ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
રાશિફળ 12 નવેમ્બર: આજે દેવઉઠી એકાદશી, આજથી મેષ સહિત આ રાશિવાળાનો ભાગ્યનો સિતારો બુલંદ થશે, સઘળા દુ:ખ દૂર થશે, બંપર ધનલાભના યોગ
ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.મેષ: ગણેશજી કહે છે, આજે તમને ધંધામાં સતત લાભ મળશે. તે જ સમયે ધંધાકીય ભાગીદારો તરફથી મુશ્કેલી થવાની સંભાવના પણ રહેશે. સાંજથી રાત સુધી નજીકમાં મુસાફરી થવાની સંભાવના છે. જોબ કરતા લોકો માટે અચાનક મોટી ખુશીનો યોગ છે. પરિવાર સાથે સુખી સમય પસાર થઈ શકે છે. વૃષભ: ગણેશજી કહે છે, આજે તમને સંતાનો તરફથી જે ચિંતાઓ રહી હતી તે ઉકેલાય તેવી અપેક્ષા છે. આજે તમને તમારા પ્રિયજનો અને પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે.
Aaj Ka Rashifal Rashifal Horoscope Today Today Rashifal Rashi Bhavishya Rashi Bhavishya Today Astrology Rashifal Aaj Nu Rashifal Ganesha Speaks Mesh Rashi Vrushabh Rashi Vrishabh Rashi Mithun Rashi Kark Rashi Leo Horoscope Vrishabha Rashi Singh Rashi Sinh Rashi Kanya Rashi Tula Rashi Vrishchik Rashi Vrushchik Rashi Dhanu Rashi Makar Rashi Kumbh Rashi Meen Rashi Min Rashi Ganesha Speaks Hindi Ganesha Speaks In Hindi Todays Horoscope Dainik Rashifal Live Horoscope Livehoroscope Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાશિફળ 29 ઓક્ટોબર: ધનતેરસે બન્યો છે અત્યંત શુભ યોગ, મેષ-વૃષભ સહિત આ રાશિવાળાને થશે બંપર લાભ, લક્ષ્મી માતાની થશે કૃપાઆજે ચંદ્રમાનું ગોચર કન્યા રાશિમાં થશે અને આ ગોચર દરમિાયન ચંદ્રમા આજે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રથી હસ્ત નક્ષત્રમાં ગોચર કરશે. બીજી બાજુ આજે બુધ વૃશ્ચિક રાશિમાં આવીને શુક્ર સાથે યુતિ બનાવશે જેનાથી ધનતેરસ પર લક્ષ્મી નારાયણ યોગનો સંયોગ બનશે. જે અનેક રાશિવાળા માટે ફાયદાકારક રહેશે.
और पढो »
દીવાળીના 15 દિવસ બાદ શનિ થશે વધુ બળવાન, આ 4 રાશિવાળાનો સિતારો બુલંદ થશે, ધન-સંપત્તિ વધશે!શનિ કુંભ રાશિમાં 29 માર્ચ 2025 સુધી રહેશે. ત્યારબાદ શનિ મીન રાશિમાં ગોચર કરશે અને મીન રાશિવાળા પર શનિની સાડાસાતી શરૂ થશે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ સાંજે 5.09 વાગે કુંભ રાશિમાં માર્ગી થશે.
और पढो »
દૈનિક રાશિફળ 8 નવેમ્બર: આજે દિવસની શરૂઆતથી મેષ રાશિના લોકોને લાભ મળવા લાગશે, આજનું રાશિફળDaily Horoscope 8 November 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »
દિવાળી પહેલા આ રાશિઓ પર થશે માં લક્ષ્મીની વિશેષ કૃપા, વાંચો 12 રાશિઓનું સાપ્તાહિક રાશિફળWeekly Horoscope: ઓક્ટોબરનું છેલ્લું અઠવાડિયું કોઈ ચોક્કસ રાશિ માટે નહીં, પરંતુ તમામ રાશિના લોકો માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે. . સપ્તાહની શરૂઆત રંભા એકાદશી અને ગોવત્સ દ્વાદશીથી થશે, જેના બીજા દિવસથી પાંચ દિવસીય દિવાળી પર્વનો પ્રારંભ થશે. આ સમગ્ર અઠવાડિયે ચંદ્ર સિંહ રાશિથી વૃશ્ચિક રાશિમાં જશે.
और पढो »
મંગળ-શનિએ બનાવ્યો અતિ ભયંકર યોગ, પરંતુ 4 રાશિવાળાને બનાવશે માલામાલ, બંપર ધનલાભ થશે, સમસ્યાઓ દૂર થશે!Zee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »
દીવાળી બાદ આ 3 રાશિવાળાને ત્યાં થશે લક્ષ્મીમાતાની કૃપા, ચારેકોરથી ધનલાભ થશે, સુખ-સમૃદ્ધિ વધશે!શુક્ર એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે જેની અસર દરેક રાશિના જાતકો પર પડતી હોય છે. જાણો કઈ રાશિઓને આ વખતે લાભ મળી શકે છે...
और पढो »