Nita Ambani New Look : અંબાણી પરિવાર ફેશનમાં મામલે બધાને પાછળ છોડી દે છે. તેમની વહુ-દીકરીઓની ફેશન સામે ભલભલી હિરોઈન પાણી ભરે છે. તેમાં પણ નીતા અંબાણીનો કોઈ જવાબ નથી, હવે તેઓએ કિંમતી પટોળું પહેરીને ફરી એકવાર પોતાનો જલવો વિખેર્યો.
લાલ રંગનું કિંમતી પટોળુ પહેરીને નીતા અંબાણી એ લૂંટી લીધી આખી મહેફિલ, બ્લાઉઝમાં જડ્યા સોનાના તાર, PHOTOsઅંબાણી પરિવાર ફેશનમાં મામલે બધાને પાછળ છોડી દે છે. તેમની વહુ-દીકરીઓની ફેશન સામે ભલભલી હિરોઈન પાણી ભરે છે. તેમાં પણ નીતા અંબાણી નો કોઈ જવાબ નથી, હવે તેઓએ કિંમતી પટોળું પહેરીને ફરી એકવાર પોતાનો જલવો વિખેર્યો. અનંત અંબાણીના લગ્ન બાદ નીતા અંબાણી ની સાડીની સ્ટાઈલે ફરી એકવાર બધાના દિલ જીતી લીધા.
નીતા અંબાણીએ સિલ્કનું લાલ રંગનું પટોળું પહેર્યું હતું. જેના પર અલગ અલગ રંગોથી જિયોમેટ્રિક પેટર્ન બની છે. આ સાડીને ગુજરાતી સ્ટાઈલમાં પહેરવામાં આવી હતી. જેનાથી તેમનો લુક શાનદાર લાગ્યો હતો. ગુજરાતી બેનને લૂકમાં નીતા અંબાણી શાનદાર લાગતા હતા. નીતા અંબાણીએ પોતાની સાડી સાથે મેચિંગ સિલ્ક બ્લાઉઝ પહેર્યું હતું. જેની સ્કૂપ નેકલાઈન અને હાફ સ્લીવ પર ગોલ્ડન બોર્ડર છે. તો બેક પર સોનાના તારથી રાધાકૃષ્ણની ડિઝાઈન બનાવવામાં આવી છે. તેની આસપાસ ગુલાબી અને સોનેરી રંગના ફૂલ પણ છે.
Nita Ambani Patola Saree Nita Ambani Saree Collection Nita Ambani Mukesh Ambani NMACC પાટણના પટોળા પટોળા નીતા અંબાણી Ambani Family Anant Ambani Mukesh Ambani Nita Ambani NMACC Nita Ambani Mukesh Ambani Latest Photos Nita Ambani Mukesh Ambani NMCC Event Photos
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate: આ શું....અચાનક આટલું સસ્તું થઈ ગયું સોનું? ફટાફટ ચેક કરી લો સોના-ચાંદીના ભાવકિંમતી ધાતુ સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોનાના ભાવ પછડાયા છે તો શરાફા બજારમાં સોનાના ભાવ ચડેલા જોવા મળ્યા છે.
और पढो »
મંગળ ગ્રહ પર ગયેલા વૈજ્ઞાનિકોની નવી ભવિષ્યવાણી, જમીન નીચે મળી નવા જીવનની આશાHabitable Mars Planet: મંગળને માનવી માટે રહેવા યોગ્ય બનાવવા માટે વૈજ્ઞાનિકો શક્યત તમામ શોધ કરી રહ્યાં છે, તેઓ લાલ ગ્રહના વાતાવરણને ગાઢ બનાવવા માટે તેને ગરમ કરવાની વાત કરી રહ્યા છે
और पढो »
મુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજAmazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપતો Jioનો પ્લાન મુકેશ અંબાણીએ ગ્રાહકોને આપ્યો. આ પ્લાનમાં એક નહીં અનેક ઓફર્સ છે.
और पढो »
RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »
RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »
જ્યાં સુધી ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય, ત્યાં વાળ નહીં કપાવું... કોંગ્રેસના દિગ્ગજ નેતાએ લીધી પ્રતિજ્ઞાIndranil Rajguru Oath : બનાસકાંઠામાં ગેનીબહેનના સન્માન સમારોહમાં રાજકોટ કોંગ્રેસના આગેવાન ઈન્દ્રનીલ રાજગુરુએ લીધી પ્રતિજ્ઞા, કહ્યું-ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કપાવું
और पढो »