વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારી

Gujarat Politics समाचार

વારાણસીમાં PM મોદીની જીત માટે આ ગુજરાતી નેતાઓેને સોંપાઈ મોટી જવાબદારી
Gujarat ModelGujarati NewsElection 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

Loksabha Election 2024 : ગુજરાત ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ વારાણસીમાં સંભાળ્યો મોરચો, પ્રચારથી લઈને વોટિંગ વધારવાની જવાબદારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરી એકવાર મોટા માર્જિનથી જીતાડવા મોરચો સંભાળ્યો

પાપી ગ્રહ 365 દિવસ સુધી આ 3 રાશિવાળાનો કરશે બેડો પાર, ધન-દૌલતની સાથે કરિયરમાં પણ છપ્પરફાડ લાભ થશેદૈનિક રાશિફળ 18 મે: મેષ, મિથુન અને કન્યા રાશિ માટે આજે સારો દિવસ, વાંચો આજનું રાશિફળલોકસભાની ચૂંટણીમાં ગુજરાતનુ મતદાન થઈ ગયું છે. ત્યારે હવે ભાજપે જ્યાં ચૂંટણી બાકી છે ત્યાં ગુજરાતના નેતાઓને ચૂંટણી પ્રચાર માં મેદાનમાં ઉતર્યા છે. ત્યારે વારાણસી માં 1 જૂને સાતમા તબક્કામાં મતદાન થવાનું છે. વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદી એ ઉમેદવારી કરી છે.

વારાણસીમાં પ્રધાનમંત્રીની જીત માટે ગુજરાતના નેતાઓનો મોટો રોલ રહ્યો છે. વારાણસીમાં ગુજરાતના નેતાઓેને વિવિધ રોલ અંતર્ગત કામગીરી સોંપાઈ છે. હાલ ગુજરાતના ત્રણ દિગ્ગજ નેતા વારાણસીમાં મોદીની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. આ ત્રણેય નેતાઓ પોતાના માઈક્રો પ્લાનિંગથી વારાણસીમાં ફરી એકવાર ભાજપની જીતનો પરચમ લહેરાવશે. ત્યારે આ ત્રણ નેતાઓ છે રત્નાકર, ઋષિકેશ પટેલ અને સીઆર પાટીલ.ભાજપ વારાણસીમાં ફરીથી પ્રધાનમંત્રી મોદીને મોટા માર્જિનની જીતની હેટ્રિક સાથે જીતાવવા માંગે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Model Gujarati News Election 2024 ગુજરાત મોડલ ગેમ ચેન્જર ચૂંટણી પ્રચાર Election Campaign Loksabha Election 2024 Gujarat Election 2024 Election 2024 લોકસભા ચૂંટણી 2024 ચૂંટણી 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Gujarat Politics મતદાનના આંકડા ઓછું મતદાન Bjp Gujarat Gujarat BJP Leaders ગુજરાત ભાજપ Bjp Leders Election Campaigning In Other States વારાણસી પીએમ મોદી નરેન્દ્ર મોદી Varanasi PM Modi Narendra Modi

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં આ ડેરીની પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત; મતદાન કરો અને પ્રતિ લીટરે 1 રૂપિયો મેળવોગુજરાતમાં આ ડેરીની પશુપાલકો માટે સૌથી મોટી જાહેરાત; મતદાન કરો અને પ્રતિ લીટરે 1 રૂપિયો મેળવોદૂધ સાગર ડેરી દ્વારા પશુ પાલક માટે મતદાન જાગૃતિ માટે જાહેરાત કરાઈ છે. જેમાંજે પશુ પાલક મતદાનના દિવસે વોટિંગ કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે 1 રૂપિયો વધુ મળશે. જી હા...ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે આ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.
और पढो »

એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેએક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »

સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીસરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીCNAP: આ પહેલાં 23 ફેબ્રુઆરીના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) યૂઝર્સ માટે CNAP સેવાઓની શરૂઆત માટે સરકારને ભલામણો મોકલી હતી.
और पढो »

રાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોરાદડીયાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા, એક પાટીદાર અગ્રણીનું નામ ખૂલતા ભડકો થયોIFFCO Gujarat Election : ઈફ્કોમાં જીત બાદ હવે રાદડિયા વધુ ચર્ચામાં આવ્યા છે, ભાજપ સામે બગાવત કરીને જીત મેળવનાર સૌરાષ્ટ્રના આ નેતાને ઈફ્કોમાં હરાવવા કોણે પ્રયાસો કર્યા હતા તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »

ગુજરાતમાં PM મોદીની સુરક્ષામાં સામે આવી પોલીસની ખુબ મોટી બેદરકારીગુજરાતમાં PM મોદીની સુરક્ષામાં સામે આવી પોલીસની ખુબ મોટી બેદરકારીPM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં બેદરકારીઃ ફરજ પર આટલી મોટી બેદરકારી બદલ સુરત ડીસીપીને નોટિસ આપવામાં આવી. કયા કારણોસર આવી બેદરકારી થઈ તેનો પણ ખુલાસો લેવામાં આવશે.
और पढो »

Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
और पढो »



Render Time: 2025-02-13 22:12:36