રૂપાલાને અમે શાંતિથી જીવવા જ નહીં દઈએ પણ અમે ભાજપ વિરોધી પણ નથી: પ્રજ્ઞાબા ઝાલા

Rupala Controversy समाचार

રૂપાલાને અમે શાંતિથી જીવવા જ નહીં દઈએ પણ અમે ભાજપ વિરોધી પણ નથી: પ્રજ્ઞાબા ઝાલા
Loksabha ElectionGujaratGujarat Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 162%
  • Publisher: 63%

ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સામે જ ક્ષત્રિય મહિલા આગેવાન પ્રજ્ઞાબાએ સવાલ ઉઠાવ્યા છે. રૂપાલાનો વિરોધ કરવો જોઈએ, ભાજપનો નહીં. સંકલન સમિતિ કેમ ભાજપનો વિરોધ કરે છે તે સમજાતું નથી. તેવુ ક્ષત્રિય મહિલા પ્રજ્ઞાબાનું કહેવું છે. રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે મોટું લાંછન છે.

રૂપાલાનો વિરોધ કરવો જોઈએ, ભાજપનો નહીં. સંકલન સમિતિ કેમ ભાજપનો વિરોધ કરે છે તે સમજાતું નથી. તેવુ ક્ષત્રિય મહિલા પ્રજ્ઞાબાનું કહેવું છે. રૂપાલાનું નિવેદન ક્ષત્રિય મહિલાઓ માટે મોટું લાંછન છે. રૂપાલાનો મુદ્દો ડાયવર્ટ કરવાનો મતલબ શું? પદ્મિનીબા પછી પ્રજ્ઞાબાએ કહ્યું; હું સંકલન સમિતિ સાથે નથી. બધાનો વોટ મહત્વનો છે ફાલતુ ન જવા દેશો, કેમ કે રૂપાલાને હરાવવા જરૂરી છે.

આ વખતની લોકસભા ચૂંટણી ભાજપ માટે સરળ હતી તેવું લોકોને લાગતું હતું પરંતુ રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદને આખી ચૂંટણીનાં સમીકરણો ફેરવી નાખ્યાં અને રાજકોટમાં ક્ષત્રિય સમાજના આંદોલનના મંડાણ થયાં. જે હવે આખા ગુજરાતમાં ફેલાયું છે. ભાજપે મક્કમ રહીને રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવ્યા નહીં. જેના કારણે ક્ષત્રિય આંદોલન વધારે ઉગ્ર બન્યું. આ આંદોલને ગુજરાત ભાજપ તો ઠીક પરંતુ હાઇકમાન્ડની પણ ચિંતા વધારી દીધી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala મોદીના નામે વોટ 5 લાખની લીડ Remove Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ ક્ષત્રિયોની ભાજપને નવી ચેલેન્જ Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી ક્ષત્રિય વોટ ડેમેજ કન્ટ્રોલ Damage Control Operation Rajput Samaj Operation Kshatriya ઓપરેશન ક્ષત્રિય પદ્મીનીબા વાળા Padminiba Vala પદ્મિનીબા કીર્તિ પટેલ Kirti Patel

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણરાજકારણનું જૂનું વેર બન્યું ઝેર, આ છે રુપાલા અને ક્ષત્રિયોના સળગતા મુદ્દાનું અસલી કારણGujarat Politics : ક્ષત્રિયોની રૂપાલાની હટાવવાની માંગ છે, પરંતુ જો ભાજપ રૂપાલાની ઉમેદવારી પાછી લેશે તો પાટીદાર વોટબેંક પર મોટી અસર પડશે, ભાજપ કોઈ પણ ભોગે પાટીદારોને નારાજ કરવાના મૂડમાં નથી
और पढो »

અમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાનેઅમે 8થી 10 બેઠકોને ડેમેજ કરીશું : બળવંતસિંહ પણ બન્યા અહીં રોષનો ભોગ, સંતો પણ મેદાનેLoksabha Election 2024: ભાજપ દ્વારા ગઈકાલે એક પ્રેસનોટ જાહેર કરાઈ હતી, જેમાં ભાજપના ક્ષત્રિય નેતાઓએ માફી આપવાની વાત કરી છે. જોકે, સંકલન સમિતિએ આ મામલે સાફ ઈન્કાર કરી દીધો હતો. હવે રૂપાલા હવે ચૂંટણી નહીં લડે તો પણ અમે માફ નહીં કરે એવી પ્રતિક્રિયા આવી હતી.
और पढो »

2 BHK ફ્લેટમાં Centralized AC માટે કેટલા ખર્ચવા પડશે રૂપિયા? અહીં મળશે દરેક જાણકારી2 BHK ફ્લેટમાં Centralized AC માટે કેટલા ખર્ચવા પડશે રૂપિયા? અહીં મળશે દરેક જાણકારીCentralized AC Costing for 2 BHK Flat: ઘરમાં સેન્ટ્રલ એર કંડીશનિંગ સિસ્ટમ લગાવવાનો વિચાર તમને પણ જરૂર આવ્યો હશે, એવામાં આજે અમે તમને તેના વિશે કેટલીક જરૂરી વાતો જણાવવા જઇ રહ્યા છીએ.
और पढो »

સરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયસરકાર સાથે બેઠક બાદ પણ ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું- રૂપાલાને હટાવો, સમાધાન નહીં થાયરાજકોટથી ભાજપના લોકસભાના ઉમેદવાર પુરૂશોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. રૂપાલાના વિવાદ બાદ સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજે તેમની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી.
और पढो »

ક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણક્ષત્રિયોને મનાવીને ભાજપ પાટીદારોને નારાજ કરવાનું રિસ્ક નહિ લે, આ છે મોટું કારણGujarat Politics : હાલ ગુજરાતના રાજકારણમાં રૂપાલા વર્સિસ રાજપૂતની સાથે રાજપૂત વર્સિસ પાટીદાર ફેક્ટર પણ મહત્વનું બની ગયું છે, ભાજપ રૂપાલાની ઉમેદવારી ખેંચે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરી લે એમ છે
और पढो »

Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?Ahmdabad News: એવું તે શું છે ગુજરાતના આ ગામડામાં કે કોઈ લગ્ન માટે તૈયાર નથી...?આઝાદીના 76 વર્ષ પછી પણ મિર્ઝાપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 70 કિલોમીટર દૂર વારાણસી કન્યાકુમારી હાઇ-વેને અડીને આવેલા લહુરિયાદાહ ગામમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.
और पढो »



Render Time: 2025-02-13 17:14:26