ગુજરાતમાં પોન્ઝી સ્કીમના નામે લોકો સાથે હજારો કરોડની છેતરપિંડી કરનાર ભૂપેન્દ્ર ઝાલાને પોલીસ શોધી રહી છે. લોકો સાથે છ હજાર કરોડની છેતરપિંડી કરી ઝાલા ફરાર થઈ ગયો છે. પૈસા ડબલ થવાની લાલમાં અનેક લોકોએ પોતાની મૂડી ગુમાવી દીધી છે.
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું ફેરવી દીધું ફુલેકું, જાણો કૌભાંડની દરેક માહિતી
અક્ષય કુમાર કે સલમાન ખાન નહીં પરંતુ આ એક્ટરે ચૂકવ્યો છે સૌથી વધુ ટેક્સ, નામ જાણીને ઉડી જશે હોશMahila Naga Sadhu: મહિલા નાગા સાધુઓએ જીવતા જીવ દિલ પર પથ્થર રાખી કરવું પડે છે આ કામ, જાણો તેમની રહસ્યમયી દુનિયા વિશેવાવાઝોડાના ખતરા વચ્ચે ગુજરાતમાં થશે વરસાદનું આગમન! આ વિસ્તારોમાં ખતરો, જાણો અંબાલાલની આગાહીગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કૌભાંડીઓએ માજા મુકી છે. કૌભાંડીઓ એવા એવા કાંડ કરે છે અને લોકોને છેતરે છે જેની કલ્પના પણ ન કરી શકાય.
Gujarati News Sabarkatha Vadodara BZ Group Fraud Gujarat Police ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં! જાણો શું હતો આગામી પ્લાન?6 હજાર કરોડનું ફુલેકુ ફેરવી બી.ઝેડ ગ્રુપનો સીઈઓ ભૂપેન્દ્ર ઝાલા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. ભૂપેન્દ્ર ઝાલાએ રોકાણકારોને પૈસા ડબલ કરવાની લાલાચ આપી હતી. બી.ઝેડ ફાઈનાન્સિયલ સર્વિસની 7 જિલ્લાની ઓફિસમાં દરોડા પડ્યા છે. BZ ગ્રુપની કંપનીઓ ગુજરાત અને રાજસ્થાનમાં ખોલી હતી.
और पढो »
હવે માર્કેટમાં Reliance Jio નો IPO લોન્ચ કરશે મુકેશ અંબાણી, જાણો શું છે કંપનીનો પ્લાનReliance Jio IPO: ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે 2025માં રિલાયન્સ પોતાના ટેલિકોમ બિઝનેસ જિયોનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે.
और पढो »
સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા બાદ શું હવે બંધ થઈ જશે બુલડોઝર કાર્યવાહી? ખાસ જાણો વિગતવાર માહિતીસવાલ ઉઠે છે કે શું સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ બુલડોઝર એક્શન પર સંપૂર્ણ રીતે લગામ લાગી જશે? આવામાં એ જાણવું જરૂરી બને છે કે કયા પ્રકારના મામલાઓમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આજે દર્શાવામાં આવેલા દિશા નિર્દેશો લાગૂ નહીં થાય.
और पढो »
ઘરના કોઈ ખૂણામાં પડ્યો હતો એક જૂનો સિક્કો! જાણો હવે હરાજી થઈ તો 21 કરોડમાં કેમ વેચાયો?Science News: 17મી સદીમાં બનાવવામાં આવેલો એક નાનો ચાંદીનો સિક્કો હાલમાં 2.5 મિલિયન ડોલરમાં વેચાયો છે. આ સિક્કાની સાઈઝ એક નિકલ જેટલી છે, તેનું વજન માત્ર 1.1 ગ્રામ છે, આજના માર્કેટમાં આ સિક્કાની કિંમત 1.03 ડૉલરથી વધુ નહીં હોય.
और पढो »
અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »
મા.. મને લેવા આવજે..., આ દર્દનાક શબ્દો તમારું હૃદય ચીરી નાંખશે! વીડિયો બનાવી યુવકે જીવન ટૂંકાવ્યુંપત્નીથી કંટાળીને અનેક યુવાનો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાં સામે આવી છે. મોરવા હડફ તાલુકાના મોરા ગામે એક આશાસ્પદ યુવકે પોતાની બેવફા પત્નીથી કંટાળીને વૃક્ષની ડાળીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે.
और पढो »