Rohit Sharma India vs England Semifinals: ભારતે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. આફ્રિકાની ટીમે પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.
ભારત માટે કેપ્ટન રોહિત શર્મા એ ઈંગ્લેન્ડ સામે 39 બોલમાં 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. રોહિતે પોતાની ઇનિંગ દરમિયાન ઘણા રેકોર્ડ તોડ્યા અને કેટલીક સિદ્ધિઓ હાંસલ કરી. અમે તમને અહીં તેના વિશે જણાવી રહ્યા છીએ...
https://zeenews.india.com/gujarati/photo-gallery/rohit-sharma-india-cricket-t20-world-cup-2024-ind-vs-eng-new-record-350160રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. તે આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 50 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ મામલે વિરાટ કોહલી બીજા સ્થાને છે. તેના નામે 33 સિક્સર છે. યુવરાજ સિંહે પણ 33 સિક્સર ફટકારી છે. સૂર્યકુમાર યાદવના નામે 21 છગ્ગા છે.
India Cricket T20 World Cup 2024 Ind Vs Eng New Record ભારત ઈંગ્લેન્ડ ટીમ ઈન્ડિયા રોહિત શર્મા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસVirat Kohli T20 World Cup: વિરાટ કોહલી, જે તેના T20 વર્લ્ડ કપ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, બાંગ્લાદેશ સામેની મેચમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં જોવા મળ્યો હતો. ભલે તે અડધી સદી કે મોટો સ્કોર ન બનાવી શક્યો, પરંતુ તેણે 37 રનની ઈનિંગમાં કેટલાક શાનદાર શોટ્સ ફટકારીને ફોર્મમાં પાછા ફરવાના સંકેત દેખાડી દીધા.
और पढो »
4 ઓવર, 4 મેડન અને 3 વિકેટ, ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરે ટી20 વિશ્વકપમાં રચ્યો ઈતિહાસકોઈ બોલર પોતાની ચાર ઓવર ફેંકે અને તેમાં કોઈ રન ન આપે તો ચોંકાવનારૂ લાગે છે. પરંતુ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને આ કરી દેખાડ્યું છે. તેણે ચાર ઓવરમાં કોઈ રન આપ્યા વગર ત્રણ વિકેટ લીધી છે.
और पढो »
સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોKhirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, ધર્મસ્વરૂપ અને નારાયણ સ્વરૂપ નામના લંપટ ગુરુ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
और पढो »
Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
और पढो »
ભારતીય સેનાએ ચીની સૈનિકોને ધૂળ ચટાડી, દોરડાથી ખેંચીને લઈ ગયા, Viral VideoIndia China Tug of War : આફ્રિકાના સુડાનમાં ભારતીય સેના અને ચીની સેના વચ્ચે રસ્સાખેંચની સ્પર્ધા યોજાઈ હતી, આ રોમાંચક મુકાબલાના વીડિયો હાલ સોશિયલ મીડિયા તેજીથી વાયરલ થયો છે
और पढो »
T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
और पढो »