વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ, હવે નવું સામે આવ્યું

Minor Girl Raped At Vadodara समाचार

વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ, હવે નવું સામે આવ્યું
સામુહિક દુષ્કર્મનરાધમBhayli Gang Rape Case Update
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 113%
  • Publisher: 63%

Vadodara Gang Rape : વડોદરા ભાયલીમાં સગીરા પર દુષ્કર્મના આરોપીનું મેડિકલ ચેકિંગ... એક આરોપીનું મેડિકલ ચેકિંગ ફેલ થતાં ફરી કરાયું... આરોપીઓએ મોબાઈલ તળાવમાં ફેંકી દીધો હોવાની પ્રાથમિક માહિતી... ફાયર અધિકારીઓ કરશે તપાસની કામગીરી..

વડોદરા ગેંગરેપમાં પોલીસે છુપાવી માહિતી, પહેલા કહ્યું હતું કે ગરબા રમવા નહોતી ગઈ, હવે નવું સામે આવ્યું

Ambalal Patelદૈનિક રાશિફળ 9 ઓક્ટોબર: આપની રાશિ અનુસાર આજનો દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકોને વધી શકે છે એકાએક ચિંતા61ની ઉંમરે પણ કુંવારા છે બોલીવુડના આ દિગ્ગજ ડાયરેક્ટર, પોતાની જાતને ગણે છે શ્રાપિત, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ નવરાત્રિના બીજા નોરતે વડોદરાની સગીરા પર દુષ્કર્મ કરનારા આખરે પકડાઈ ગયા છે. પાંચ આરોપીના કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે નવરાત્રિમાં બનેલી આ હચમચાવી દેતી ઘટનામાં મોટા અપડેટ આવ્યા છે. વડોદરાના ભાયલીમાં સગીરા પર ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે કોર્ટમાં રિમાન્ડ અરજીમાં ખુલાસો થયો કે, સગીર પીડિતા ગરબા રમવા ગઈ હતી. અગાઉ પીડિતા ગરબા રમવા નહોતી ગઈ તેવું જણાવાયું હતું.

રિમાન્ડ અરજીમાં સામે આવ્યું કે, પીડિતા ન્યૂ અલકાપુરી વિસ્તારમાં આવેલ શિશુ ગરબામાં ગરબા રમવા ગઈ હતી. પીડિતા ચણિયાચોળી પહેરીને તેના મિત્ર સાથે મોપેડ પર બેસીને ભાયલી પહોચી હતી. ગરબા મેદાનમાં કાદવ કીચડ હોવાથી પીડિતા અને તેના મિત્રએ શાંત જગ્યાએ જઈને બેસવાનું નક્કી કર્યું હતું. અગાઉ જિલ્લા પોલીસ વડાએ ઘટના બાદ પીડિતા ગરબા રમવા ગઈ ન હોવાથી વાત કરી હતી. તેમજ પીડિતા નોર્મલ ડ્રેસમાં હોવાનું પણ કહ્યું હતું.

ભાયલી સગીરા સાથે દુષ્કર્મના પાંચેય આરોપીને મેડિકલ પરીક્ષણ માટે હોસ્પિટલ લઈ જવા હતા. એક આરોપીનું મેડિકલ પરીક્ષણ ફેલ થતાં આજે વહેલી સવારે મેડિકલ પરીક્ષણ કરાવાયું હતું. આરોપી મુન્ના બંજારાનું વહેલી સવારમાં મેડિકલ પરીક્ષણ કરાવાયું હતું. મોબાઈલ સહિત અનેક પુરાવા માટે વડોદરા ફાયર વિભાગની મદદ લેવામાં આવી. આરોપીઓએ મોબાઈલ તળાવમાં ફેંકી દેવાની પ્રાથમિક માહિતી તાલુકા પોસ્ટે આપી. ફાયરના અધિકારી દ્વારા બોટ સહિત ગેજેટ લઈને તપાસ કરાશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

સામુહિક દુષ્કર્મ નરાધમ Bhayli Gang Rape Case Update Bhayli Gang Rape Case Vadodara News Vadodara Gang Rape વડોદરા ગેંગ રેપ કેસ વડોદરા ક્રાઇમ ન્યૂઝ ભાયલીમાં ચકચારી દુષ્કર્મ કેસ સગીરા સાથે દુષ્કર્મ ભાયલી દુષ્કર્મ કેસ વડોદરા દુષ્કર્મ કેસ CCTV ફૂટેજ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Malaika Arora Father Death: અનિલ મેહતાના મૃત્યુનું કારણ આવ્યું સામે, મરતાં પહેલા મલાઈકા-અમૃતા સાથે વાત કરી કહ્યું, હું હવે થાકી ગયો છું...Malaika Arora Father Death: અનિલ મેહતાના મૃત્યુનું કારણ આવ્યું સામે, મરતાં પહેલા મલાઈકા-અમૃતા સાથે વાત કરી કહ્યું, હું હવે થાકી ગયો છું...Malaika Arora Father Death:અભિનેત્રી મલાઈકા અરોરાના પિતા 65 વર્ષીય અનિલ મેહતાની આત્મહત્યાના સમાચારથી બોલીવુડમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે. તેવામાં સામે આવ્યું છે કે મરતાં પહેલા અનિલ મેહતાએ પોતાની બંને દીકરીઓને કોલ કર્યો હતો.
और पढो »

ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને હર્ષ સંઘવીનો એક લીટીમાં સંદેશ, કહ્યું કે...ગુજરાતની શાંતિ ડોહળવાનો પ્રયાસ કરનારાઓને રાજ્યના ગૃહરાજ્યમંત્રીએ શાનમાં સમજી જવા એક લીટીમાં કહ્યું હતું કે ગુજરાતમાં જે કાયદામાં રહેશે, એ ફાયદામાં રહેશે.
और पढो »

વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
और पढो »

જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!જમીનનો સોદો કરતા પહેલા કોઈપણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે વેરિફિકેશન કરાવી લો કારણ કે સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે.
और पढो »

દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીદેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ, 140 કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વઃ PM મોદીવિરોધ પક્ષોના આરોપો પર જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે હું સરદારની ભૂમિમાંથી પેદા થયો છું, દરેક મજાક-અપમાન સહન કરતાં કરતાં 100 દિવસ મેં દેશહિત માટે નીતિ-નિર્ણયો માટે વિતાવ્યા છે.
और पढो »

કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી... જયશંકરે કોને આપી ચેતવણી?કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી... જયશંકરે કોને આપી ચેતવણી?ભારતે શનિવારે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે સરહદ પાર આતંકવાદની પાડોશી દેશની નીતિ ક્યારેય સફળ થશે નહીં અને તેના કૃત્યોના નિશ્ચિત રીતે પરિણામ મળશે.
और पढो »



Render Time: 2025-02-14 02:14:59