લાખો રૂપિયા છે ગુજરાતના આ પશુધનની કિંમત! અંદાજો લગાવો શું હશે દૂધનો ભાવ

Animal Husbandry समाचार

લાખો રૂપિયા છે ગુજરાતના આ પશુધનની કિંમત! અંદાજો લગાવો શું હશે દૂધનો ભાવ
AgricultureBanni Breed BuffaloMilk
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 38 sec. here
  • 17 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 70%
  • Publisher: 63%

Animal Husbandry: સામાન્ય રીતે ગાય કરતા ભેંસ વધુ દૂધ આપતી હોય છે. પરંતુ ભેંસમાં પણ કેટલીક ખાસ જાતિઓ હોય છે. જે વધારે દૂધ આપે છે. તેની કિંમત પણ એટલી જ ઉંચી હોય છે. ત્યારે અહીં વાત કરીશું એવી જ એક નસલ વિશે...

bad mouth smelldaily horoscope

Animal Husbandry: એ સવાલ હંમેશાથી ચર્ચામાં રહ્યો છેકે, ગાયનું દૂધ સારું કે ભેંસનું. જોકે, નિષ્ણાતો ઘણીવાર આ અંગેનો જવાબ પણ આપી ચુક્યા છેકે, ભેંસના દૂધ કરતા માનવ શરીર માટે ગાયનું દૂધ વધારે ગુણકારી હોય છે. જોકે, શરત એટલી છેકે, ગાય કઈ છે અને તે શું ખાય છે. કારણકે, હસ્તે રખડીને ખાતી ગાયનું દૂધ જો તમે પીવો છો તો તમે બીમારીઓનો ભોગ બની શકો છો. આવી જ રીતે ભેંસમાં પણ હોય છે અમુક શ્રેષ્ઠ નસલ જેનો હોય છે સૌથી ઉંચો ભાવ.

બન્ની નસલની ભેંસ 45 ડિગ્રી તાપમાનમાં છુટ્ટી ચરણમાં ચરે છે અને પોતાનું બોડી સ્ટ્રક્ચર સારું હોવાથી તાપમાન વધુ પડવાના કારણે દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો નથી અને સારું એવું દૂધ ઉત્પાદન આપે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પશુપાલનનો વ્યવસાય સારો ચાલે છે અને પશુપાલક સારી કમાણી કરે છે. પશુપાલકો પાસે શ્રેષ્ઠ નસલની ગાયો અને ભેંસો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Agriculture Banni Breed Buffalo Milk Producation Income Farmer Gujarat News પશુપાલક ખેડૂત પશુપાલન ખેતીવાડી આવક ભેંસ દૂધ કમાણી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Railwayનો આ શેર સો ટચનું સોનું નીકળ્યો, 6000% આપ્યું વળતર, 11 રૂપિયા છે ભાવRailwayનો આ શેર સો ટચનું સોનું નીકળ્યો, 6000% આપ્યું વળતર, 11 રૂપિયા છે ભાવશુક્રવારે બજાર ધડામ થયું હતું. આમ છતાં રેલ્વે સ્ટોક Cressanda Railway Solutions Ltdમાં ઉછાળો જોવા મળ્યો છે. આ શેરે 5 વર્ષમાં 6,000% સુધીનું વળતર આપ્યું છે. જોકે, છેલ્લા એક વર્ષથી આ શેરના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.
और पढो »

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

શું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસોશું તમે ટેક્સથી બચવા પત્નીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો છો? એક્સપર્ટનો મોટો ખુલાસોIncome Tax Saving Tips: ટેક્સથી બચવા માટે અનેક લોકો પત્નીના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરે છે, આવું કરવાથી શું ફાયદો થાય અને શું નુકસાન થાયે તેની તજજ્ઞોએ માહિતી આપી
और पढो »

ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે.
और पढो »

Semiconductor: સેમીકંડક્ટરમાં વધશે ગુજરાતનો દબદબો, સાણંદમાં વધુ એક પ્લાન્ટને મળી મંજૂરી, રોજગારીમાં પણ થશે ફાયદોSemiconductor: સેમીકંડક્ટરમાં વધશે ગુજરાતનો દબદબો, સાણંદમાં વધુ એક પ્લાન્ટને મળી મંજૂરી, રોજગારીમાં પણ થશે ફાયદોCabinet Briefing: કેન્દ્ર સરકારે ગુજરાતના સાણંદમાં વધુ એક સેમીકંડક્ટર યુનિટ લગાવવાની મંજૂરી આપી છે. આ સેમીકંડક્ટર પ્લાન્ટ કાયનેસ સેમીકોન દ્વારા લગાવવામાં આવશે.
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »



Render Time: 2025-02-19 03:36:07