શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ એક તો ક્યાં ફસાયો પેંચ?

Maharashtra Election Result 2024 समाचार

શપથની તારીખ આવી, CMનું એલાન ક્યારે? મહાયુતિ એક તો ક્યાં ફસાયો પેંચ?
Vidhan Sabha Election ResultMaharashtra Assembly Election ResultAssembly Election Result
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 74 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. ચૂંટણી પરિણામમાં મહાયુતિને ભારે બહુમતી મળી હતી પરંતુ આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે માહિતી મળી છે કે નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત 4 ડિસેમ્બરે થશે.

worldBlack Friday Weekend: બંપર ડિસ્કાઉંટનો લોકોએ દિલ ખોલીને ઉઠાવ્યો લાભ, બ્લેક ફ્રાઈડે વીકએન્ડ પર રેકોર્ડ સેલMalavya Rajyog 2025: વર્ષ 2025માં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! રચાઈ રહ્યો છે વિશેષ રાજયોગ

મહારાષ્ટ્રની ચૂંટણીનું પરિણામ આવ્યું તેને 10 દિવસનો સમય થઈ ગયો છે... અને સરકારની રચના તો છોડો, મુખ્યમંત્રી કોણ બનશે તેની જાહેરાત પણ થઈ શકી નહીં... મુંબઈથી દિલ્લી સુધી મેરેથોન બેઠકના દોર પછી એ વાત નક્કી છે કે મુખ્યમંત્રી ભાજપનો જ બનશે પરંતુ તે કોણ હશે?... ત્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં આખરે શું રંધાઈ રહ્યું છે?... જોઈશું આ અહેવાલમાં.

જી હા, દરેક વ્યક્તિના મનમાં અત્યારે આ સવાલ થઈ રહ્યો છે... મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામને આજથી બીજું અઠવાડિયું શરૂ થઈ ગયું છે... જોકે હજુ સુધી સરકાર રચવાની વાત તો છોડો મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત થઈ શકી નથી... તેની વચ્ચે કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ફરી એકવાર બોલ ભાજપની પાસે ફેંકી દીધો છે... એકનાથ શિંદેએ સ્પષ્ટ કહી દીધું છે... અજીત પવારે કહી દીધું છેકે ભાજપનો મુખ્યમંત્રી બનશે... તો પછી મહારાષ્ટ્રમાં શું રંધાઈ રહ્યું છે?... એવી માહિતી સામે આવી રહી છે કે મંત્રીમંડળમાં પોર્ટફોલિયોના કારણે સરકાર બનાવવામાં મોડું થઈ રહ્યું છે... મુંબઈમાં શુક્રવારે મહાયુતિની બેઠક યોજાવાની હતી... પરંતુ શિંદે અચાનક પોતાના ગામડે જતાં રહ્યા... હવે તે પાછા આવી ગયા છે પરંતુ બીમારીના કારણે તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે...

એકનાથ શિંદે વાત કહી રહ્યા છે કે ઓલ ઈઝ વેલ... પરંતુ શું અંદરખાને બધું બરોબર છે કે પછી ઘણું બધું બાકી છે?Cricket Recordsવડોદરામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલું જિમ ખાઈ રહ્યું છે ધૂળ, તંત્રની અણઆવડતSpace Traffic Managementડિસેમ્બરમાં આ 3 રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ! બુધના નક્ષત્રમાં ચંદ્રએ કર્યુ ગોચરstock marketસોનાના મોબાઈલ કવર, લાખો રૂપિયાની ગાડીઓ, વૈભવી બંગલો... આવી હતી ઝાલાની જાહોજલાલી

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vidhan Sabha Election Result Maharashtra Assembly Election Result Assembly Election Result Vidhan Sabha Chunav 2024 Maharashtra

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયઆ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »

ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : નવેમ્બરમાં એક-બે નહિ, ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છેવાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : નવેમ્બરમાં એક-બે નહિ, ત્રણ વાવાઝોડા આવી રહ્યાં છેCyclone Alert અમદાવાદ : ફરીથી વાતાવરણમાં વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે. એક-બે નહિ, સીધા ત્રણ વાવાઝોડા આવી વહ્યાં છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે, નવેમ્બર મહિનામાં એક પછી એક બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ સક્રિય રહેશે.
और पढो »

આ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીઆ મહાઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો વધુ એક નકલી અધિકારીFake Government Officer : મહેસૂલ વિભાગમાં મોટો અધિકારી હોવાનું કહીને અનેક લોકોને ઠગનાર ઝડપાયો.. વાંકાનેરના મેહુલ શાહ સામે થઈ ઠગાઈની ફરિયાદ... ગાડીમાં સાયરન અને પડદા લગાવી ઠાઠથી ફરતો હતો નકલી અધિકારી...
और पढो »

એક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેએક નહિ બે-બે વાવાઝોડા આવી રહ્યાં છે, ભયાનક આગાહીમાં બંગાળની ખાડી હચમચી જશેCyclone Alert : દેશના વાતાવરણમાં તેજીથી મોટા બદલાવ આવી રહ્યાં છે. વરસાદ, ઠંડી, ગરમી, કમોસમી વરસાદ ઝડપથી આવતા જતા હોય છે. આ વર્ષે અનેક વાવાઝોડાએ તોફાન મચાવ્યું હતું. પરંતું આ વર્ષ પૂરુ થતા પહેલા વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. એ પણ એક નહિ, બે વાવાઝોડા આવી રહ્યાં છે.
और पढो »

વધારવામાં આવી ITR ફાઈલ કરવાની તારીખ, આ ટેક્સપેયર્સને આપવામાં આવ્યું 15 દિવસનું એક્સટેન્શનવધારવામાં આવી ITR ફાઈલ કરવાની તારીખ, આ ટેક્સપેયર્સને આપવામાં આવ્યું 15 દિવસનું એક્સટેન્શનITR Filing Last Date: આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ એક સત્તાવાર આદેશ જણાવે છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ હવે આકારણી વર્ષ 2024-25 માટે સમયમર્યાદા વધારીને 15 ડિસેમ્બર, 2024 કરી છે.
और पढो »



Render Time: 2025-02-15 09:59:09