Deep Depression Attack On Gujarat : રાજ્યમાં ઘટ્યું મેઘરાજાનું જોર.. આગામી બે દિવસ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં... માત્ર મધ્ય ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની શક્યતા....
વરસાદનું પાસું પલટાયું! ગુજરાત પરથી વાદળો હટી જતા હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું નવું એલર્ટરાજ્યમાં ઘટ્યું મેઘરાજાનું જોર.. આગામી બે દિવસ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નહીં... માત્ર મધ્ય ગુજરાત માં મધ્યમથી હળવા વરસાદની શક્યતા.... મોન્સૂન ટ્રફના કારણે ગુજરાત માં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. પરંતું હાલ વરસાદી માહોલ ઠંડો પડ્યો છે. હાલ ગુજરાત પરથી વાદળો હટી ગયા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યુ છે. આગામી બે દિવસ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી નથી.
ગત રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો. 24 કલાકમાં રાજ્યના કુલ 80 તાલુકામાં વરસાદ આવ્યો. માત્ર 21 તાલુકામાં જ એક ઈંચથી વધારે વરસાદ પડ્યો. સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો. નર્મદાના સાગબારામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો. દાહોદના સિંગવાડમાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો. વલસાડના વાપી, નર્મદાના ડેડિયાપાડામાં પોણા 2 ઈંચ નોંધાયો. નસવાડી, દેવગઢબારિયા, લીમખેડામાં દોઢ ઈંચ વરસાદ આવ્યો. કામરેજ, વાલોળ, ડોલવણમાં પણ દોઢ ઈંચ વરસાદ વરસ્યો.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods Vadodara Flood Vadodara Rain Ahmedabad Rain વડોદરામાં પૂર ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે.
और पढो »
ગુજરાતમાં આજથી ભારે વરસાદનો નવો રાઉન્ડ, હવામાન વિભાગે 14 જિલ્લાઓને આપી ચેતવણીGujarat Weather Forecast : ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણમાં મેઘ મહેર રહેશે. સૌરાષ્ટ્રમાં યલો અને દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદ થશે. વલસાડ, ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
और पढो »
વિદ્યાર્થીના અકસ્માતે મોત માટે ગુજરાત સરકાર ચુકવશે આટલા રૂપિયા! જાણો યોજના વિશેગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે અકસ્માતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અંગેનો મુદ્દો ચર્ચાયો. આ મુદ્દે ગુજરાત સરકારે જણાવી આર્થિક સહાયની વાત...
और पढो »
સપ્ટેમ્બરના 7 દિવસ માટે તોફાની આગાહી, કોઈ જિલ્લો કોરો નહિ રહે, હવામાન વિભાગે કોને આપ્યું એલર્ટ જાણોGujarat Weather Forecast : ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની નવી આગાહી આવી ગઈ છે. આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. આજે અને આવતીકાલે રાજ્યના ઉત્તર અને પૂર્વી જિલ્લાઓમાં છુટાછવાયા ભારે વરસાદની આગાહી છે.
और पढो »
29 અને 30 ઓગસ્ટની વરસાદની આગાહી છે મહાભયંકર! હવામાન વિભાગે આ જિલ્લાઓને આપી ચેતવણીGujarat Flood Alert : હજુ પણ રાજ્યમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ અને ઑફશોર ટ્રફ સક્રિય થતા વરસાદ પડશે, અત્યાર સુધી ગુજરાતમાં સામાન્ય કરતા 40 ટકાથી વધુ વરસાદ વરસ્યો, સૌરાષ્ટ્રના 1 જૂનથી 29 ઓગસ્ટ સુધી 67 ટકાથી વધુ વરસાદ વરસ્યો,...
और पढो »
Weather Forecast: ગુજરાત સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, આ વિસ્તારોમાં તો તમામ શાળાઓ બંધ રાખવાના આદેશભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ 20 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. ગુજરાતમાં વરસાદના કહેર બાદ હવે આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં ભારે તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે. આ બંને રાજ્યોમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પાદ પૂર આવી ગયા છે.
और पढो »