વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે 15 પાનાનો ચુકાદો જાહેર કર્યો છે. કોર્ટે આ દુર્ઘટના માટે બે મ્યુનિસીપલ કમિશનર જવાબદાર ઠેરવ્યા છે. આ ઘટના માટે જવાબદાર વિનોદ રાવ અને એચ એસ પટેલની ભુમિકા સ્પષ્ટ કરાઇ છે.
આ ઘટના માટે જવાબદાર વિનોદ રાવ અને એચ એસ પટેલની ભુમિકા સ્પષ્ટ કરાઇ છે. બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. યોગ્યતા ન હોવા છતાં કામ સોપાયાની ગુજરાત હાઇકોર્ટે નોંધ લીધી છે.
ઝી બ્યુરો/વડોદરા: બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. યોગ્યતા ન હોવા છતાં કામ સોપાયાની ગુજરાત હાઇકોર્ટે નોંધ લીધી છે.નોંધનીય છે કે બોટ દુર્ઘટના બાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવ્યા બાદ એક પછી એક તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ થયા હતા. લેક ઝોન કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનરે પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. ગુજરાત હાઈકોર્ટનું સમગ્ર મામલે અવલોકન કર્યું છે કે પ્રોજેક્ટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી નહોતી છતાં કમિશ્નરે મંજૂરી આપી દીધી હતી.
Vadodara Important Judgment Gujarat High Court Vadodara Harani Boat Accident Judgment Announced
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વૃક્ષો કાપનારની હવે ખૈર નથી, ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન અંગે આપ્યો મહત્ત્વનો ચુકાદોરાજ્યમાં જમીન સંપાદન અંગે ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, કપાયેલાં દરેક વૃક્ષ માટે અલગથી વળતર ચૂકવવું પડશે. બેફામ વૃક્ષો કાપવા પર હવે લાગશે મોટી બ્રેક...
और पढो »
ગુજરાત સરકારનો ઈમ્પેક્ટ ફીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું જાહેર કર્યું નોટિફિકેશન?Ahmedabad News: ઇમ્પેક્ટ ફીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં ફરી વધારો કર્યો છે. જી હા.. ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અત્યાર સુધી 3 વાર ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ વખતે પણ સરકારે 6 માસ માટે ઈમ્પેક્ટ ફીની મુદ્દત વધારી દીધી છે.
और पढो »
કઈ રીતે વધ્યું દૂધનું દૈનિક કલેક્શન? કઈ રીતે વધ્યો બજાર સમિતિઓમાં ગુજરાતનો દબદબો?આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ: ગુજરાતના સહકારી ક્ષેત્રનું ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન હોવાનો ગુજરાત સરકારનો દાવો.
और पढो »
ભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીGujarat BJP New President : પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે
और पढो »
જૂની સોસાયટીના રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણી લેજો, બદલાયો કાયદોNew Rule For Gujarat Housing Society : જૂના મકાનના રિડેવલપમેન્ટ અંગે મહત્વના સમાચાર : અમદાવાદની એક સોસાયટીના વિવાદમાં રેરાએ મહત્વનો ચુકાદો આપ્યો છે
और पढो »
GCAS પોર્ટલ અંગે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય; UG અને PG વિદ્યાર્થીઓ ખાસ જાણી લેજો...રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS- ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
और पढो »