Navsari Flood Alert : તો મેઘરાજાએ ઘમરોળ્યું દક્ષિણ ગુજરાત.. નવસારી ઉપરાંત વલસાડ, ડાંગ પણ થયું પાણી પાણી... ડાંગના આહવામાં વરસ્યો સાડા 10 ઈંચ.. તો વઘઈમાં 10 અને સુબીરમાં સાડા 8 ઈંચ વરસાદ... તો વલસાડમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ.. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ...
પાણીમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યું... સંપર્ક વિહોણા બનેલા ભાગલાખૂર્દમાં કરાયું સગર્ભા મહિલાનું રેસ્ક્યુPension scheme: જાણો નવી પેન્શન યોજના વિશે યુપીએસના 7 મુદ્દા, જે દરેક સરકારી કર્મચારીને જાણવા જોઈએ, નહીંતર...પાણીમાં ડૂબેલા અમદાવાદની આ તસવીરો જોવાની તમારી હિંમત હોય તો જોઈ લેજો, આ વિસ્તારોમાં પગ મૂકવા જેવું નથી
આ વર્ષે ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ છે. જેને કારણે દક્ષિણ ગુજરાતમાં આ સીઝનનો સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે. જેમાં નવસારી અને વલસાડ વરસાદના ટાર્ગેટ છે એવું લાગી રહ્યું છે. બંને જિલ્લામાં ભારે વરસાદ બાદ બીજીવાર પૂરની સ્થિતિ ઉદભવી છે. વલસાડ ખાતે ઔરંગા નદીમાં પુર બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા. તો નવસારીના અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિને લઈને જનજીવન પ્રભાવિત થયું છે.નવસારી જિલ્લાને મેઘો બે દિવસોથી ઘમરોળી રહ્યો છે.
પાણીમાં ડૂબેલા અમદાવાદની આ તસવીરો જોવાની તમારી હિંમત હોય તો જોઈ લેજો, આ વિસ્તારોમાં પગ મૂકવા જેવું નથીભાગડાખુર્ડ ગામ સંપર્ક વિહોણું તથા 1500 થી વધુ લોકો ફસાયાસ્થાનિકો યુવાનો દ્રારા ભાગડાખુર્ડ ગામ ખાતે ફૂડ પેકેટ અને પાણી બોટલ પોહચાડવાની કામગીરી હાથ ધરાઈનવસારી જિલ્લાના આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં ગત મોડી રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીમાં પૂરની સ્થિતિ બની છે. કાવેરી 19 ફૂટની તેની ભયજનક સપાટી ઉપર પહોંચી છે અને નીચાણવાળા વિસ્તારોમાં કાવેરીના પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ગઈ છે.
અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. બીલીમોરા નજીક આવેલા ભાઠા ગામ પાસે અનેક ખેતરોમાં અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે પાણી ભરાયા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પરિસરમાં પાણી ફરી વળતાં હાલ phc સેન્ટર બંધ કરાયું છે. બીલીમોરા શહેરમાં ફરી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ.તો બીજી તરફ, વલસાડ જિલ્લામાં ગત રોજથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈ વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદી બે કાંઠે વહેતા વલસાડ શહેરના નજીક આવેલ ભાગડાખુર્ડ ગામ સંપર્ક વિહોણું થયું છે.
વલસાડ, એક ગર્ભવતી મહિલા વિલ- હનુમાન બગડા તેહ-વલસાડ જિલ્લા વલસાડ ખાતે તબીબી કટોકટીનો સામનો કરી રહી હતી અને હનુમાન બગડા અને વલસાડ વચ્ચે પાણીનો ભરાવો થયો હતો. NDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્કયૂ કરી મહિલાને હોસ્પિટલ પહોંચાડીને બચાવી લેવામાં આવી છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning Ahmedabad Rain Ahmedabad News અમદાવાદમાં ભારે વરસાદ અમદાવાદમાં પાણી ભરાયા Navsari Flood નવસારીમાં પૂર ઔરંગાના પાણીએ તારાજી સર્જી ઔરંગા નદીમાં પૂર પૂર્ણા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »
ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 210 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ,,,,હજુ 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
और पढो »
ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના, જો આવું થશે તો બધા જિલ્લા થઈ જશે તરબોળGujarat Monsoon: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસાદ આંખ મીચોલી રમી રહ્યો છે. ક્યારેક ધૂપ ક્યારેક છાવ અને ક્યારેક વરસાદી ઝાપટાં. પણ હવે સિસ્ટમ બરાબર જામી છે. જાણો હવામાન વિભાગે શું કહ્યું છે...
और पढो »
ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!કાવેરી નદીનું જળસ્તર વધતાં બીલીમોરામાં પાણી ભરાયા છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. દેસરા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થતાં લોકો અટવાયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
और पढो »
સાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીWeather Updates : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી,,, ઓફશોર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પડશે વરસાદ,,, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
और पढो »