વળી પાછું વાવાઝોડું! ચીનથી નીકળેલું તોફાન યાગી ફરતું ફરતું ભારત કેવી રીતે પહોંચ્યુ? ગુજરાત માથે પણ છે આ જોખમ

Cyclone Yagi समाचार

વળી પાછું વાવાઝોડું! ચીનથી નીકળેલું તોફાન યાગી ફરતું ફરતું ભારત કેવી રીતે પહોંચ્યુ? ગુજરાત માથે પણ છે આ જોખમ
ChinaBay Of BengalWeather Forecast
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 32 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 129%
  • Publisher: 63%

અસલમાં આ સમયે ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશની ઉપર એક ડિપ્રેશન બનેલું છે. તેની નજીક છે દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશનો ભાગ. પહેલા આ ડિપ્રેશન નહતું. તે બંગાળની ખાડીમાં બન્યું હતું. આ ડિપ્રેશનના પગલે વિયેતનામ તરફ રહેલું તોફાન યાગીને સપોર્ટ મળ્યો. ખેંચાણ મળ્યું. યાગી એ તરફ ખેંચાતુ ગયું.

વળી પાછું વાવાઝોડું ! ચીનથી નીકળેલું તોફાન 'યાગી' ફરતું ફરતું ભારત કેવી રીતે પહોંચ્યુ? ગુજરાત માથે પણ છે આ જોખમ

ચીનથી આવેલું તોફાન યાદી થાઈલેન્ડ, વિયેતનામ, ફિલિપાઈન્સથી ફરતું ફરતું ભારત આવી ગયુ છે. તેને બંગાળની ખાડીએ ખેંચીને જાણે બોલાવ્યું છે. હવે આ તોફાનના અવશેષો અને બંગાળની ખાડીમાં બનેલા ડિપ્રેશન તથા લો પ્રેશર સિસ્ટમે મળીને સમગ્ર ઉત્તર ભારતને વરસાદથી તરબતોળ કરવાનો જાણે ઈરાદે ઘડી નાખ્યો છે. યુપી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી એનસીઆર સુધી વરસાદ જોવા મળ્યો છે. જાણો કઈ રીતે.

Satellite IR imagery from INSAT 3D shows a well formed Depression with spiral structure over Northwest Madhya Pradesh and neighbourhood . તેના ઉપર પણ મુસીબત એ છે કે મોનસુનનો ટ્રફ પણ બનેલો છે. જે આગામી 3-4 દિવસ સુધી રહેશે. તેના કારણે દક્ષિણી ગુજરાતની ઉપર સાઈક્લોનિક સર્ક્યુલેશન થઈ રહ્યું છે. બધુ મળીને આગામી 2-3 દિવસ સુધી જે રાજ્યોની વાત થઈ રહી છે ત્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદના આસાર રહેશે.આ વૈશ્વિક સ્તરે ટ્રોપિકલ ઈન્ટ્રાસીઝનલ સર્ક્યુલેશનવાળું મૌસમ છે. એટલે કે હાલ પશ્ચિમી પ્રશાંત મહાસાગરની ઉપર અનેક મોનસૂની ઘેરા બનેલા છે. એટલે કે રોજ નવી ડિપ્રેશન સિસ્ટમ બની રહી છે. મોટાભાગે ફિલિપાઈન્સની બહારની તરફ. જેને મોનસૂની ગાયર કહે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

China Bay Of Bengal Weather Forecast Cyclone IMD Alert Gujarati News India News યાદી વાવાઝોડું અંબાલાલની આગાહી અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની વરસાદની આગાહી અંબાલાલની લેટેસ્ટ આગાહી ગુજરાત પર વાવાઝોડાનું જોખમ વાવાઝોડું અંબાલાલનો વરતારો હવામાન ખાતાની આગાહી વરસાદની આગાહી ચોમાસુ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિન60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »

ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »

India Flood Map: પૂરની બદલાઈ રહી છે પેટર્ન, ગુજરાત સહિત આ રાજ્યોને માથે મોટું જોખમ, વૈજ્ઞાનિકો પણ ભારે ચિંતામાં, જાણો શું કહ્યું?India Flood Map: પૂરની બદલાઈ રહી છે પેટર્ન, ગુજરાત સહિત આ રાજ્યોને માથે મોટું જોખમ, વૈજ્ઞાનિકો પણ ભારે ચિંતામાં, જાણો શું કહ્યું?હવે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા રાજ્યો પર બિહાર અને યુપીની લાઈનમાં આવી ગયા છે. શું ભારતનો ફ્લડ મેપ બદલાઈ રહ્યો છે, જો આમ થાય છે તો કેમ? તેનું કારણ કઈ બીજુ નહીં પરંતુ આપણે અને આપણા કારણે જળવાયુ પરિવર્તનની સ્થિતિ છે. જાણો વિગતો...
और पढो »

ગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાગુજરાતના આ શહેર પર મંડરાઈ રહ્યો છે સૌથી મોટો ખતરો! વીડિયો જોઈને બેસી જશે છાતીના પાટિયાGujarat Flood: વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »



Render Time: 2025-02-13 18:26:54