કેરીઓના વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં રોહિણી નક્ષત્ર બેસતાની સાથે જ વલસાડી હાફૂસ કેરીની સીઝન શરૂ થઈ હોય છે. આથી જિલ્લાના કેરી બજારો ધમધમતા થયા છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેરીનું ઉત્પાદન પણ ઓછું છે અને ખેડૂતોને ભાવ પણ ઓછો મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લા માં રોહિણી નક્ષત્ર બેસતાની સાથે જ વલસાડી હાફૂસ કેરી ની સીઝન શરૂ થઈ હોય છે. આથી જિલ્લાના કેરી બજારો ધમધમતા થયા છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેરીનું ઉત્પાદન પણ ઓછું છે અને ખેડૂતોને ભાવ પણ ઓછો મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે કેરીની સીઝન રોહિણી નક્ષત્ર પછીથી શરૂ થતી હોય છે.આથી હવેથી વિધિવત રીતે જિલ્લાના કેરી બજારો ધમધમતા થયા છે. જોકે આ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જિલ્લામાં કેરીનું ઉત્પાદન ઓછું છે. ખેડૂતોના મતે આ વખતે માંડ 20 થી 25% જ કેરીનો પાક છે. આથી ઓછા ઉત્પાદન અને ખેતીમાં મોંઘા ભાવના દવા ખાતર અને મજૂરીને કારણે આ વખતે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.વધુમાં ઓછું ઉત્પાદન હોવા છતાં પણ બજારમાં ખેડૂતોને કેરીનો પોષણક્ષમ ભાવ મળતો નથી. આથી ખેડૂતો નારાજ છે.
Gujarat Gujarati News Vapi Rohini Nakshatra Valsad District Season Valsadi Hafoos Hafoos Mangoes કેરીઓ વલસાડ જિલ્લા રોહિણી નક્ષત્ર વલસાડી હાફૂસ કેરી કેરી બજારો ધમધમતા ખેડૂતોને ભાવ ખેડૂતોમાં નારાજગી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »
મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »
મતદાનનો આ આંકડો કોંગ્રેસ માટે હંમેશા બને છે શ્રાપ! આ વખતે પણ ગુજરાતમાં સુપડાસાફ!Loksabha Election 2024: ગુજરાતમાં જ્યારે મતદાનનો આંકડો 50 ટકા પાર ગયો છે ત્યારે થયા છે કોંગ્રસના સુપડાસાફ, આ છે લોકસભા ચૂંટણીનો ઈતિહાસ.
और पढो »
ધગધગી રહ્યા છે અમદાવાદ સહિતના અનેક શહેરો, જાણો શું છે આ અર્બન હીટ આઈલેન્ડ ઈફેક્ટ?Heatwave in Cities: દિલ્હી-એનસીઆર, પશ્ચિમી યુપી અને હરિયાણા સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ ગરમીનો દૌર ચાલુ છે. ગુજરાતમાં પણ અનેક ઠેકાણે તાપમાન 45 પાર જોવા મળ્યું છે.
और पढो »
ગુજરાતના વાતાવરણમાં આવ્યો મોટો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો, દરિયો ઉછળ્યોSevere Heatwave Alert In Gujarat : આજે ગુજરાતમાં મતદાનના દિવસે ગરમીનો પારો હાઈ રહેશે, પરંતુ આ વચ્ચે અંબાજી અને વલસાડના વાતાવરણમાં એકાએક પલટા આવ્યા છે
और पढो »
એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »