Dev Diwali 2024 : આજે દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યું છે દેવદિવાળીનું મહાપર્વ... વહેલી સવારથી મંદિરોમાં ભક્તોની ભીડ... પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનો વિશેષ મહિમા છે... ત્યારે ગુજરાતની ધાર્મિક નગરી પાટણમાં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર દેવ દિવાળીના દિવસે જ ખૂલે છે.
ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિત્તે આજે મંદિરના દ્વાર ખૂલતા દર્શન કરવા ભક્તો નું ઘોટાપૂર ઉમટ્યું દૈનિક રાશિફળ 15 નવેમ્બર: સિંહ રાશિને સમસ્યાઓથી રાહત મળશે, કન્યા રાશિ માટે દિવસ અનુકૂળ, આજનું રાશિફળlifestyle gujarat weather forecastધાર્મિક નગરી પાટણ માં બિરાજમાન કાર્તિકેય સ્વામી ભગવાનનું મંદિર વર્ષમાં એકવાર જ ખુલે છે. ત્યારે કાર્તિકેય પૂર્ણિમા નિમિતે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા ભક્તો નું ઘોટાપૂર ઉમટી પડ્યું છે. પાટણ માં આવેલ પ્રાચીન છત્રપતેશ્વર મહાદેવ મંદિરમાં શિવ પરિવાર એક સાથે બિરાજમાન છે.
પાટણમાં ગાયકવાડ સરકાર દ્વારા બનાવેલ પ્રાચીન મંદિરમાં કાર્તિકેય ભગવાનનું મુખ વર્ષમાં એકવાર જ જોવા મળે છે અને તેમના દર્શન માત્રથી ભક્તો ના દુઃખ દર્દ દૂર થતા હોઈ ભક્તો ભગવાન કાર્તિકેય પર અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા માટે આવે છે.અરવલ્લીના શામળાજી મંદિર ખાતે માનવ મહેરામણ ઉભરાયું. કાર્તિકે પૂનમના મેળાનો રંગ જામ્યો. દેવ દિવાળી નિમિત્તે વર્ષની પહેલી પૂનમના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શામળાજી મંદિર પહોંચ્યા છે.
Dev Deepavali 2024 Kartik Purnima 2024 કાર્તિકેય ભગવાન કાર્તિક પૂર્ણિમા દેવ દિવાળી 2024 Kartikeya Swami Bhagwan Patan પાટણ પાટણ શિવમંદિર કાર્તિકેય પૂર્ણિમા Gujarat Tourism Gujarat Temples Garv Chhe Gujarati Chhu Saurashtra Jilla News Temple ગુજરાતના મંદિરો ભક્તો યાત્રી Tourists Tourism Travel Gujarat Famous Temples Gujarat Na Farva Layak Sthalo Gujarat Famous Places ટ્રાવેલ ટુરિસ્ટ ફરવાલાયક સ્થળો Gujarat Famous Tourists Places Gujarati News Local News Gujarat લોકવાયકા માનતા Belief Temple શ્રદ્ધા ભક્તો પ્રાર્થના શ્રદ્ધા માન્યતા વર્ષમાં એકવાર ખૂલે છે મંદિર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મુકેશ અંબાણીની કંપનીની ગજબની ઓફર, ધનતેરસે ઘરે બેઠા માત્ર 10 રૂપિયામાં ખરીદો સોનું!Jio Finance Smart Gold: મુકેશ અંબાણીની કંપની Jio Finance એ ધનતેરસના (Dhanteras) અવસર પર તેના ગ્રાહકો માટે SmartGold સ્કીમ લૉન્ચ કરી છે, જેમાં માત્ર 10 રૂપિયામાં સોનું ખરીદી શકાય છે
और पढो »
Apple શરૂ કરી શકે છે સૌથી સસ્તો આ iPhone નું પ્રોડક્શન, લોન્ચ પહેલા કંપનીની તૈયારીહાલમાં જ એપલે પોતાનો લેટેસ્ટ iPhone 16 સિરીઝ લોન્ચ કર્યો છે. આ સીરીઝને લોન્ચ થયાને થોડો સમય જ થયો છે હવે લોકો એપલના આવનારા સ્માર્ટફોન iPhone SE 4 વિશે વાત કરવા લાગ્યા છે. તેણે એપલનો સૌથી સસ્તો ફોન માનવામાં આવે છે. આશા છે કે Apple આ ફોનને આવતા વર્ષે એટલે કે 2025માં માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
और पढो »
આ ગામડું કહેવાય છે ભૂતિયા ગામ, લોકો પગ મૂકતા પહેલા સો વખત કરે છે વિચાર!An abandoned village of Tuticorin : તમે ભારતના એ ગામડા વિશે જાણો જો કે, જે ગામ સંપૂર્ણ પણ સૂમસામ થઇ ગયું છે. લોકો આ ગામમાં જવાથી પણ ડરે છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે ગામ તમિલનાડુ રાજ્યમાં આવેલું છે.
और पढो »
ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »
ગીર જંગલમાં ફરવા જતા પહેલા આ જાણી લેજો, પ્રવાસીઓ માટે બનાવાયા નવા નિયમોGir Forest New Rules : દિવાળી તહેવારને લઇને ગીર જંગલમાં વન વિભાગનું ખાસ એલર્ટ જાહેર કરાયું છે, તેથી ગીર જંગલમાં ફરતા પહેલા આ ખાસ જાણી લેજો
और पढो »
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »