વાપીમાં બારે મેઘ ખાંગા! 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, પૂરની સ્થિતિ પેદા થઈ, જોઈ લો તબાહીના દ્રશ્યો

Gujarat Weather Forecast समाचार

વાપીમાં બારે મેઘ ખાંગા! 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ, પૂરની સ્થિતિ પેદા થઈ, જોઈ લો તબાહીના દ્રશ્યો
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 51 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 183%
  • Publisher: 63%

સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ૨૪ કલાકમાં વરસ્યો છે. હાલ જ્યાં જુઓ ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. વાપીમાં 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પારડીઅને કપરાડા તાલુકામાં 12-12 ઇંચ વરસાદ નોંધાયો હતો, ધરમપુરમાં 9 ઇંચ, વલસાડમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં વ્યાપક વરસાદ પાછલા ૨૪ કલાકમાં વરસ્યો છે. હાલ જ્યાં જુઓ ત્યાં અત્ર-તત્ર-સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. વાપીમાં 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પારડીઅને કપરાડા તાલુકામાં 12-12 ઇંચ વરસાદ નોંધાયો હતો, ધરમપુરમાં 9 ઇંચ, વલસાડમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. વાપીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 36 કલાકમાં 15 ઇંચથી વધુ વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવોપડી રહ્યો છે. દરિયો તોફાની બનતા ગુજરાત પર સક્રિય થઈ છે વરસાદી સિસ્ટમ.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરોમાં ફાસાયા છે. બરૂડિયા વાળ, કાશ્મીર નગરમાં પાણી ભરાયા છે. વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળ્યું છે. વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર કરાવાની કામગીરી કરાઈ રહી છે. વલસાડ પ્રાંત અધિકારી, એનડીઆરએફની ટીમે 150થી વધુ લોકોને સ્થળાંતર કર્યા છે. વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert Flood Warning

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગાંધીનગરથી છૂટ્યો વધુ 10 IAS ની બદલીનો ઓર્ડર, જોઈ લો કોની બદલી ક્યા કરાઈગાંધીનગરથી છૂટ્યો વધુ 10 IAS ની બદલીનો ઓર્ડર, જોઈ લો કોની બદલી ક્યા કરાઈIAS Transfer Order : રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર યથાવત્... 10 IAS અધિકારીઓની થઈ બદલી.. ભાવનગરના કમિશનર બન્યા સુજીત કુમાર... તો સાબરકાંઠાના કલેક્ટર બન્યા રતનકંવર..
और पढो »

ગુજરાતમાં મીની વાવાઝોડાનો ખતરો! 15 ઓગસ્ટ બાદ આગામી દિવસો ભારે, સર્જાશે પૂરની સ્થિતિ!ગુજરાતમાં મીની વાવાઝોડાનો ખતરો! 15 ઓગસ્ટ બાદ આગામી દિવસો ભારે, સર્જાશે પૂરની સ્થિતિ!Ambalal Patel Varsad Agahi: અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી કરી છે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. જેથી દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદથી પૂરની સ્થિતિ પણ પેદા થઈ શકે છે.
और पढो »

સાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીસાવધાન રહેજો! ગુજરાત પર મોટો ખતરો મંડરાયો...અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગે કરી મોટી આગાહીWeather Updates : આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી,,, ઓફશોર સિસ્ટમ સક્રિય થઈ હોવાથી પડશે વરસાદ,,, માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
और पढो »

આજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદઆજના આ ત્રણ કલાક સાચવી લેજો, 19 જિલ્લાઓમાં ગમે ત્યારે તૂટી પડશે ધોધમાર વરસાદWeather Updates : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 136થી વધારે તાલુકામાં નોંધાયો હળવો વરસાદ,,, હજુ 4 દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આપી આગાહી
और पढो »

આજે અડધુ ગુજરાત ભીંજાશે! 17 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે, અંબાલાલની છે આગાહીઆજે અડધુ ગુજરાત ભીંજાશે! 17 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ ત્રાટકશે, અંબાલાલની છે આગાહીWeather Updates : આજે ગુજરાતના 17 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી,,, છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં નોંધાયો સામાન્ય વરસાદ
और पढो »

ગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેગુજરાતના માથે ત્રણ સિસ્ટમ સક્રિય : આજે 21 જિલ્લા એલર્ટ પર, ભારેથી અભિભારે વરસાદ ત્રાટકશેRain Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 210 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ,,,,હજુ 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
और पढो »



Render Time: 2025-02-15 18:06:06