નોકરી કરવી કે ઘર સંભાળવું? પતિને ખુશ રાખવો કે બાળકોને સાચવવા? ઘરનું ભાડું ભરવું કે પોતાની પ્રોપર્ટી વસાવીને તેના હપ્તા ભરવા? વર્કિંગ કપલ્સ માટે આવા અનેક સવાલો હોય છે...જે તેમની મૂંજવણનું કારણ હોય છે. જેને કારણે ઘરમાં ઝઘડા થતા હોય છે. તો ઝઘડા ન થાય તે માટેનો ઉપાય જાણી લેજો...
Shukra Gochar 2024: વૃષભ, તુલા સહિત 5 રાશિના લોકો ભોગવશે રાજસી ઠાઠ, શુક્ર ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનોદૈનિક રાશિફળ 20 સપ્ટેમ્બર: આજે કુંભ રાશિના લોકોને રોજગારથી લાભ થશે અને આવક પણ વધશે, વાંચો આજનું રાશિફળગુજરાતમાં ક્યારે આવશે વરસાદ? અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરની તારીખ સાથે કરી આગાહીબદલાતા સમયની સાથે લાઈફ સ્ટાઈલ પણ બદલાઈ ગઈ છે. હવે મેટ્રોપોલિટન સીટીમાં લોકો કોસ્મોપોલિટન લાઈફ જીવતા થઈ ગયા છે. નોકરી -ધંધાના ચક્કરમાં મમ્મી-પપ્પા, દાદા-દાદી સાથેના પરિવાર થી લોકો હવે દૂર ભાગી રહ્યાં છે.
એમાંય હાઈફાઈલ લાઈફસ્ટાઈલ અને ડિમાન્ડ, સામે જો આર્થિક તંગી આવી જાય અને બન્નેમાંથી એક વ્યક્તિની જોબ જતી રહી તો પછી ઘરમાં એની કોઈ ઈજ્જત રહેતી નથી. પતિ-પત્ની વચ્ચે ઘરમાં ઝઘડા થવા લાગે છે. કામની જવાબદારીઓને બાબતે પણ વિવાદ થાય છે. જ્યારે જો તમે સંયુક્ત કુટુંબમાં રહેશો તો તમને આવી કોઈ સમસ્યાઓ નહીં નડે. તમારા માતા-પિતા, તમારા દાદા-દાદી તમારી સમસ્યાઓનું સમાધાન બની જશે. એટલે જ કહેવાય છેકે, વર્કિંગ કપલ્સ માટે કિંમતી ગિફટ છે જોઈન્ટ ફેમિલી.
કોરોના અને લોકડાઉને ફરી એકવાર આપણને જોઈન્ટ ફેમિલીમાં રહેતાં અને વર્કફ્રોમ હોમ...ની સિસ્ટમ શિખવાડી હતી. વર્કિંગ કપલ્સ સામે વર્કફ્રોમ હોમ દરમિયાન અનેક પડકારો આવ્યા હતા છે. પણ એમાંથી ઘણું શીખીને બહાર નીકળ્યાં. જોકે, હવે સ્થિતિ નોર્મલ થતાં ફરી બધુ પહેલાં જેવું થઈ ગયું છે. નેગેટિવ બાબતને સાઈડમાં મૂકીને આપણે જોઈએ તો જોઈન્ટ ફેમિલીમાં રહેવાના ઘણા ફાયદા પણ છે.જ્યારે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય ત્યારે કોઈ એક વ્યક્તિ પર બધો ભાર નથી પડતો. ઘરના કામ પણ વહેંચાય જાય છે.
આ સિવાય પણ જોઈન્ટ ફેમિલીમાં માનસિક, આર્થિક સહિત બીજા અનેક ફાયદા થાય છે. પરિવારના સભ્યોના સપોર્ટથી માણસ કોઈ પણ સ્થિતિમાં પડીભાંગતો નથી. આમ, વર્કિંગ કપલ્સ માટે જોઈન્ટ ફેમિલીમાં રહેવાના અનેક ફાયદા છે.
Relationship Working Couples Family Mother Father Home Job વર્કિંગ કપલ્સ માતા-પિતા જોઈન્ટ ફેમિલી સંયુક્ત પરિવાર નોકરી ધંધો ઘર પરિવાર લાઈફસ્ટાઈલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પ્રેમ કરવાની યુવાનને આવી સજા! જાણો ગુજરાતમાં પ્રેમ કહાનીને દર્દનાક અંજામ આપતી ઘટના?પ્રેમ આંધળો હોય છે પ્રેમ ઉંમર જોતું નથી અને પ્રેમનો કરુણ અંજામ પણ થાય છે.
और पढो »
મહિલાઓ સામે વધ્યા અત્યાચાર, દેશમાં દરરોજ થાય છે 86 દુષ્કર્મ, જાણો કયું રાજ્ય મહિલાઓ માટે અનસેફબળાત્કારના મામલામાં ફાંસીની સજાની જોગવાઈ હોવા છતાં 24 વર્ષમાં પાંચ દુષ્કર્મીઓને ફાંસીની સજા મળી ચે. 2004માં ધનંજય ચેટર્જીને 1990ના બળાત્કાર કેસમાં ફાંસી આપવામાં આવી હતી. જ્યારે માર્ચ 2020માં નિર્ભયાના ચાર દોષીતો- મુકેશ, વિનય, પવન અને અક્ષયને તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
और पढो »
5મી વખત સિંગાપોરના પ્રવાસે પીએમ મોદી, કેમ ભારત માટે જરૂરી છે સિંગાપુર, તમે પણ જાણો કારણસિંગાપોર અને ભારત વચ્ચેના આર્થિક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. તે ભારતનો છઠ્ઠો સૌથી મોટો ભાગીદાર છે. આ સાથે, તે ભારતમાં એફડીઆઈનો સૌથી મોટો સ્ત્રોત પણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિંગાપુરની આ પાંચમી સત્તાવાર મુલાકાત છે. છ વર્ષ પહેલા તેઓ અહીં આવ્યા હતા.
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »