વરસાદથી વિનાશ! સૌરાષ્ટ્રમાં હાહાકાર, પાણીએ તારાજી સર્જી, આ જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયા

Todays Rain Data समाचार

વરસાદથી વિનાશ! સૌરાષ્ટ્રમાં હાહાકાર, પાણીએ તારાજી સર્જી, આ જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયા
Dwarka Heavy RainGir Somnath RainHeavy Rainfall Data
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 67 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 135%
  • Publisher: 63%

સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં સ્થિતિ વધુ ખરાબ છે. સતત પડી રહેલા વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે.

ગુજરાતીઓ બિસ્તરાં-પોટલાં તૈયાર રાખજો! વરસાદ અંગે હવામાન અને અંબાલાલે આપ્યાં માઠા સંકેત!IMD Rain Alertsuratદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર.. ખાસ કરીને આ બે ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો.. સૌરાષ્ટ્રમાં વરસાદે સપાટો બોલાવતા કેટલાય ગામો બેટમાં ફેરવાયા અને પાણીએ તારાજી સર્જી દીધી.. જુઓ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની તારાજી..દ્રશ્યો એવા કે જાણે આખું ગામ બેટ બની ગયું..

ઉપલેટા તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.. ઉપલેટાથી ગણોદ ગામ તરફ જવાતા માર્ગ પર કોઝ-વે પર પાણી ફરી વળ્યું.. કોઝ-વે પર પાણી ફરી વળવાના કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું.. ઉપલેટા ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટ્રેક્ટર મારફતે કોઝ-વે પાર કરીને લાવવામાં આવ્યા હતા..રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે SDRFની ટીમ પહોંચી લાઠ ગામ; 10 મજૂરોનું કરાયું રેસ્ક્યુઉપલેટા પંથકમાં સતત 4 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે.. જેના કારણે સમઢીયાળા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે..

ન માત્ર રાજકોટ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર પરંતુ, દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી મચાવી દીધી છે.. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં મેઘરાજાએ તારાજી સર્જી દીધી.. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા અને કોઝ-વે પાણીમાં ડૂબી ગયા.. એટલું જ નહીં દ્વારકાથી નાગેશ્વર મહાદેવ તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો..July 22, 2024

કલ્યાણપુરમાં ભારે વરસાદના કારણે અનેક લોકો ફસાયા હોવાના પણ સમાચાર મળ્યા.. પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોનું NDRF દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.. કલ્યાણપુરના પાનેલી ગામમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.. અવિરત મેઘવર્ષા અને પાણી ભરાવાના કારણે જામનગર સાંસદ પુનબહેન માડમે લોકોને સલામત સ્થળે જવાની અપીલ પણ કરી હતી.. ભારે વરસાદની તારાજી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં થઈ છે.. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો, દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો અને ગીરસોમનાથ જિલ્લો સૌથી વધુ આકાશી આફતનો સામનો કરી રહ્યા છે..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dwarka Heavy Rain Gir Somnath Rain Heavy Rainfall Data દ્વારકામાં ભારે વરસાદ દ્વારકા કલ્યાણપુરામાં વરસાદ ગુજરાત વરસાદ આંકડા ગીર સોમનાથ વરસાદ Dwarka Rain ઉપલેટા વરસાદ રાજકોટ વરસાદ ત્રણ કલાકમાં 12 ઈંચ વરસાદ ગ્રામજનોનું અનુમાન ખેતરોમાં 5 ફૂટ પાણી ભરાયા ગુજરાત વરસાદ વરસાદ સમાચાર ગુજરાત વરસાદ સમાચાર Upleta Rains Rajkot Rains 12 Inches Of Rain In Three Hours Villagers Forecast 5 Feet Water In Fields Gujarat Rains Rain News Gujarat Rain News ઉપલેટામાં આભ ફાટ્યું ગુજરાતમાં વરસાદની ભયાનક તસવીરો મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં નદીઓ ગાંડીતૂર બની નદીઓમાં પૂર આવ્યા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીદિલ્હીમાં વગર વરસાદે આવ્યું પૂર, ઉપરવાસમાં વરસેલા વરસાદે ઉત્તર પ્રદેશની હાલત ખરાબ કરી નાંખીFlood News : 9 રાજ્યોમાં ભારે વરસાદની છે આગાહી, આ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હીમાં ભારે વરસાદથી તબાહી મચી છે, યૂપીના 12 જિલ્લાના લગભગ 800 ગામડાઓમાં પૂરની સ્થિતિ
और पढो »

મેઘરાજા મચાવશે તાંડવ! ગુજરાતના આ જિલ્લાઓ પર મોટી ઘાત, આગાહી જાણીને હચમચી જશોમેઘરાજા મચાવશે તાંડવ! ગુજરાતના આ જિલ્લાઓ પર મોટી ઘાત, આગાહી જાણીને હચમચી જશોGujarat Weather Update: રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે.
और पढो »

સૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ધાબે ચડ્યાસૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ધાબે ચડ્યાGujarat Heavy To Heavy Rains: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે.
और पढो »

ચાંદીપુરા વાઇરસ વચ્ચે પાદરામાં આ જીવલેણ રોગનો હાહાકાર, 3 કેસ નોંધાતા તંત્રમાં દોડધામચાંદીપુરા વાઇરસ વચ્ચે પાદરામાં આ જીવલેણ રોગનો હાહાકાર, 3 કેસ નોંધાતા તંત્રમાં દોડધામપાદરા નગરમાં છેલ્લા ત્રણ દિવસથી કોલેરા ફાટી નીકળતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પાદરા નગર પાલિકા હદ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ જેટલા કોલેરાના કેસો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.
और पढो »

સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર! ધોધમાર વરસાદથી રાજકોટ જળબંબાકાર, આ રસ્તાઓ થયા પાણી-પાણીસૌરાષ્ટ્રમાં સાંબેલાધાર! ધોધમાર વરસાદથી રાજકોટ જળબંબાકાર, આ રસ્તાઓ થયા પાણી-પાણીરાજકોટમાં ભારે વરસાદના કારણે યાજ્ઞિક રોડ અને એસ્ટ્રોન ચોક પાસે પામી ભરાયા છે. એસ્ટ્રોન ચોકનું ગરનાળું પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં સમીસાંજે ધોધમાર વરસાદ શરૂ થતા એક કલાકમાં જ શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા.
और पढो »

લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણીલાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણીGujarat Monsoon: મેઘરાજા આવી રહ્યા ન હતા, પરંતુ જ્યારે આવ્યા તો એવા આવ્યા કે બધુ જ પાણી પાણી કરી નાંખ્યું છે. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના લાખણીના. જ્યાં ખાબકેલા 11 ઈંચ વરસાદથી અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ઘર, દુકાન, ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે.
और पढो »



Render Time: 2025-02-19 03:15:51