By-election to the Vav Assembly: ગુજરાતમાં ફરી વિધાનસભા ચૂંટણીનો માહોલ જોવા મળશે. હવે વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાવાની છે. જેની તારીખો પણ જાહેર થઈ ગઈ છે.
દીવાળી પહેલા આ દિવસે માતા લક્ષ્મી આવશે પૃથ્વી પર, આ 5 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ઘરમાં ધનના ઢગલા ખડકાશે!Gujarat Weather Forecast: અંબાલાલે તારીખો સાથે કરી ખતરનાક આગાહી, ગણતરીના કલાકોમાં આંધી-તોફાન ખુડદો બોલાવશે! આજે આ વિસ્તારોમાં પડશે વરસાદદૈનિક રાશિફળ 16 ઓક્ટોબર: આજનો દિવસ મકર રાશિ માટે ખુશીઓથી ભરેલો રહેશે, વાંચો તમારું આજનું રાશિફળચહેરાને ચમકાવવા ઈચ્છો છો? તો કોફીનો કરો આ રીતે ઉપયોગ, ગ્લો એવો આવશે કે કોહિનૂર પણ ફિક્કો પડી...
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મંગળવારે ગુજરાતની વાવ વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોર લોકસભાના સાંસદ બનતા તેમણે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. હવે તેના પર પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. આ જાહેરાત સાથે રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. હવે આ સીટ પર ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે.કેન્દ્રીય ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23 નવેમ્બરે મતદાન થશે.
Vav Assembly Assembly By-Election Aam Aadmi Party Congress BJP Ganiben Thakor વાવ વિધાનસભા પેટા ચૂંટણી વાવ વિધાનસભા વિધાનસભા પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભાજપ ગેનીબેન ઠાકોર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હરિયાણામાં હલ્લાબોલ! કેજરીવાલનો રોડ શો, પંજાબના CM ભગવંત માન પણ જોડાશેArvind Kejriwal: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી જીતવા માટે કેજરીવાલ એન્ડ કંપનીની આમ આદમી પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે. જેલમૂક્તિ બાદ આજે પહેલીવાર અરવિંદ કેજરીવાલ જાહેર સભા સંબોધતા જોવા મળશે.
और पढो »
ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »
Gold Rate Today: આનંદો...સોનાના ભડકે બળતા ભાવ પર લાગી લગામ! સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: આજે નવા સપ્તાહના પહેલા દિવસે પણ ઓપનિંગ રેટમાં ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી પરંતુ ક્લોઝિંગ રેટમાં ભાવ ઘટીને બંધ થયા.
और पढो »
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર, દિગ્ગજોનું ભાવી EVMમાં સીલ થશેહરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે મતદાન થશે. આ વખતે પણ મુકાબલો ટાઈટ રહી શકે છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ 89-89 સીટો પર લડી રહ્યાં છે. તો આમ આદમી પાર્ટી 88 સીટો પર મેદાનમાં છે. આ સિવાય સ્થાનિક પાર્ટીઓ પણ ચૂંટણી લડી રહી છે.
और पढो »
બાળકોના અશ્લીલ વીડિયો ડાઉન લોડ કરવા, રાખવા કે મોબાઈલમાં જોવા પણ અપરાધ, સુપ્રીમનો મોટો ચુકાદોસુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. બાળકો સાથે જોડાયેલા અશ્લીલ વીડિયોના મામલામાં સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના તે નિર્ણયને પલટી નાખ્યો જેમાં બાળકોના વાંધાજનક વીડિયો જોવો એ ગુનો ન હોવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે આવા વીડિયો ડાઉનલોડ કરવા અને રાખવા ગેરકાનૂની છે.
और पढो »
Latest Gold Rate: આનંદો....તહેવારો પહેલા મળ્યા ખુશખબર! ઘટી ગયો સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણોસોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે તેજી જોવા મળી રહી હતી જો કે આ તેજી પર શુક્રવારે બ્રેક લાગતો જોવા મળ્યો. શરાફા બજારમાં સોનાના ભાવ તૂટ્યા છે. જો કે આમ છતાં સોના અને ચાંદીના ભાવ હજુ પણ સામાન્ય માણસની પહોંચ બહાર જતા જોવા મળી રહ્યા છે.
और पढो »