લાંબી આતુરતાનો આવ્યો અંત, આખરે ઘટ્યા ભાવ? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ

Breaking News समाचार

લાંબી આતુરતાનો આવ્યો અંત, આખરે ઘટ્યા ભાવ? જાણો પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
Petrol PriceDiesel PriceOil Sector
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

Petrol-Diesel Price Today: સતત વધતી મોંઘવારી અને એની ઉપર પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. આ સ્થિતિની વચ્ચે જો કોઈ રાહતના સમાચાર મળી જાય તો ઘણી તકલીફો ઘટી જાય. શું આજે ભાવ ઘટ્યાં? જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...

daily horoscope

દૈનિક રાશિફળ 12 જુલાઈ: આર્થિક મામલામાં સ્પષ્ટતાના અભાવના કારણે કોઈ સાથે વિવાદ થઈ શકે છે, વાંચો આજનું રાશિફળગુજરાતની નજીક આવી ગઇ ચોમાસાની ધરી! આ ઘાતક આગાહી વાંચીને છાતીના પાટીયા બેસી જશે ભારત સરકાર પણ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને તેના લીધો વધતી મોંઘવારીથી ચિંતિંત છે. એજ કારણ છેકે, ઈલેકટ્રોનિક વાહનો એટલેકે, ઈવી સેક્ટર પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ સાથે જ સીએનજી વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જોઈએ કે આ વખતે લાંબી આતુરતાનો અંત આવ્યો ખરાં? પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાયા છે, તો જાણીએ કે આપણો કંઈ ફાયદો થયો ખરાં?

પેટ્રોલ-ડીઝલના આજ રોજ નવા ભાવ જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યો અને તેના વિવિધ શહેરો વચ્ચે ભાવમાં સામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. લેટેસ્ટ લિસ્ટ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસરખા છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. જો કે માર્ચમાં સેન્ટ્રલ ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી કોઈ સારા સમાચાર મળ્યા નથી.

12 જુલાઈ માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. 12 જુલાઈએ ઓઈલ કંપનીઓએ પોતાની વેબસાઈટ પર પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. લેટેસ્ટ લિસ્ટ મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ એકસરખા છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી. જો કે માર્ચમાં સેન્ટ્રલ ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી કોઈ સારા સમાચાર મળ્યા નથી.કેન્દ્રીય તેલ કંપનીઓ દ્વારા માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Petrol Price Diesel Price Oil Sector Oil Companies Indian Oil Petrol Diesel Price Hike Business પેટ્રોલ ડીઝલ કિંમતો ભાવમાં વધારો તેલ કંપની

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?લાખો વાહન ચાલકો માટે ખુશખબર? સાચેજ ઘટ્યો પેટ્રોલ-ડીઝલનો ભાવ?Petrol-Diesel Price Today: લાંબા સમયથી લોકો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની રાહ જોઈને બેઠાં હતા...શું ખરેખર આજે આવી ગયો એ દિવસ...જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ...
और पढो »

Petrol-Diesel: આજે સવારે પેટ્રોલ ડીઝલ અંગે મળી ખુશખબરી? જાણો તમારા શહેરનો ભાવPetrol-Diesel: આજે સવારે પેટ્રોલ ડીઝલ અંગે મળી ખુશખબરી? જાણો તમારા શહેરનો ભાવPetrol-Diesel Price Today: આજે 23 જૂન, રવિવારના રોજ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »

Petrol-Diesel Price: બહુ રાહ જોયા પછી મળ્યા સારા સમાચાર? જાણો કેટલાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવPetrol-Diesel Price: બહુ રાહ જોયા પછી મળ્યા સારા સમાચાર? જાણો કેટલાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવPetrol-Diesel Price: આજે 18 જૂને ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »

નવી સરકાર આવી અને પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાવી! જાણો ફાયદો થયો કે નુકસાનનવી સરકાર આવી અને પેટ્રોલ-ડીઝલના નવા ભાવ લાવી! જાણો ફાયદો થયો કે નુકસાનPetrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે. જેને લીધે એકવાર વધારે ખર્ચો કરીને પણ લોકો હવે સીએનજી વાહન લઈ રહ્યાં છે. તો બીજી તરફ ઈલેક્ટ્રીક વાહનો ખુબ મોંઘા હોવાથી સામાન્ય માણસની પહોંચની બહાર છે. આ સ્થિતિમાં જાણો શું છે તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ...
और पढो »

બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવબજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવPetrol Diesel Price Today: 3 જુલાઈ માટે વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો બહાર પાડવામાં આવી છે; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો વિગતવાર માહિતી,,,,
और पढो »

Petrol-Diesel Price: શું સવાર પડતાની સાથે જ ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો લેટેસ્ટ કિંમતPetrol-Diesel Price: શું સવાર પડતાની સાથે જ ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો લેટેસ્ટ કિંમતPetrol-Diesel Price Today: આજે મંગળવાર, 25 જૂને ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના હાલમાં ભાવ શું છે.
और पढो »



Render Time: 2025-02-19 04:01:06