Rajkot politics : ખોડલધામના નરેશ પટેલે મત આપી કહ્યું કે, લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલઝામ મોટી અને જવાબદાર સંસ્થા છે. તેનુ નામ ક્ચાંય વચ્ચે આવે તે અમે સ્વીકારતા નથી. પત્રિકા સાથે ખોડલધામને કોઇ લેવા દેવા નથી
Rajkot politics : ખોડલધામ ના નરેશ પટેલ ે મત આપી કહ્યું કે, લેઉવા પટેલ સમાજની સંસ્થા ખોડલઝામ મોટી અને જવાબદાર સંસ્થા છે. તેનુ નામ ક્ચાંય વચ્ચે આવે તે અમે સ્વીકારતા નથી.
ગુજરાત લોકસભાની ચૂંટણીમાં હોટસીટ બનેલી રાજકોટ બેઠક પર રૂપાલા વિવાદ બાદ લેઉવા પત્રિકા કાંડ ઉઠ્યો હતો. આ પત્રિકા કાંડથી પાટીદારોના કાન સરવા કર્યા છે. આ પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પણ પહોંચ્યો હતો. ત્યાારે હવે લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલનું આ મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે.આજે લોકસભાની ચૂંટણીમાં નરેશ પટેલે મતદાન કર્યું હતું. તેમણે કહ્યું કે, લોકશાહીનો મોટો પર્વ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત છે. દરેક મત આપે અને લોકશાહીને જીવંત રાખે તેવી અપીલ કરું છુ.
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના વિવાસ્પદ નિવેદનની પણ અસર જોવા મળશે તે તો મતદાનના આંકડા બાદ જ માલૂમ પડશે. પરંતું બીજી તરફ કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતા પરેશ ધાનાણીને ઉતારવામાં આવ્યા છે. એટલે કે, અહીં લેઉવા-કડવા પટેલ વચ્ચે ભારે જંગ જામ્યો છે.
Viral Patrika Paresh Dhanani Sharad Dhanani Leua Patidar Lok Sabha Elections Patrikakand Rajkot Crime Branch Rajkot Politics લેઉવા પટેલની વાયરલ પત્રિકા રાજકારણ ગરમાયું Leuva Patel Samaj Viral Patrika Rajkot Lok Sabha Seat Candidates લોકસભા ચૂંટણી શરદ ધાનાણી પત્રિકાકાંડ કડવા પાટીદાર Kadva Patidar ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News પાટીદાર સમાજ પાટીદાર લેઉવા પાટીદાર Leuva Patel Patidar Patidar Samaj Patidar Power નરેશ પટેલ ખોડલધામ Khodaldham Naresh Patel નરેશ પટેલનું મોટું નિવેદન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »
લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
और पढो »
રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
और पढो »
બજારમાં તોફાની તેજી વચ્ચે આવ્યા એક ખુશીના સમાચાર, આ કંપનીએ કરી 600% ડિવિડેન્ડ આપવાની જાહેરાતMaharashtra Scooters એ BSE પર એક રેગુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ડાયરેક્ટર્સે FY24 માટે 10 રૂપિયા શેરની ફેસ વેલ્યૂ પર 60 રૂપિયા પ્રતિ શેર (600%) ડિવિડેન્ડ આપવાની જાહેરાત કરી છે.
और पढो »
અંબાલાલ પટેલની આ આગાહીથી હચમચી જશો : વરસાદ, ગરમી અને પછી ફરી આવશે વરસાદMonsoon Prediction By Ambalal Patel : અંબાલાલ પટેલે ફરી એપ્રિલ અને મે મહિના માટે આગાહી કરી છે, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે, તેના બાદ કાળઝાળ ગરમી પડશે
और पढो »
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારતRahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક નિવેદનથી દેશમાં શરૂ થયું રાજકીય મહાભારત...રાહુલે દક્ષિણ ભારતની એક ચૂંટણી જનસભામાં રાજા મહારાજાઓ પર આપ્યું વિવાદીત નિવેદન....
और पढो »