લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 જાનૈયાઓના મોત, કારનો છુંદો વળી ગયો

Road Accident समाचार

લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો, કાર-ટ્રક વચ્ચે અકસ્માતમાં 9 જાનૈયાઓના મોત, કારનો છુંદો વળી ગયો
MarriageRajasthanaJhalawad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 61%
  • Publisher: 63%

રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ઝાલાવાડના અકલેરા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયા છે. મોડીરાત્રે થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. રાત્રી દરમિયાન જાનૈયાઓની કાર એક ટ્રક સાથે ટકરાઈ હતી. જેમાં 9 જાનૈયાના મોત થયા છે.

મળતી માહિતી મુજબ તમામ લોકો એક વાનમાં મધ્યપ્રદેશથી ડુગરગાંવ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકલેરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ બિશ્નોઈએ જણાવ્યું કે અકલેરા નજીકના ડુંગર ગામના બાગરી સમુદાયના લોકો શનિવારે તેમના સંબંધીના લગ્ન સમારોહમાં મધ્યપ્રદેશ ગયા હતા.

મળતી માહિતી મુજબ તમામ લોકો એક વાનમાં મધ્યપ્રદેશથી ડુગરગાંવ સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અકલેરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સંદીપ બિશ્નોઈએ જણાવ્યું કે અકલેરા નજીકના ડુંગર ગામના બાગરી સમુદાયના લોકો શનિવારે તેમના સંબંધીના લગ્ન સમારોહમાં મધ્યપ્રદેશ ગયા હતા.ફક્ત 3.47 લાખ રૂપિયાની ઇલેક્ટ્રિક કાર, એકવાર ચાર્જ કરો 1200Km નોનસ્ટોપ દોડશે

કહેવામાં આવી રહ્યું છે કે કારમાં બેઠેલા બાગરી સમુદાયના 9 યુવકોના મોત થયા છે. માહિતી મળતા જ એએસપી ચિરંજીલાલ મીણા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે ટ્રોલી ચાલકને ઝડપી લીધો છે. પૂછપરછ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં માર્ગ અકસ્માતો સતત વધી રહ્યા છે. વાહનવ્યવહાર અને માર્ગ સુરક્ષા વિભાગ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ઝાલાવાડના અકલેરામાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Marriage Rajasthana Jhalawad Madhyapradesh Dungargaw Car Accident Truck Accident Car Truck Acccident Rajasthan Rajasthan News Jaipur News Rajasthan Jhalawar News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લોહિયાળ રવિવાર : ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોતલોહિયાળ રવિવાર : ભાવનગરના હાઈવે પર મોતની ચીચીયારી ગુંજી, બે અલગ અલગ અકસ્માતમાં 6 ના મોતBhavnagar Accident : ભાવનગરનો રવિવાર ગોઝારો સાબિત થયો છે, બે અલગ અલગ અકસ્માતમાં 6 લોકોના મોત નિપજ્યા છે, ભાવનગર -અમદાવાદ હાઈવે પર સનેસ ગામ પાસે પગપાળા જઈ રહેલા સંઘ પર અજાણ્યા વાહન ચાલકે ગાડી ચલાવી દીધી હતી
और पढो »

ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!ધ્રુજાવી નાખે તેવો અકસ્માત! કારના ફુરચે ફુરચા, ખેંચીને મૃતદેહો કાઢ્યા, ભયાનક તસવીરો!ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
और पढो »

આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ દ્રશ્યો ગુજરાતને રડાવી દેશે! 10 લોકોના મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે...આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
और पढो »

ચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાચૂંટણી ટાંણે 1 કરોડના ડ્રગ્સ સાથે ગુજરાતની બોર્ડર પરથી પકડાયા ત્રણ જણાLoksabha Election 2024 : બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર થી રૂ.૧ કરોડ થી વધુનું ડ્રગ્સ સાથે જામનગર ના ત્રણ શખ્સો ઝપડ્યા, ૧૦૭૨ ગ્રામ જેટલું મેથામ્ફેટામાઇન (એમ.ડી), ક્રેટા કાર સહિત ત્રણ લોકોની ધરપકડ
और पढो »

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંહું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલા ફોર્મ ભરવા નીકળ્યા, હજ્જારોનું સમર્થન મળ્યુંParsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે
और पढो »

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની મોટી અસર : આજે વીજળીના કડાડા ભડાકા સાથે વરસાદની આગાહીHeatwave Alert : દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત વચ્ચે ઉદભવેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે આજે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
और पढो »



Render Time: 2025-02-20 12:46:36