વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે મચી ગયો હાહાકાર; જાણો અઝહર ઢેરીવાલાની લંપટલીલા

Breaking News समाचार

વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે મચી ગયો હાહાકાર; જાણો અઝહર ઢેરીવાલાની લંપટલીલા
GujaratGujarati NewsVadodara
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. શિક્ષક માટે વિદ્યાર્થીની કોઈ જાત ન હોય, કોઈ ધર્મ ન હોય. તમામ વિદ્યાર્થી એક સમાન જ હોય છે. પરંતુ વડોદરામાં એક પ્રોફેસરે એવું કૃત્ય કર્યું કે જેના કારણે હાહાકાર મચી ગયો છે.

વડોદરાની MS યુનિવર્સિટીમાં એક વિધર્મી પ્રોફેસરે એવું કાંડ કર્યું તેણે આખા શિક્ષણ જગતને લાંછન લગાડ્યું છે. આર્ટ્સ ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અઝહર ઢેરીવાલાએ જે કૃત્ય કર્યું તેણે ક્યારેય માફ કરી શકાય તેમ નથી. આ વિધર્મી પ્રોફેસર પર એક હિન્દુ વિદ્યાર્થિનીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો.

વિધર્મી પ્રોફેસરે હિન્દુ વિદ્યાર્થિનીની જાતીય સતામણી કરી અને જો વિદ્યાર્થિની મુસ્લિમ ધર્મ અપનાવી લે તો સારી નોકરી આપવવાની લાલચ આપી. ત્યારે વિદ્યાના ધામમાં કોણ છે આ નફ્ફટ પ્રોફેસર? આક્રોષિત હિન્દુ સંગઠનોએ શું આપી ચીમકી?ગુરુ પણ કરવા લાગ્યા હિન્દુ-મુસ્લિમ?વિદ્યાના ધામમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધમાં ક્યારેય ધર્મ આવતો નથી. એક શિક્ષક માટે તો તમામ વિદ્યાર્થી એક સમાન જ હોય છે. પરંતુ વડોદરાની MS યુનિવર્સિટીમાં એક વિધર્મી પ્રોફેસરે એવું કાંડ કર્યું તેણે આખા શિક્ષણ જગતને લાંછન લગાડ્યું છે.

MS યુનિવર્સિટીમાં વિધર્મી પ્રોફેસરે યુવતીને મુસ્લિમ ધર્મ અપનાવી લેવા મેસેજ પણ કર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓ પ્રોફેસરનો વિરોધ કર્યો છે. વિદ્યાના ધામને લજવનારા આ પ્રોફેસર કાયદાનો ગાળિયો કસાવો જરૂરી છે. એટલું જ નહીં આવા લોકો સામે કડક કાર્યવાહી પણ જરૂરી બની છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarati News Vadodara Student Vadodara Heretical Lustful Professor Associate Professor Azhar Dheriwala Suspended

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઓસ્ટ્રેલિયાના PMએ બુમરાહને 'ડાબા હાથથી બોલિંગ' કરવાનું કહ્યું!ઓસ્ટ્રેલિયાના PMએ બુમરાહને 'ડાબા હાથથી બોલિંગ' કરવાનું કહ્યું!ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બાનીઝે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના અદ્ભુત પ્રદર્શનના બદલે એક મજાકમાં સૂચન આપ્યું છે કે ભારતીય ટીમના બોલર ડાબા હાથથી કે એક પગે બોલિંગ કરે.
और पढो »

ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી આ પ્રોગ્રામથી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી આ પ્રોગ્રામથી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?What is Optional Practical Training: અમેરિકી ચૂંટણીમાં ટ્રંપના એક નારો હતો પહેલા અમેરિકી, એટલે કે દેશમાં જે કઈ થશે, તેમાં સૌથી પહેલા અમેરિકી લોકોને સામેલ કરવામાં આવશે.
और पढो »

ચા હવે હેલ્ધી છે અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી માટે શું કહ્યુંચા હવે હેલ્ધી છે અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી માટે શું કહ્યુંચાના શોખીન લોકો માટે સારા સમાચાર એ છે કે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને તેને હેલ્ધી બેવરેજ જાહેર કર્યું છે, જે ચાના બજારને મોટું પ્રોત્સાહન આપી શકે છે.
और पढो »

2025ના શુભ મુહૂર્ત: નવું ઘરમાં કરવા માગો છો ગૃહ પ્રવેશ?2025ના શુભ મુહૂર્ત: નવું ઘરમાં કરવા માગો છો ગૃહ પ્રવેશ?નવું મકાન કે ફ્લેટમાં કરવા માંગો છો ગૃહ પ્રવેશ? તો જાણો 2025ની શુભ તારીખો, મળશે લક્ષ્મીના આશીર્વાદ
और पढो »

દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતોને મફત સારવારદિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય: દુષ્કર્મ-એસિડ એટેકમાં પીડિતોને મફત સારવારદિલ્હી હાઈકોર્ટે એક ઐતિહાસિક આદેશમાં કહ્યું છે કે, બળાત્કાર, એસિડ એટેક, યૌન શોષણ અને પોક્સોના કેસમાં પીડિતોને દિલ્હીમાં મફત સારવાર આપવી જોઈએ.
और पढो »

અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગતઅમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત, મુખ્યમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, જાણો કાર્યક્રમોની દરેક વિગતઅમદાવાદીઓ માટે આજથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઈ ગઈ છે. 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી એટલે કે સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવશે. તમે પણ જાણી લો આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં શું-શું ખાસ છે.
और पढो »



Render Time: 2025-02-13 19:31:52