Vav Byelection Result : વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે... જીતની ખુશી વ્યક્ત કરતા સીઆર પાટીલે આપી પ્રતિક્રીયા
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ની જીત થઈ છે. ભાજપે લોકસભામાં હારનો બદલો વાવની પેટા ચૂંટણીમાં જીતીને મેળવી લીધો છે. વાવમાં જીત બાદ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ગુજરાતમાં સૌથી પહેલી ખુશી ZEE 24 KALAK પર વ્યક્ત કરી હતી. જાણો તેમને શું કહ્યું...Weight Loss: રોજ સવારે પીવો આ 5 માંથી 1 કોઈ હેલ્ધી ડ્રિંક, માત્ર 30 દિવસમાં પેટની ચરબી ઓગળી જશેMaharashtra Election Results 2024 વાવમાં ભાજપનો રાજકીય વનવાસ આખરે પૂરો થયો છે.
ગત વખતે લોકસભામાં પણ જોવા મળ્યું. ભાજપના ઉમેદવાર 2300 મતથી જીત્યા છે. અપક્ષે કોંગ્રેસને મદદ કરવાનો પ્રયાસ કર્યો, કે પાટીલનો પાવર ઉતારી દઉ. પરંતું ભાજપના કાર્યક્રતાઓનો પાવર આજે જોવા મળ્યો છે. હું તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું. અભિનંદન આપું છું. નાનું માધ્યમ પણ આ ચૂંટણી મહત્વની હતી. કેટલાક લોકો આવા મતદાર સંઘને પોતાની જાગીર સમજીને ચાલતા હતા, એ તમામને મતદારોએ જડબેસલાક જવાબ છે.જવાબ : આ જીત મોદી સાહેબની લોકપ્રિયતાની છે. આ જીત અમિતભાઈના માર્ગદર્શનની છે. આ જીત કાર્યકર્તાઓની મહેનતની છે.
VAV By Election Result 2024 VAV Result Live Vav Assembly By-Election Vav By-Election Result Vav Seat Result Vav Election Result વાવ વિધાનસભા પેટા ચૂંટણી વાવ પેટા ચૂંટણી પરિણામ વાવ બેઠક પરિણામ વાવ ચૂંટણી પરિણામ વાવની પેટાચૂંટણીની મતગણતરી કોંગ્રેસ આગળ ભાજપ પાછળ Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor Mavji Patel માવજી પટેલ કોણ જીતશે કોણ હારશે વાવમાં વટનો સવાલ Vav Assembly Election Result Vav Assembly By-Election Result Vav Byelection Result Vav Seat By-Election Result વાવ વિધાનસભા ચૂંટણીનું પરિણામ વાવ વિધાનસભા પેટા-ચૂંટણી Vav Election Vav Assembly By Election વિધાનસભા પેટાચૂંટણી Vav Assembly Seat By Election Update Who Win Vav Assembly Seat વાવમાં કોંગ્રેસની જીત ભાજપ હાર્યું કોંગ્રેસની જીત Gujarat By Election Results Vav By Election Result 2024 Gujarat By Election Result 2024 Swaroop Thakor Vs Gulab Singh Vav Seat Result
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પાટણમાં વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમપાટણમાં મેડિકલ સ્ટુડન્ટના મોત મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની રેગિંગ કરનારા 15 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા છે. કોલેજોમાં રેગિંગનો ઈતિહાસ ખુબ જૂનો છે. આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગંભીરતાથી કાર્યવાહી થાય તે ખુબ જરૂરી છે.
और पढो »
સંસ્કારી નગરીમાં લખાયો ભારત અને સ્પેનના સંબંધોનો નવો અધ્યાય, PM મોદીએ શું કહ્યું જાણોPM Modi inaugurated the Tata Aircraft Complex : હવે વડોદરામાં બનશે યુદ્ધ વિમાન..ટાટાની એડવાન્સ્ડ સિસ્ટમ ફેસિલિટીનું પીએમ મોદી અને સ્પેનના પીએમ સાંચેઝે કર્યું ઉદ્ધાટન... PMએ કહ્યું, આ આત્મનિર્ભર ભારતની દિશામાં સૌથી મહત્વનું પગલું..
और पढो »
ધરતી પર આવી ચૂક્યા છે એલિયન; માણસોથી ઘણા આગળ હોઈ શકે છે, જાણો કોણે કહ્યું?સોમનાથે કહ્યું કે બ્રહ્માંડમાં નિશ્ચિતપણ એલિયન્સ હાજર છે અને બની શકે કે તેમની સભ્યતાઓ ભાત ભાતની રીતે વિકાસ કરી ચૂકી હોય. તેમનું આ નિવેદન એલિયન જીવનને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આવ્યું છે. તેમણે કહ્યું કે એલિયન તેમને ખુબ રોમાંચિત કરે છે.
और पढो »
જેઠાલાલએ પકડ્યો અસિત મોદીનો કોલર? શો છોડવાની ધમકી....તમામ દાવાઓ પર દિલિપ જોશીએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં જેઠાલાલાનું પાત્ર ભઝવતા દિલિપ જોશી અંગે મીડિયામાં રિપોર્ટ્સ આવ્યા જેમાં દાવો કરાયો કે શોના સેટ પર તેમના અને અસિત મોદી વચ્ચે ઝઘડો થયો. આ રિપોર્ટ્સ પર દિલિપ જોશીએ મૌન તોડ્યું છે.
और पढो »
ખુરશી પર વધુ સમય બેસી રહેવાની આદત બની જશે જીવલેણ..! જાણો હૃદયરોગની બિમારીથી બચવા વૈજ્ઞાનિકોએ શું કહ્યું?Sitting Side Effects: દિવસભર વધુ સમય સુધી બેસી રહેવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ વધી શકે છે. એટલુ જ નહીં પરંતુ અઠવાડિયામાં 150 મિનિટની કસરત કરનારાઓ માટે પણ આ જોખમ રહે છે.
और पढो »
8th Pay Commission: આઠમા પગાર પંચ પર આવ્યા મોટા અપડેટ, શું પગાર વધારવા પર લાગશે મહોર?શિવગોપાલ મિશ્રાના જણાવ્યાં મુજબ કર્મચારીઓના યુનિયનોએ સરકારને પહેલેથી જ બે મેમોરેન્ડમ આપેલા છે જેમાં જેમ બને તેમ જલદી આઠમા પગાર પંચની રચના કરવાની માંગણી કરાઈ છે. સાતમું પગાર પંચ 2014માં બન્યું હતું અને તેની ભલામણો 2016માં લાગૂ થઈ હતી
और पढो »