લોરેન્સ બિશ્નોઈ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત Zee Media પાસે એક્સકલ્યુઝિવ માહિતી

Breaking News समाचार

લોરેન્સ બિશ્નોઈ જેલમાં શું શું કરે છે? આવો જાણીએ અંદરની વાત Zee Media પાસે એક્સકલ્યુઝિવ માહિતી
GujaratGujarati NewsAhmedabad
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 59 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

લોરેન્સ બિશ્નોઈ આ નામ વાચતા કે સાંભળતા ગેંગસ્ટર ની છબી આંખ સામે ઉભી થઈ જાય છે લોરેન્સ બિશ્નોઈની બીજી એક ઓળખ હિન્દુ ડોન તરીકેની પણ છે. ત્યારે આજે આપણે એ જાણીશું કે આ હિન્દુ ડોન સાબરમતી સેન્ટ્રલ જેલ શું શું કરે છે અને શું હોય છે લોરેન્સ બિશ્નોઈ નો નિત્યક્રમ...

લોરેન્સ બિશ્નોઈની મે મહિના 2023માં ગુજરાત એટીએસ દ્વારા ભુજ ખાતે પકડાયેલ 39 કિલો ડ્રગ્સ કેસમાં નામ ખુલતા nia કોર્ટ મારફતે ટ્રાન્સફર વૉરંટથી ધરપકડ કરી ભુજ 39 કિલો ડ્રગ્સ કેસમાં રિમાન્ડ મેળવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ કર્યો હતો.

લોરેન્સ બિશ્નોઈની મે મહિના 2023માં ગુજરાત એટીએસ દ્વારા ભુજ ખાતે પકડાયેલ 39 કિલો ડ્રગ્સ કેસમાં નામ ખુલતા nia કોર્ટ મારફતે ટ્રાન્સફર વૉરંટથી ધરપકડ કરી ભુજ 39 કિલો ડ્રગ્સ કેસમાં રિમાન્ડ મેળવી સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ કર્યો હતો. લોરેન્સ બિશ્નોઈ પર સીઆરપીસી 268 લગાડવામાં આવી છે.ફોજદારી કાર્યવાહી સંહિતા 1973ની કલમ 268 રાજ્ય સરકારને અમુક લોકોને જેલમાંથી દૂર કરવામાં રોકવાની સત્તા આપે છે.

રાજ્ય સરકાર કોઈ વ્યક્તિ અથવા વર્ગના લોકોને જેલમાંથી બહાર કાઢવાથી રોકવા માટે સામાન્ય અથવા વિશેષ આદેશ જાહેર કરી શકે .જ્યાં સુધી તે રદ કરવામાં ન આવે ત્યાં સુધી આ આદેશ અમલમાં રહે છે. આ આદેશ કલમ 268 હેઠળ કરવામાં આવેલા કોઈપણ આદેશને વ્યક્તિ અથવા વર્ગના લોકો માટે અરજી કરતા અટકાવે છે. રાજ્ય સરકાર ગમે ત્યારે આદેશ જાહેર કરી શકે છે.આદેશ આપતા પહેલા રાજ્ય સરકારે આ બાબતો ધ્યાનમાં લેવાની હોય છે.

છેલ્લા ઘણા વર્ષોથી લોરેન્સના જેલવાસમાં ખાવાપીવાનો ખર્ચો લોરેન્સની માતા ઉઠાવે છે. લોરેન્સની જેલ ખાતેની મુલાકાત માત્ર તેના મામા જ અવારનવાર આવતા હોવાનું જેલ સૂત્રો જણાવી રહ્યા છે, ત્યારે લોરેન્સ ખૂબ ઓછી વાત કરે છે. પોલીસ અધિકારીઓ સાથે અને એકલો શાંત બેસી રહે છે. જાણવા મળ્યું છે કે લોરેન્સને હાલમાં કોઈ પણ પ્રકારનું વ્યસન નથી પહેલા વ્યસન કરતો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Ahmedabad Lawrence Bishnoi Sabarmati Jail Insider Information Exclusive Zee Media

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાઆકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાTerrifying skyquakes : યુએસ સહિત વિશ્વભરમાં ભયાનક આકાશકંપ સંભળાય છે - અને વૈજ્ઞાનિકો જાણતા નથી કે તે શું છે
और पढो »

આ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળીઆ રિપોર્ટે આખા દેશને ચોંકાવ્યો! સુગર, BP અને ડાયાબિટીસ સહિતની 53 દવા FAIL નીકળી53 Medicines Failed : શું તમે પેરાસિટામોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે ફ્લૂકોનાઝોલ દવા ખાઈ રહ્યા છો? શું તમે પલ્મોસિલ ગોળી ખાઈ રહ્યા છો? શું તમે ગ્લાઈમેપિરાઈડ દવા લઈ રહ્યા છો? શું તમે ક્લેવમ 625 નામની ગોળી લઈ રહ્યા છો? જો, તેનો જવાબ હા છે... તો તે તમારા માટે મોટા ખતરાની ઘંટી છે.
और पढो »

જિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનજિયોનો દિવાળી ધમાકો! લોન્ચ કર્યાં બે નવા પ્લાન, અનલિમિટેડ 5G ડેટા, Swiggy-Amazon નું ફ્રી સબ્સક્રિપ્શનReliance Jio Recharge Plan: રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા યુઝર્સ માટે બે નવા પ્લાન લોન્ચ કર્યાં છે. આવો જાણીએ આ પ્લાનમાં મળતા ફાયદા વિશે...
और पढो »

કરોડોનું ટર્નઓવર, હેલિકોપ્ટરના માલિક... આ છે દેશના સૌથી ધનવાન ખેડૂત, અંબાણી પણ પાછળ!કરોડોનું ટર્નઓવર, હેલિકોપ્ટરના માલિક... આ છે દેશના સૌથી ધનવાન ખેડૂત, અંબાણી પણ પાછળ!India's Richest Farmers: જો આપણે કોઈ પણ શહેર, રાજ્ય કે દેશના સૌથી અમીર વ્યક્તિની વાત કરીએ તો મોટાભાગે ઉદ્યોગપતિનું નામ જ સામે આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે દેશના સૌથી અમીર ખેડૂત પાસે કેટલા પૈસા અને કેટલી જમીન છે? કદાચ તમે આ વિશે પહેલાં ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશના ઘણા ખેડૂતો કરોડપતિ છે.
और पढो »

Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »

ગુજરાતના પૂર્વ સાંસદના ભત્રીજાની ફિલ્મીઢબે ગોળી મારીને હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?ગુજરાતના પૂર્વ સાંસદના ભત્રીજાની ફિલ્મીઢબે ગોળી મારીને હત્યા, જાણો શું છે સમગ્ર ઘટના?છોટાઉદેપર જિલ્લાના કવાંટ તાલુકાના પીપલદી ગામે પૂર્વ સાંસદ અને હાલ ટ્રાઇફેડના ચેરમેન રામસિંગ રાઠવાના ભત્રીજા કુલદીપ જામસિંગભાઈ રાઠવાની બંદૂકની ગોળી મારી હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. જેને લઈને કવાંટ પોલીસ હરકતમાં આવી હતી. જેને લઈને તત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
और पढो »



Render Time: 2025-02-13 15:25:48