રેમલનું તોફાન, હીટવેવ, ગરમી બધુ એક જ ઘા એ પડી જશે શાંત! આવી ગઈ ચોમાસાની તારીખ

Weather Updates समाचार

રેમલનું તોફાન, હીટવેવ, ગરમી બધુ એક જ ઘા એ પડી જશે શાંત! આવી ગઈ ચોમાસાની તારીખ
Weather ForecastImdMonsoon
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 92%
  • Publisher: 63%

Weather Update: કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી રહેલાં લોકોને મળશે મોટી રાહત. જેની આતુરતાથી રાહ જોવાતી હતી આખરે આગાહી આવી ગઈ...હવે આકાશથી આગન જ્વાળાઓ નહીં, અમી છાંટણા થશે...ખેડૂતોથી લઈને સામાન્ય લોકો દરેકને થશે મોટી રાહત...જાણો ક્યારથી બેસશે ચોમાસું...

વાવાઝોડું ત્રાટક્યું : રેમલ વાવાઝોડાએ એન્ટ્રી લેતા જ તબાહી મચાવી, ગુજરાતમાં પણ દેખાવા લાગી અસરદૈનિક રાશિફળ 27 મે: આ દિવસે તમારા મોટાભાગનાં કાર્યો સરળતાથી પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળગુજરાતમાં ચોમાસાની આગાહી વચ્ચે અંબાલાલની ભયાનક ચેતવણી; આ તારીખ પછી આંધી-વંટોળ આવશે!Lucky Rashi June 2024: આ 5 રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે જૂન, કરિયરમાં પ્રગતિ અને થશે છપ્પરફાડ કમાણી

દેશવાસીઓને અગનગોળા વરસાવતી ભીષણ ગરમીથી રાહત મળશે. દેશમાં દક્ષિણ-પશ્મિ મોન્સૂનના જલદી આગમનની IMDની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન 31 મે સુધીમાં કેરળ, ૧૧ જૂન સુધીમાં મુંબઇમાં પહોંચવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ભીષણ ગરમી અને લૂની થપાટોએ દેશના ઘણાખરા ભાગો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. કાળઝાળ ગરમીએ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજસ્થાનમાં પારો ૫૦ ડિગ્રી પાર જઈ ચૂક્યો છે. જોકે આકાશમાંથી વરસી રહેલા અગનગોળા વચ્ચે હવામાન વિભાગે મોટી રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનના જલદી આગમનની શક્યતા છે.

મુંબઈમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આંદામાન-નિકોબાર પહોંચી ચૂક્યું છે અને ૩૧ મે સુધીમાં કેરળ પહોંચી જશે. મુંબઈમાં ૧૦-૧૧ જૂન સુધીમાં મોનસૂનનું આગમન થવાની શક્યતા છે. મુંબઇમાં મોન્સૂનના આગમનની ચોક્કસ તારીખની જાહેરાત કેરળમાં મોન્સૂનની પ્રગતિના અવલોકન પછી જ થઈ શકશે. હવામાન વિભાગે જણાવ્યું કે, અમારા અનુમાન મુજબ ૩-૪ દિવસનો તફાવત રહી શકે છે પણ હાલ અમે એવી આશા રાખી રહ્યા છીએ કે મોન્સૂન નિર્ધારિત સમયે જ આવશે. મે મહિનાના અંતથી મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થવાની શક્યતા છે. જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઇના જુદાજુદા ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે, જે બાદમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનના આગમન સાથે તેજ થશે. મુંબઈમાં મોન્સૂનના આગમનની સત્તાવાર તારીખ ૧૧ જૂન છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Weather Forecast Imd Monsoon Cyclone Remal Heatwave Summer Rainfall વરસાદની આગાહી રેમલ ચક્રવાત કાળઝાળ ગરમી ભીષણ ગરમી રાહત ચોમાસાનું આગમન મુંબઈ વરસાદ હવામાન વિભાગ ગુજરાત સમાચાર ખેડૂતો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આ તારીખથી પડશે માથુ ફાડી નાંખે એવી ગરમી, ભયાનક હિટવેવની આગાહીગુજરાતમાં આ તારીખથી પડશે માથુ ફાડી નાંખે એવી ગરમી, ભયાનક હિટવેવની આગાહીGujarat Weather Update: ગુજરાતમાં પર આવશે મોટું સંકટ. અત્યારે જે ગરમી છે એ તો કંઈ જ નથી, આગામી આ તારીખથી તો ગુજરાતમાં રીતસર મોત બોલાવી દે એવી ગરમી આવશે. રસ્તાઓ થઈ જશે સૂમસામ...તમે પણ નોંધી લેજો આ તારીખ...
और पढो »

ગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદીગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદીLoksabha Election 2024: ગુજરાતમાં આજથી પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ સાથે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યાં હતા.
और पढो »

વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનવંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનVandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
और पढो »

શિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્રશિક્ષણ વિભાગે કરી 35 દિવસના ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે નવું સત્રરાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ઉનાળુ વેકેશનની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યની દરેક સ્કૂલમાં 9 મેથી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન રહેશે.
और पढो »

15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકી15-17 વર્ષના 4 છોકરાઓએ 19 વર્ષની છોકરી પર ગુજાર્યો બળાત્કાર, વિડીયો બનાવી વાયરલ કરવાની આપી ધમકીઝારખંડના રામગઢ જિલ્લામાં 19 વર્ષીય એક છોકરી સાથે દુષ્કર્મ આચરવા અને આ કૃત્યનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના આરોપમાં ચાર કિશોરોની ધરપકડ કરવામાં આવી છે.
और पढो »

Bihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: શિમલા-મનાલી અને આબુ સાપુતારા ખૂબ ફર્યા, પણ બિહારના હિલ સ્ટેશન જોયા વિના વગર નકામું છે જીવનBihar Hill Station: દેશમાં મોટા રાજ્યોમાં સામેલ બિહાર ના ફક્ત એક નાનકડી જનસંખ્યાવાળું રાજ્ય છે, પરંતુ બિહાર પોતાનામાં શાંત અને સુંદર જગ્યા માટે પણ ફેમસ છે.
और पढो »



Render Time: 2025-02-14 02:55:04