ટીમ ઈન્ડિયાના મીડલ ઓર્ડર બેટ્સમેનથી લઈને ઓપનિંગ અને પછી કેપ્ટનશીપની સફર કરનારા રોહિત શર્માએ પોતાના મનની વાત શેર કરી છે. ભારતીય ટીમના કેપ્ટને જણાવ્યું કે 17 વર્ષની ક્રિકેટ સફરમાં તેમણે ઘણું જોયું.
રોહિત શર્મા એ કેમ આવું કહેવું પડ્યું? દર્દ છલકાતા હિટમેને જે કહ્યું...તમારું કાળજું ચીરી નાખશે આ શબ્દો
દૈનિક રાશિફળ 16 મે: મેષથી લઈ મીન સુધીની રાશિઓ માટે કેટલો શુભ છે ગુરુવાર જાણવા વાંચો આજનું રાશિફળઆ ગુજરાતી બર્ડમેનનો અનેરો પક્ષી પ્રેમ! રોજ 5 હજાર પક્ષીઓને ખવડાવીને ખાય છે, અનોખી મિશાલ ખરાબ સમયે તેમને શીખવાડ્યું કે કેવી રીતે સારા બનીને ઉભરવાનું છે. રોહિત શર્માએ જણાવ્યું કે જ્યારે તેમનો સમય સારો નહતો ત્યારે પોતાના પર શક થવા લાગ્યો હતો અને આવામાં તેમની મદદે કોઈ આવ્યું નહતું.
રોહિત શર્માએ દુબઈ આઈ103.8 સાથે વાત કરતા કહ્યું કે, મારા ક્રિકેટ સફરની વાત કરીએ તો મને રમતા હવે 17 વર્ષ થઈ ગયા છે. કોઈ પણ ખેલમાં તમે રમતા હોવ તો ઈન્ટરનેશનલ ટીમ સુધી પહોંચવાનું સરળ હોતું નથી. ખાસ કરીને જે જગ્યા અને દેશમાંથી હું આવું છું કે જ્યાં આટલા બધા લોકો રમે છે. આવી જગ્યાએથી તમે તે 15 ખેલાડીઓમાં તમારું નામ જુઓ તો ખુબ જ અલગ અહેસાસ થાય છે. તમે સૌથી પહેલા તો તમારી જાતને ભાગ્યશાળી સમજો છો, એ વાત સાચી છે કે તમારી મહેનતની ભૂમિકા હોય છે પરંતુ ભાગ્યનો પણ બહુ મોટો રોલ હોય છે.
Team India Cricket Sports News Help રોહિત શર્મા ટીમ ઈન્ડિયા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગાંધીજી અંગે અપમાનિત નિવેદન બાદ ઈન્દ્રનીલે કહ્યું ઈતિહાસમાં લખાયેલાં છે આ શબ્દોLoksaha Election 2024: રાહુલ ગાંધીની સરખાણી કરવા જતા રાજકોટના કોંગ્રેસના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યું મહાત્માગાંધીનું અપમાન કર્યું. બાપુના અપમાન બાદ હવે ઈન્દ્રનીલે કહ્યું આ મારા શબ્દો નથી, એ તો ચોપડીમાં લખેલું હતું.
और पढो »
આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલકેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
और पढो »
મોદી હજુ જીવિત છે અને જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી... જાણો કેમ આવું કહેવું પડ્યું PM મોદીએ?લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન માટે હવે તમામ પાર્ટીઓ ધૂંઆધાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. મહારાષ્ટ્રના પુણેમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કોંગ્રેસના કર્ણાટક મોડલ પર ખુબ પ્રહાર કર્યા.
और पढो »
6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
और पढो »
ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટની ઝંઝટનો અંત આવશે! દરેકને કન્ફર્મ ટિકિટ મળશે, રેલવે કરી રહ્યું છે આ કામConfirm Train Ticket: કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે કે રેલ યાત્રા કરનાર કોઈપણ યાત્રીને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
और पढो »
T20 World Cup: હાર્દિક-બુમરાહને છોડો, રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાને આપ્યું અસલ ટેન્શનT20 World Cup માં ભારતીય ટીમ 5 જૂનથી પોતાનું કેમ્પેઈન શરૂ કરશે. ભારતની પહેલી મેચ આયરલેન્ડ સામે ન્યૂયોર્કમાં રમાશે. જ્યારે 9 જૂનના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ છે. પરંતુ ટીમની જાહેરાત થતા જ ફેન્સ માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે.
और पढो »