રામભરોસે વિદ્યાર્થીઓ! અને શિક્ષકોના વિદેશમાં જલસા, કડીની એક શાળાના 10 શિક્ષકો ગેરહાજર

Kheda समाचार

રામભરોસે વિદ્યાર્થીઓ! અને શિક્ષકોના વિદેશમાં જલસા, કડીની એક શાળાના 10 શિક્ષકો ગેરહાજર
Kheda TeacherSonal ParmarTeacher Sonal Parmar
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 36 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 141%
  • Publisher: 63%

Gujarat Education : રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે સામી આવી ચોંકાવનારી હકીકત..અનેક શાળામાં નથી હાજરી આપી રહ્યા છે શિક્ષકો..કોઈક પરદેશમાં કરે છે મજા તો કેટલાક માસ્તરોએ તો શાળામાં મહિનાઓથી નથી મુક્યો પગ...

Ginger Garlic Paste

Ginger Garlic Paste: આદુ-લસણની પેસ્ટ આ રીતે કરશો સ્ટોર તો 6 મહિના સુધી રહેશે ફ્રેશ, રસોઈ કરતી વખતે બચશે સમયshani margi 2024ગુજરાતમા શિક્ષણ તંત્ર સાવ ખાડે ગયુ છે તેનો મોટો પુરાવો સામે આવ્યો છે. હવે ગુજરાતમાં નોકરી કરતા અને પરદેશ વસતા શિક્ષકોનો મોટો પર્દાફાશ થયો છે. કેનેડા અને અમેરિકામાં વસતા શિક્ષકોની હાથજ, વાવ અને દાંતામાં નોકરી ચાલુ છે. તો ખેડાના કપડવંજમાં પોતાના બદલે અન્યને ભણાવવા મોકલતા શિક્ષક સામે એક્શન લેવાની માંગ ઉઠી છે.

તો ખેડાના ગાયબ શિક્ષકા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલાએ જવાબ આપ્યો કે, આશિશ પટેલ કેસમાં ગઈકાલે તેઓ પુસ્તક લેવા માટે ગયા હતા તેનો પત્ર પણ મળ્યો છે. જોકે તેમના સ્થાને જે વ્યક્તિ મુકી ગયા હતા તે ગામના વ્યક્તિ છે શા માટે મુકીને ગયા હતા તે તપાસનો વિષય છે. કોઈ ત્રુટી દેખાશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું. ત્યાં જઈને તપાસ કરવામાં આવશે, જો સત્ય બહાર આવશે તો ત્યાં કંઈ દેખાશે તો કામગીરી કરાશે. તો સોનલ પરમાર અંગે કહ્યું કે, વિદેશ ગયેલા શિક્ષકોનો નોટીસ આપી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kheda Teacher Sonal Parmar Teacher Sonal Parmar Govt Teacher In America Absent Govt Teacher Sonal Parmar Teacher Absent Gujarati Teacher Kheda Primary Teacher Kheda Teacher Absent Sonal Parmar Kheda Nadiad Teacher Nadiad Teacher Absent ખેડા ખેડા શિક્ષિકા શિક્ષિકા અમેરિકા ગુજરાતી શિક્ષિકા ગુજરાત સરકારી શિક્ષક ગુજરાત શિક્ષિકા ગેરહાજર ખેડા શિક્ષિકા અમેરિકા ખેડા સરકારી શિક્ષિકા નડિયાદ શિક્ષિકા ગેરહાજર નડિયાદ શિક્ષિકા સોનલ પરમાર Mehsana Mehsana News Gujarat Gujarati News School Teacher મહેસાણા મહેસાણા સમાચાર ગુજરાત ગુજરાતી સમાચાર શાળા શિક્ષક

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોBig Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોTeacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો
और पढो »

સુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીસુરતની મહિલા દુર્લભ વાયરસના ઝપેટમાં, મહાબળેશ્વરની ગુફામાંથી ચામાચીડિયાનો ચેપ લઈ આવીHistoplasmosis Virus : ગુજરાતમાં કોલેરા અને ચાંદીપુરાના કહેર વચ્ચે નવા વાયરસની એન્ટ્રી થઈ છે, સુરતની મહિલાને મહાબળેશ્વરની ગુફામાંથી હિસ્ટો પ્લાઝમોસિસનો ચેપ લાગ્યો હતો, જે એક ગંભીર પ્રકારનો ચામાચીડિયામાંથી ફેલાયો વાયરસ છે
और पढो »

J&K: ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં અધિકારી સહિત 4 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી જવાબદારીJ&K: ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં અધિકારી સહિત 4 જવાન શહીદ, કાશ્મીર ટાઈગર્સે લીધી જવાબદારીજમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથે સોમવાર સાંજે એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત ચાર જવાનોનું આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું
और पढो »

મનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલમનુ ભાકરે ભલે અપાવ્યો બ્રોન્ઝ, પરંતુ ગુજરાતનો આ પૂજારી જીતી લાવ્યો ગોલ્ડ મેડલસુરતમાં એક 50 વર્ષીય હનુમાન પૂજારી એવા છે જેમને ખભામાં ઇનજરી થઇ હોવા છતાં કઝાકિસ્તાનમાં આયોજિત 11 મુ વર્લ્ડ સ્ટ્રેન્થલિફ્ટિંગ ઈન ક્લાઈન બેંચ ચેમ્પિયનશિપમાં માં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ જીત્યો છે.
और पढो »

આસામના 5 સૌથી સુંદર હિલ સ્ટેશન, મનની શાંતિ જોઈતી હોય તો એકવાર જરૂર લેજો મુલાકાતઆસામના 5 સૌથી સુંદર હિલ સ્ટેશન, મનની શાંતિ જોઈતી હોય તો એકવાર જરૂર લેજો મુલાકાતBeautiful Hill Station in Assam: આસામ એ ભારતના ઉત્તરપૂર્વીય ભાગમાં સ્થિત એક સુંદર રાજ્ય છે, જે તેના ચાના વાવેતર, વન્યજીવ અભયારણ્યો અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું છે.
और पढो »

Paris Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશParis Olympics 2024: ઓલિમ્પિકથી ફરી આવ્યા ખરાબ સમાચાર, આ પહેલવાન પર લેવાયું એક્શન, તાબડતોબ પેરિસ છોડવાનો આદેશIOA ના એક નિવેદનમાં કહ્યું છે કે ફ્રાન્સના અધિકારીઓ દ્વારા આઈઓએના ધ્યાનમાં અનુશાસનના ભંગનો મામલો લાવવામાં આવ્યા બાદ પહેલવાન અંતિમ અને તેના સહયોગી સ્ટાફને પાછા મોકલવાનો નિર્ણય લીધો છે.
और पढो »



Render Time: 2025-02-19 12:56:44