PM મોદીએ દેશમાં સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા બાદ પોતાના મંત્રીમંડળની વહેંચણી પણ કરી દીધી છે. પરંતુ કેબિનેટમાં જગ્યા ન મળવાના કારણે એકનાથ શિંદે અને અજિત પગાર જૂથના મંત્રીઓની નારાજગી હવે સામે આવી છે. બંને પક્ષ પોતાની માગને લઈ હવે ખુલીને નિવેદનો આપવા લાગ્યા છે.
શિવસેના જૂથના નેતા શ્રીરંગ બારણેએ માંગ કરી કે અમે પણ જે રીતે 7 બેઠકો જીત્યા છીએ, તેની સામે કેબિનેટ મંત્રી અને એક રાજ્યમંત્રીના હકદાર છીએ. તો આવી જ રીતે અજીત પવાર જૂથ પણ કેબિનેટ માટે હકદાર છે. Monsoon 2024
ત્યારે મંત્રાલયોની વહેંચણી બાદ મહારાષ્ટ્ર કઈ રીતે BJP માટે બની શકે છે માથાનો દુખાવો, જોઈએ આ અહેવાલમાં... એકનાથ શિંદેની શિવસેના પાર્ટીના નેતાઓની શું માગ છે અને કેવા આરોપ છે, તેની વાત કરીએ તો શિવસેનાના એક નેતાએ કહ્યુ કે શિવસેનાએ 15 બેઠક પર ચૂંટણી લડીને 7 બેઠકો પર જીત મેળવી છે. જેથી તેમને એક કેબિનેટ મંત્રીની સાથે સાથે એક રાજ્ય મંત્રીનું પણ પદ મળવું જોઈએ. સાથે જ આરોપ લગાવતા જણાવ્યુ કે JDSના બે સાંસદ છે, છતાં એચડી કુમારસ્વામીને કેબિનેટમાં જગ્યા મળી છે. તો આવી જ રીતે HAMના માત્ર એક સાંસદ છે. તો પણ જીતનરામ માંઝીને કેબિનેટ મંત્રી બનાવાયા છે.
BJP Maharashtra Eknath Shinde Sanjay Raut BJP Suffered In Maharashtra Eknath Shinde News Ajit Pawar News Sanjay Raut News Maharashtra Lok Sabha Election Result 2024 Breaking News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Phalodi Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!દિલ્હીની 7 લોકસભા સીટો પર 25 મે 2024 ના રોજ મતદાન થશે. અહીં આપ (AAP) અને કોંગ્રેસ (Congress) મળીને ભાજપ (BJP) વિરૂદ્ધ ચૂંટણી લડી રહ્યા છે. ગત બે ચૂંટણીમાં ભાજપને અહીં 7 માંથી 7 સીટો જીતી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીની 7 સીટો પર 162 ઉમેદવાર મેદાનમાં છે.
और पढो »
રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાદેશમાં આવતીકાલ એટલે કે મંગળવારે લોકસભા ચૂંટણીમાં મતગણતરી થવાની છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. આ માટે ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી લીધી છે.
और पढो »
Budh Shukra Asta: બુધ અને શુક્ર થયા અસ્ત, 4 રાશિઓને થશે લાભ પણ આ બાબતોમાં રહેવું પડશે સંભાળીનેBudh Shukra Asta: શુક્ર ગ્રહ વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે. બુધ ગ્રહ પણ મિથુન અને કન્યા રાશિનું આધિપત્ય ધરાવે છે. આ બંને ગ્રહ અસ્ત થવાથી દરેક રાશિ પર તેનો પ્રભાવ પડશે. તો ચાલો તમને જણાવીએ બુધ અને શુક્રના થવાથી કઈ રાશિને ફાયદો થશે.
और पढो »
Trailer: પ્રતિક ગાંધીની નવી ફિલ્મ દેઢ બીઘા ઝમીન OTT પ્લેટફોર્મ પર થશે રિલીઝ, જાણો ક્યાં અને ક્યારે થશે સ્ટ્રીમDedh Bigha Zameen Trailer: પ્રતિક ગાંધીને નવી ફિલ્મ દેઢ બીઘા જમીનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર ફિલ્મ રિલીઝ થવાના થોડા દિવસો પહેલા જ શેર કરવામાં આવ્યું છે. આ એક અલગ જ વિષય પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મ ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.
और पढो »
99% Mobile Users નથી જાણતા મોબાઈલની આ વસ્તુઓના Full Forms! શું તમે જાણો છો?Smartphone specifications Full Forms: જો તમે પણ દરરોજ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો અને AMOLED, GB, ROM જેવા શબ્દોનું સંપૂર્ણ સ્વરૂપ જાણતા નથી, તો તમે નીચે આપેલા શબ્દો વિશે જાણી શકો છો.
और पढो »
Skin Care In Summer: ઉનાળામાં પણ તમારો ચહેરો રહેશે ચમકતો, દહીંમાં મિક્સ કરીને લગાડો આ વસ્તુઓSkin Care In Summer: હાલ તો માર્કેટમાં અલગ અલગ પ્રકારની ક્રિમ અને ફેસપેક પણ સરળતાથી મળી રહે છે. પરંતુ આ વસ્તુનો ઉપયોગ ન કરવો હોય અને સ્કિન કેર પ્રાકૃતિક વસ્તુઓથી કરવી હોય તો દહીંથી બેસ્ટ કંઈ નથી. દહીં ચહેરાની ત્વચાને અંદરથી સાફ કરે છે અને પોષણ પણ આપે છે.
और पढो »