ગુજરાતમાં મંગળવારે 25 લોકસભા સીટ પર મતદાન થયું હતું. આ દરમિયાન દાહોદ લોકસભા સીટ આવતા મહીસાગરમાં લોકશાહીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહીં ભાજપના નેતાના પુત્ર દ્વારા બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ ગુજરાત પર લાંછન લગાવ્યું છે.
લોકશાહીનું ચિરહરણ : મુકપ્રેક્ષક બનીને ગુજરાતની જાબાંઝ પોલીસ તથા ચૂંટણીનું તંત્ર જોતું રહ્યું, કેસરી રાક્ષસે ભગવા રંગને લજવ્યો
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલRanchi Famous PlaceWho is Mona Patelદેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં અને સારી રીતે થાય છે. ગુજરાતનું દેશના અન્ય રાજ્યોમાં ઉદાહરણ આપવામાં આવે છે. ગુજરાતમાં લોકશાહીના મૂલ્યો જળવાયેલા રહ્યા છે. પરંતુ 7 મેએ મહીસાગરમાં લોકશાહીના મૂલ્યોને તાર તાર કરી નાંખે તેવી ઘટના બની. એક એવી ઘટના બની કે જેના કારણે ગુજરાત પર કાળી ટીલ્લી લાગી ગઈ.
આ શબ્દો છે ગુજરાતમાં લોકશાહીની જાહેરમાં હત્યા કરનારા એક નફ્ફટ, નરાધમ મહીસાગરના લુખ્ખા વિજય ભાભોરના. આ લુખ્ખાએ એવું કાંડ કર્યું કે જેના કારણે ગુજરાતના માથા પર કાળી ટીલ્લી લાગી ગઈ. ન માત્ર કાળી ટીલ્લી પરંતુ 141 કરોડ દેશવાસીઓના સપનાઓની પણ હત્યા કરી નાંખી. જે ધોળિયા અંગ્રેજો સામે દોઢસો વર્ષ પછી આઝાદી મળી હતી તે આઝાદીને પણ આ નાલાયકે ધૂળમાં મિલાવી દીધી. જે અંગ્રેજો સામે મહાત્મા ગાંધીથી લઈ ભગવાન બિરસા મુંડા લડ્યા. તે ભગવાન બિરસા મુંડાનું પણ આદિવાસી સમાજમાંથી આવતા આ બે કોડીના ગુંડાએ અપમાન કર્યું.
Gujarat Election 2024 Election 2024 Gujarat Voting Voting Day Vote My Vote My Right લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date Gujarat Politics મતદાનના આંકડા ઓછું મતદાન Dahod Loksabha દાહોદ લોકસભા વિજય ભાભોર બુથ કેપ્ચરીંગ Booth Capturing Bogau Voting બોગસ મતદાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લેઉવા પાટીદારોની પત્રિકા કાંડનો રેલો પરેશ ધાનાણીના ભાઈ સુધી પહોંચ્યો, તપાસમાં ખૂલ્યું નામRajkot politics : રાજકોટમાં વાયરલ થયેલી લેઉવા પાટીદાર પત્રિકા વિવાદમાં મોટો ઘટસ્ફોટ....પોલીસ તપાસમાં પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણીનું ખુલ્યું નામ....પોલીસ પૂછપરછ માટે શરદ ધાનાણીની કરી શકે છે ધરપકડ
और पढो »
Gujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 લોકસભા બેઠકો પર આજે મતદાન, આ 10 બેઠકો પર આખા દેશની નજરGujarat Lok Sabha Election Live: ગુજરાતની 25 લોકસભા બેઠકો પ�
और पढो »
કાયમી નથી રહેવાનું તમારા આકાઓનું રાજ પોલીસને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની ચીમકીLoksabha Election 2024: શક્તિસિંહ બાદ ગેનીબેન બગડ્યા! ગેનીબેને કહ્યું, કોંગ્રેસના આગેવાનોને પોલીસ ધમકાવે છે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ચીમકી. આ અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ પોલીસ તંત્ર પર લગાવી ચુક્યા છે ગંભીર આરોપો. જાણો શું છે આખો મામલો.
और पढो »
વંદે ભારત ટ્રેનને કોની નજર લાગી! સુરત રેલવે સ્ટેશન પર દરવાજા જ ન ખૂલ્યા, એક કલાક અટવાઈ ટ્રેનVandebharat Train Accident : સુરત રેલવે સ્ટેશન પર વહેલી સવારે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા, તંત્ર દ્વારા એક કલાકની મથામણ બાદ મેન્યુઅલી દરવાજા ખોલીને મુસાફરોને બહાર કઢાયા હતા
और पढो »
ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યોNilesh Kumbhani : સુરત કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરતમાં પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા, અગાઉ કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીના ઘરે કર્યો હતો હોબાળો, ફરી હોબાળો થવાની આશંકાના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
और पढो »
ઉમેદવારી ફોર્મમાં મિલકતમાં વાંધા આવતા ગેનીબેને કહ્યું, મારા ફોર્મ રદ કરવાનું ષડયંત્ર છેGeniben Thakor Assets Controversy : ઉમેદવારી ફોર્મમાં વાંધા નીકળતા ગેનીબેને ભાજપે પર લગાવ્યો આરોપ, મારુ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા છે એ એમની માનસિકતા બતાવે છે, લોકશાહીનું ગળુ દબાવવાનું વર્તન
और पढो »