Indian Railways: ટ્રેનમાં મુસાફરોને જનરલ કોચમાં સાવ સસ્તામાં ભોજનની વ્યવસ્થા રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વ્યવસ્થા હાલ 100 સ્ટેશનોના આશરે 150 કાઉન્ટર પર મુસાફરોને આ સુવિધા આપવામાં આવી રહી છે.
દૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસgujarat Indian Railways : ભારતીય રેલવેમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ સમાચાર ખુબ જ અગત્યના છે. કારણકે, આ સમાચાર જાણવાથી તેમના ખિસ્સાને મોટો ફાયદો થશે. હવે તમારે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે નાસ્તા-પાણી માટે કે જમવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. તમારા માટે કરવામાં આવી છે સાવ સસ્તામાં સારી વ્યવસ્થા. માત્ર 20 રૂપિયામાં તમને મળશે પેટ ભરીને ભોજન.
રેલવેએ દેશભરના પસંદગીના વિવિધ સ્ટેશનો પર જનરલ કોચના મુસાફરોને ધ્યાનમાં રાખીને સસ્તા ભોજનની સુવિધા આપવાનો નિર્ણય કર્યો છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે દેશના 100 સ્ટેશનોના લગભગ 150 કાઉન્ટર પર મુસાફરોને આ સુવિધા આપવામાં આવી રહી છે. ભવિષ્યમાં, આ સુવિધા વધુ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવશે. પાણી માત્ર ત્રણ રૂપિયામાં ઉપલબ્ધ કરાવવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે મુસાફરોને સ્ટેશન પર પાણી અને ખોરાક માટે ફાંફા મારવાની જરૂર રહેશે નહીં. આ માટે IRCTC દ્વારા નિયુક્ત વિક્રેતાઓ તેમનાં કાઉન્ટર પર સામાન્ય સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસ સુધીના મુસાફરોને પોસાય તેવા દરે ભોજન અને પીવાના પાણીના પેકેટ્સ ઉપલબ્ધ કરાવશે.
સરળ ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે, ભોજન અને પાણી પ્લેટફોર્મ પર અનરિઝર્વ કોચ નજીક સ્થિત કાઉન્ટર્સ પર ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મુસાફરો આ કાઉન્ટર પરથી ભોજન સીધું ખરીદી શકે છે. તેમણે વિક્રેતાઓને શોધવાની કે સ્ટેશનની બહાર જવાની જરૂર નહીં પડે. પોષણક્ષમ દરે ઉપલબ્ધ ભોજનની બે કેટેગરી રાખવામાં આવી છે. ઈકોનોમી મીલ ₹20માં અને કોમ્બો મીલ 50 રૂપિયામાં આપવામાં આવશે.
Train Passengers Lunch Diner Food Money Raiway Sation રેલવે સ્ટેશન ફૂડ લંચ ડિનર મુસાફરો
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Schengen Visas: યુરોપિયન યુનિયને ભારતીયો માટે નિયમો હળવા કર્યા, હવે મળશે આ લાંબી મુદ્દતનો ખાસ વિઝાયુરોપીયન સંઘ (ઈયુ)એ નવા વિઝા નિયમોને અપનાવ્યા છે. નવા નિયમો હેઠળ ભારતથી વારંવાર યુરોપની મુસાફરી કરનારા મુસાફરોને લાંબી વેલિડિટીની સાથે મલ્ટીપલ એન્ટ્રી શેન્ગન વિઝા માટે અરજી કરવાની છૂટ મળશે. આ સાથે જ 29 યુરોપીયન દેશોની મુસાફરી કરવી સરળ બની જશે.
और पढो »
અમદાવાદના પૂર્વ પટ્ટાના લોકોને સૌથી મોટી રાહત : નવો ઘોડાસર બ્રિજ ખૂલવાની તારીખ આવી ગઈGhodasar Flyover Opening : ઘોડાસર સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બે દિવસ બાદ ખુલ્લો મુકાશે, નારોલથી નરોડા અને મણિનગર જતાં લોકોને ફાયદો, હવે અઢી લાખ જેટલા વાહનોને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ
और पढो »
Post Office Schemes: મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની જોરદાર સ્કીમ, FD કરતા પણ મળશે સારૂ વ્યાજપોસ્ટ ઓફિસ એફડી ગ્રાહકોને સારૂ વ્યાજ આપે છે, પરંતુ જો મહિલાઓ પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તેના માટે એક ખાસ સ્કીમ ઉપલબ્ધ છે. જે વ્યાજદર 5 વર્ષની એફડી પર મળે છે તે વ્યાજદર આ સ્કીમમાં તેને બે વર્ષમાં મળી જશે. જાણો ફાયદા...
और पढो »
Crakk OTT Release: આ તારીખે ઓટીટી પર રિલીઝ થશે એક્શનથી ભરપુર વિદ્યુત જામવાલની ફિલ્મ ક્રેકCrakk OTT Release: થિયેટર રિલીઝ પછી હવે ક્રેક ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ વિશે જાણીને ચાહકો પણ એક્સાઇટેડ થઈ ગયા છે. આ ફિલ્મનું ડાયરેક્શન આદિત્ય દત્ત એ કર્યું હતું. આ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોવા મળશે.
और पढो »
દૈનિક રાશિફળ 20 એપ્રિલ: આજે ધન રાશિને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે, વાંચો આજનું રાશિફળDaily Horoscope 20 April 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »
T20 વિશ્વકપ માટે ભારતના 20 ખેલાડીઓના સામે આવ્યા નામ, જાણો લિસ્ટમાં કોણ છે સામેલT20 World Cup 2024: આગામી ટી20 વિશ્વકપ માટે એક રિપોર્ટમાં 20 ખેલાડીઓના નામ સામે આવ્યા છે. વિરાટ કોહલીની ટીમમાં જગ્યા પાક્કી માનવામાં આવી રહી છે.
और पढो »