈ કસર છોડી નહોતી.

આજ સુધી Zee 24 Kalak એ દરેક ઘટનામાં તટસ્થ રહીને અહેવાલો પ્રકાશિત કરતું આવ્યું છે. એવી જ રીતે રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં પણ નાનામાં નાની માહિતીથી કસૂરવાર અધિકારીઓ, તંત્રને બક્ષ્યું નહોતું. એકે એક ક્ષણભરની અને નાનામાં નાની માહિતી પણ દર્શકો સુધી પહોંચાડવાની કોશિશ કરી હતી. Zee 24 Kalak એ આ ઘટનામાં ઢીલાસ દાખવેલ અધિકારીઓને પણ છોડ્યા નહોતા. જેના કારણે સરકારે પણ એક્શનમાં આવીને મનપા કમિશ્નરથી માંડી રાજકોટ કમિશ્નર સહિત 6 અધિકારીઓની બદલી કરી હતી.

એક યૂઝર્સે સોશિયલ મીડિયામાં Zee 24 Kalakનો આભાર વ્યક્ત કરતા પોસ્ટ કરી હતી કે જ્યારથી આ ગેમઝોનનો બનાવ બન્યો ત્યારથી તમે આ બનાવ અંગે લોકો સમક્ષ સત્ય ઉજાગર થાય તે હેતુસર અને જે આ બનાવમાં જવાબદારો છે તેની સામે પગલા લેવાય અને કડક કાર્યવાહી થાય તે હેતુસર અને નિર્દોષ બાળકો અને ભાઈ-બહોને આ આગમાં હોમાયા છે. તેઓના જવાબદારો સામે પગલા લેવાય તે હેતુસર રાત દિવસ જોયા વગર આપે લોકો સામે સત્ય ઉજાગર કર્યું છે. તે જોઈને તમને તથા તમારી પુરી ટીમને અભિનંદન આપું છું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Rajkot Fire Case ZEE 24 Kalak Media Rajkot Fire Incident People

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતનોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »

રાજકોટમાં આવડી મોટી દુર્ઘટના બની, અને ગાયબ છે રૂપાલા સાહેબરાજકોટમાં આવડી મોટી દુર્ઘટના બની, અને ગાયબ છે રૂપાલા સાહેબRajkot fire latest update : રાજકોટ ગેમઝોનની આગમા 28 લોકો જીવતા હોમાયા, પણ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ બે ટ્વિટ કરીને પોતાની ફરજ પૂરી કરી, રૂપાલાને રાજકોટવાસીઓના આસું લૂંછવાનો સમય કેમ ન મળ્યો
और पढो »

ગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીગુજરાતમા આ દિવસે થશે ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગે દરેક રાજ્ય માટે તારીખ સાથે કરી આગાહીGujarat Monsoon 2024 forecast: હવામાન વિભાગે તારીખ સાથે દરેક રાજ્યમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેનો ચાર્ટ જાહેર કર્યો છે, ગુજરાતમાં પણ કર્યું ચોમાસાની તારીખનું અનુમાન
और पढो »

TRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીTRP ગેમઝોનમાંથી મળ્યાં સળગેલા માનવ અંગો, ઉપલેટાનો ધોબી પરિવારના પાંચનો કોઈ અત્તોપત્તો નથીRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં એક નહિ, અનેક પરિવારો લાપતા છે, ઉપલેટાનો ધોબી પરિવાર પણ ગાયબ, પરિવારના 5 લોકો હજુ સુધી મળી શક્યા નથી
और पढो »

હરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીહરખના સમાચાર : ભારતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રીMonsoon Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »

નવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાનનવી આગાહી હચમચાવી દેશે : કાળઝાળ ગરમી બાદ વાવાઝોડું આવશે, ગુજરાતના સમુદ્રમાં ઉઠશે તોફાનSevere Heatwave Alert : ગુજરાતમાં ગરમીનો પારો આજે પણ તોડશે રેકોર્ડ,,, રાજ્યભરમાં હીટવેવની આગાહી તો અમદાવાદમાં હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
और पढो »



Render Time: 2025-02-15 10:20:47