Gujarat Congress : બનાસકાંઠાની વાવ બેઠક કબજે કરવા કોંગ્રેસ કસી કમર... પોતાના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતના સમર્થન સ્નેહ મિલન રાખી કોંગ્રેસે કર્યું શક્તિ પ્રદર્શન... વાવ વિધાનસભા બેઠક જીતવા માટે કોંગ્રેસે તૈયાર કરી ખાસ રણનીતિ.. કોંગ્રેસ નેતાઓ, હોદ્દેદારો અને ત્રીસ્તરીય જવાબદારી સોંપી..
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ, ગેનીબેનને સોંપાઈ મોટી જવાબદારી
ગુજરાત કોંગ્રેસના આયોજન મુજબ, 8 જિલ્લા પંચાયત બેઠક અને એક નગરપાલિકાનો મોરચો સિનિયર નેતાઓ સંભાળશે. જે વિસ્તારમાં જે સમાજનું પ્રભુત્વ ત્યાં તે સમાજના આગેવાનને ખાસ ભૂમિકા સોંપાશે. વાવ વિધાનસભાથી ના હોય એમને તાલુકા પંચાયત દીઠ પ્રભારી નિમાયા છે. યૂથ કોંગ્રેસે તાલુકા-જિલ્લા પંચાયત બેઠક દીઠ જવાબદારી સોંપાઈ છે. ઈત્તર સમાજ, ઠાકોર સમાજ, અને દલિત સમાજના સંમેલન યોજવાનું આયોજન કરી દેવાયું છે. ગેનીબેન ઠાકોર ટીમ લીડર તરીકે કામગીરી કરશે.
Vav Assembly By-Election Vav Byelection Vav Seat By-Election વાવ વિધાનસભા ચૂંટણી વાવ વિધાનસભા પેટા-ચૂંટણી વાવ પેટા-ચૂંટણી વાવ બેઠક પેટા ચૂંટણી Vav Election Vav Assembly By Election Banaskantha News BJP Vav Assembly By Election Congress Vav Assembly By Election વાવ બેઠક પેટાચૂંટણી બનાસકાંઠા સમાચાર ગુજરાત રાજકારણ ગુજરાતના આજના સમાચાર ગુજરાત ચૂંટણી વિધાનસભા પેટાચૂંટણી Mendate મેન્ડેટ ખરાખરીનો જંગ ભાજપ હાર્યું Vav Vidhansabha Byelection Gujarat Politics Bjp Congress ભાજપ કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Gulabsinh Rajput ગુલાબસિંહ રાજપૂત ગેનીબેન ઠાકોર Geniben Thakor Swarupji Thakor સ્વરૂપજી ઠાકોર Gulabsinh Rajput Vs Swarupji Thakor Mavji Patel માવજી પટેલ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
વાવ પેટાચૂંટણીમાં મોટા અપડેટ : કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને આપી ટિકિટ, ભાજપ હજી અસમંજસમાંVav Assembly By Election 2024 : વાવ વિધાનસભા માટે આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો કરશે નામાંકન... કોંગ્રેસે વાવ પેટાચૂંટણી માટે ગુલાબસિંહ રાજપૂતની સત્તાવાર જાહેરાત કરી છે
और पढो »
વાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત, ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધીVav Assembly By Election 2024 : બનાસકાંઠાની વાવ બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસમાં નામ નક્કી,,, ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ,,, તો ભાજપ આજે પોતાના ઉમેદવારનું નામ કરશે જાહેર,,,આવતીકાલે છે પેટાચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ..
और पढो »
ગેનીબેન ઠાકોર માટે વટનો સવાલ તો શંકર ચૌધરીનો થશે લિટમસ ટેસ્ટ : રત્નાકરે મોરચો સંભાળ્યો, પૂર્વમંત્રી પ્રભારીકેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વાવ વિધાનસભાની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે વર્ચસ્વનો સવાલ બની છે. વાવ વિધાનસભા સીટ જીતવા માટે બંને પાર્ટીઓએ પોતપોતાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.
और पढो »
કાકાનો કટાક્ષ! ગેનીબેન માટે જનતાએ 3 વાર મામેરું ભર્યું, બેનને કહો હદ થઈ, હવે ભાઈનો વારો આવવા દોવાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ભાભરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ,,, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર,,, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે CM માગશે વોટ,,,
और पढो »
ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તાએ છોડવું પડશે પદ, સરકારમાંથી મોટી જાહેરાતBJP Gujarat : ભાજપના સિનિયર નેતા અને મુખ્ય પ્રવક્તા યમલ વ્યાસને મોટી જવાબદારી..ગુજરાતના ચોથા નાણા પંચના અધ્યક્ષ બન્યા યમલ વ્યાસ..નવી જવાબદારી મળતા સાથે ભાજપના પ્રવક્તા અને સભ્ય તરીકે આપવું પડશે રાજીનામું
और पढो »
કૌરવોને હરાવવા માટે પાંડવોએ આ ગામડામાં કર્યો હતો યજ્ઞ, સો ટકા આ રહસ્યથી તમે અજાણ હશો!આપણે બધા મહાભારતની કહાની વિશે જાણીએ છીએ. મહાભારત કાળ દરમિયાન કૌરવો અને પાંડવો વચ્ચે ચોસરની રમત રમાતી હતી. જેમાં પાંડવોને હારનો સામનો કરવો પડ્યો હતો. રમતમાં હાર્યા પછી પાંડવોને 12 વર્ષનો વનવાસ અને એક વર્ષ માટે અજ્ઞાતવાસ મળ્યો હતો.
और पढो »