રાજ્યમાં શાકભાજીના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. શિયાળો શરૂ થયો પરંતુ હજુ લોકોને રાહત મળી નથી. લસણ તો 500 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. આ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ વધારે છે.
Weekly Horoscope: આ સપ્તાહ કોની કિસ્મતને આપશે સાથ અને કોને કરવો પડશે મુશ્કેલીનો સામનો, જાણો સાપ્તાહિક રાશિફળશનિ-મંગળે બનાવ્યો ષડાષ્ટક યોગ, આ જાતકોના શરૂ થશે અચ્છે દિન, ધનલાભની સાથે પ્રગતિનો યોગઠંડી, ગરમી અને વાવાઝોડું... ગુજરાત ના વાતાવરણમાં આવશે પલટો! અંબાલાલે કરી આગાહીદૈનિક રાશિફળ 24 નવેમ્બર: આજનો દિવસ કર્ક રાશિ માટે શુભ, આજે તમને સારા સમાચાર મળી શકે છે, આજનું રાશિફળ
મોંઘવારીથી જનતા ત્રસ્ત છે. શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. જીવન જરૂરી વસ્તુના ભાવમાં સતત વધારાને કારણે ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ મુશ્કેલ બની રહી છે. શિયાળો શરૂ થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જગ્યાએ હજુ શાકભાજીના ભાવ ખુબ વધારે છે. લસણ તો 500 રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સિવાય અન્ય શાકભાજીના ભાવ પણ ખુબ વધુ છે.ઠંડીની મોસમમાં લસણના ભાવ આસમાને પહોંચ્યા છે..એક કિલો લસણનો ભાવ 500 રૂપિયા પર પહોંચ્યો છે..
Vegetables Prices Of Vegetable Farmers Gujarat Increase In Prices Of Vegetables Gujarat Ahmedabad Farmers Potato Tamato Onioun ડુંગળી બટાકા ટામેટા શાકભાજી ભાવ વધારો ગુજરાત અમદાવાદ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Weight Loss Tips: 60 દિવસમાં ઘટી જશે 10થી 15 કિલો વજન! જાણો ફટાફટ વજન ઓછું કરવાની રીતજો તમે પણ ઓછા સમયમાં 10થી 15 કિલો વજન ઉતારવા માંગતા હોવ તો સૌથી પહેલા તમારે તમારા ડાયેટ પ્લાન પર ધ્યાન આપવું જોઈએ.
और पढो »
જંત્રી વધતા અમદાવાદમાં વધી જશે પ્રોપર્ટીના ભાવ, એરિયા મુજબ આટલા ભાવ બોલાશેJantri Price Hike In Gujarat : જંત્રીના ભાવ વધ્યા બાદ અમદાાદના પ્રોપર્ટી માર્કેટમાં તોતિંગ ઉછાળો આવશે... અમદાવાદના અલગ અલગ વિસ્તારના ભાવમાં કેટલો ફરક પડશે તેનું રેટ કાર્ડ જોઈ લઈએ
और पढो »
ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »
Gold Rate Today: અરે રે...આજે વધી ગયા સોનાના ભાવ, હજું પણ સસ્તું સોનું લેવાની છે તક, ફટાફટ જાણો લેટેસ્ટ રેટLatest Gold Rate: બે ત્રણ દિવસ સુસ્તી બાદ હવે આજે બુધવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે તો સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજે વળી પાછો વાયદા બજાર અને શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.
और पढो »
શિયાળામાં સાવધાન રહેજો, હાર્ટ એટેકના કેસ વધી જાય છે, આટલું કરવાથી ટળી જશે ખતરોHeart Attack: શિયાળામાં સૌથી વધુ સાવધાન હાર્ટ પેશન્ટ રહેવું જોઈએ. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે.
और पढो »
Latest Petrol Rate: દિવાળી ટાણે મળી મોટી રાહત, બદલાઈ ગયા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ રેટઓઈલ કંપનીઓએ આજે સવારે 6.30 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા. 30 ઓક્ટોબરે પણ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા છે. ભાવમાં શું ફેરફાર કરાયો છે તે ખાસ જાણો.
और पढो »