વનડેમાં ક્યારેય આઉટ જ નથી થયો આ ભારતીય ખેલાડી, બોલર વિકેટ લેવા માટે તરસી ગયા હતા

Team India समाचार

વનડેમાં ક્યારેય આઉટ જ નથી થયો આ ભારતીય ખેલાડી, બોલર વિકેટ લેવા માટે તરસી ગયા હતા
CricketSaurabh TiwaryBharath Reddy
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

ક્રિકેટ ઈતિહાસમાં એકથી એક ચડીયાતા ધૂરંધર બેટ્સમેન થઈ ગયા જેમણે રન અને સદીઓની હારમાળા સર્જી દીધી. પરંતુ શું તમને ખબર છે કે કેટલાક બેટ્સમેન એવા પણ છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાના કોઈ પણ બોલર આઉટ કરી શક્યા નથી. જાણો આવા જ કેટલાક ભારતીય બેટ્સમેન વિશે...

daily horoscopegujarat weather forecastRail Force Onereligiousજ્યારે આ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડગ માંડ્યા તો તેને મહેન્દ્ર સિંહ ધોનીના ડુપ્લીકેટની ઉપમા મળી હતી. તેના લાંબા લાંબા વાળ જોઈને લોકો તેની સરખામણી ધોની સાથે કરતા હતા. આ ખેલાડીએ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી હતી. આ ખેલાડી છે સૌરભ તિવારી જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્ષ 2010માં વનડે ડેબ્યુ કર્યું હતું. સૌરભ તિવારીએ ટીમ ઈન્ડિયા માટે ફક્ત ત્રણ વનડે મેચ રમી છે, જેમાં તે ફક્ત બે ઈનિંગમાં જ બેટિંગ કરી શક્યો.

ફૈઝ ફઝલે ઘરેલુ ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ અને આ કારણે જ તેને ટીમ ઈન્ડિયામાં પણ તક મળી હતી. પરંતુ આ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે ફક્ત એક જ મેચ રમ્યો. વર્ષ 2016માં રમાયેલી આ વનડે મેચમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ ફૈઝ ફઝલે અણનમ 55 રનની ઈનિંગ રમી. આ શાનદાર રમત થતાં તેને ટીમમાંથી બહાર કરાયો હતો.ભરત રેડ્ડીને કદાચ આજના યુવાઓ ન જાણતા હોય પરંતુ આ ખેલાડી એક સમયે ભારતીય ક્રિકેટ ટીમ માટે 3 વનડે મેચ રમ્યો હતો. ભરત રેડ્ડી 1978થી લઈને 1981 સુધી ભારત માટે 3 વનડે મેચ રમ્યો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cricket Saurabh Tiwary Bharath Reddy Sports News Gujarati News Mahendra Singh Dhoni Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

1500+ વિકેટ, ગિલ્લીઓ ઉડાવવામાં માહેર, હવે ભારતીય બોલરોને કોચિંગ આપશે આ ખૂંખાર બોલર1500+ વિકેટ, ગિલ્લીઓ ઉડાવવામાં માહેર, હવે ભારતીય બોલરોને કોચિંગ આપશે આ ખૂંખાર બોલરશ્રીલંકા પ્રવાસ બાદ ટીમ ઈન્ડિયા રેસ્ટ પર છે. હવે આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ઘરેલૂ ટેસ્ટ અને ટી20 સીરિઝ રમવાની છે. અગાઉ એક મોટા અહેવાલ સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના નવા બોલિંગ કોચ મળી ગયા છે. BCCI સચિવ જય શાહે તેની પુષ્ટિ કરી છે.
और पढो »

ઓલિમ્પિક ખેલાડી વિનેશ ફોગાટે ભાઇ હરેન્દ્ર ફોગાટને રાખડી બાંધી, કહ્યું- ગયા વર્ષે પણ 500 રૂ. આપ્યા હતા...ઓલિમ્પિક ખેલાડી વિનેશ ફોગાટે ભાઇ હરેન્દ્ર ફોગાટને રાખડી બાંધી, કહ્યું- ગયા વર્ષે પણ 500 રૂ. આપ્યા હતા...ઓલિમ્પિક ખેલાડી વિનેશ ફોગાટે ભાઇ હરેન્દ્ર ફોગાટને રાખડી બાંધી, કહ્યું- ગયા વર્ષે પણ 500 રૂ. આપ્યા હતા...
और पढो »

કર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોત
और पढो »

વાહ રે, ભાજપની વિકાસશીલ સરકારનો વિકાસ! નેતાજી ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ!વાહ રે, ભાજપની વિકાસશીલ સરકારનો વિકાસ! નેતાજી ખેતરમાં જઈ શકે તે માટે બ્રિજનું નિર્માણ!ગુજરાતમાં એવા અનેક ગામડા અને શહેરો છે ત્યાં વિકાસ પહોંચ્યો નથી. અરે એવા પણ ગામ છે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી. પરંતુ અમે આપને એક એવો વિકાસ બતાવીશું જે પ્રજા માટે તો નથી, આ વિકાસ માત્રને માત્ર ભાજપના નેતા માટે જ કરાયો છે.
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

જ્યારે સચિને આપી હતી ગાંગુલીને કરિયર ખતમ કરી દેવાની ધમકી! ક્રિકેટનો સૌથી કડવો કિસ્સો!જ્યારે સચિને આપી હતી ગાંગુલીને કરિયર ખતમ કરી દેવાની ધમકી! ક્રિકેટનો સૌથી કડવો કિસ્સો!Cricket News: જીતની પાર્ટી માટે પહેલાંથી જ સચિન તેંડુલકરે લઈને રાખી હતી શૈમ્પેન પણ હારે મૂડ બગાડ્યો. ક્યારેય ના થયો હોય એટલે ગુસ્સે થયો તેંડુલકર...આ મેચમાં સચિન-ગાંગુલી વચ્ચે થઈ હતી મોટી બબાલ!
और पढो »



Render Time: 2025-02-20 23:42:21