Crocodile in Gujarat: વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી વધતા મગરો બહાર નિકળ્યા હતા. બુધવારે વડોદરા શહેરની સડકો પર ફરી એકવાર લોકોને મગરો ફરતા જોવા મળ્યાં. આ દ્રશ્યો અહીંના લોકો માટે નવા નથી. અહીં વરસાદ પડતાની સાથે જ નદીમાંથી મગરો બહાર આવી જતા હોય છે.
વડોદરા માં વિશ્વામિત્રી નદી ની સપાટી વધતા મગરો બહાર નિકળ્યા હતા. બુધવારે વડોદરા શહેરની સડકો પર ફરી એકવાર લોકોને મગરો ફરતા જોવા મળ્યાં. આ દ્રશ્યો અહીંના લોકો માટે નવા નથી. અહીં વરસાદ પડતાની સાથે જ નદીમાંથી મગરો બહાર આવી જતા હોય છે. આજે વડોદરા માં ભયજનક સપાટીએ પહોંચી વિશ્વામિત્રી નદી .. 27 ફૂટ પર વહી રહ્યા છે નદીના જળ... કાંઠા વિસ્તારોને કરાયા ખાલી.. તો દેવ ડેમમાંથી પણ પાણી છોડાતા 7 ગામોને કરાયા એલર્ટ... વરસાદ પડતાની સાથે જ બુધવારે ફરી એકવાર વડોદરા ના ફતેગંજ નરહરી હૉસ્પિટલની બહાર મગર જોવા મળ્યો હતો.
દૈનિક રાશિફળ 25 જુલાઈ: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળગૌતમ અદાણીના આ કામથી વિશ્વમાં વાગશે ગુજરાતનો ડંકો, સાકાર થશે ઉદ્યોગપતિનું સપનું
Rainfall Gujarat Vishwamitri River Crocodile Vadodara Crocodile Attack મગરનો આતંક ગુજરાત સમાચાર વરસાદ ચોમાસુ વડોદરા વિશ્વામિત્રી નદી Gujarat Weather Forecast Gujarat Weather Weather
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આજે ભૂલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ન નીકળતા, રથયાત્રાએ મળશે બંધAhmedabad Rath Yatra 2024: અમદાવાદમાં રથયાત્રાને કારણે કેટલાક રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરવામા આવી છે, સાથે જ રથયાત્રાના 16 કિમી લાંબા રુટને નો પાર્કિંગ રુટ જાહેર કરાયો છે
और पढो »
ગુજરાતમાં એક સાથે 4-4 સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા ભૂક્કા બોલાવશે?Gujarat Weather Forecast: ગુજરાતના માથે એકસાથે 4 સિસ્ટમ મંડરાઈ છે. આ સિસ્ટમ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો ખતરો લઈને આવી છે.
और पढो »
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોયચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
ગુજરાત વરસાદચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »
દ્વારકામાં એક જ પરિવારના 4 લોકોનો સામુહિક આપઘાત, ઝેરી દવા ગટગટાવી પતિ-પત્ની, દીકરા-દીકરીનું મોતગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધારાગઢ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પરિવારને કાળ ભરખી ગયો છે. ધારાગઢ ગામે એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા હડકંપ મચ્યો છે. કયા કારણોસર પરિવારના સભ્યોએ આ પગલુ ભર્યુ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈ પંથકમાં ચકચારી મચી ગઈ છે.
और पढो »