Gujarat Earthquake : શુક્રવારે રાત્રે આવેલા ભૂકંપ બાદ ભયભીત છે લોકો...ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં અનુભવાયા હતા આંચકા...4.2ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતુ પાટણનું સેવાળા ગામ... જોકે, ભૂકંપ બાદ બે આફ્ટર શોક પણ આવ્યા હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું...
23 વર્ષ બાદ ઉત્તર ગુજરાતની ધરા ધ્રૂજી2025માં શનિ અને શુક્ર ગોચરથી આ જાતકોના સિતારા ચમકશે, મળશે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠાhealthઅંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડું
છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાં ભૂકંપનો ભય વધ્યો છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી ભૂકંપના આંચકા સિમિત હતા, હવે ઉત્તર ગુજરાતમા પણ ભૂકંપનો ભય પહોંચી ગયો છે. ગઈકાલે રાતે ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. પરંતું શું તમને ખબર છે કે, આ બાદ પણ આફ્ટર શોક આવ્યા હતા. લોકો ઊંઘમાં હતા, ત્યારે બે આફ્ટર શોક અનુભવાયા હતા.
ગાંધીનગર સિસ્મોલોજી વિભાગના ડિરેક્ટર જનરલ સુમેર ચોપરાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં ગઈ કાલે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગઈ કાલે નોંધાયેલ 4.2 ની તીવ્રતાના ભૂકંપ બાદ ઉત્તર ગુજરાતમાં ભૂકંપના બે આફ્ટર શોક નોંધાયા હતા. રાત્રે 4.2 ના ભૂકંપ બાદ તરત જ 10.20 કલાકે 2.1 ની તીવ્રતાનો અને આજે સવારે 4.30 કલાકે 1.5 ની તીવ્રતાના બે આફ્ટર શોક નોંધાયા હતા.તેમણે વધુમાં કહ્યું કે, ગઈ કાલે રાત્રે ઉત્તર ગુજરાતમા 4.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
Gujarat North Gujarat Sabarkantha Patan Earthquake Today News Today Gujarat Earthquake 2004 Gujarat Earthquake Earthquake In Gujarat Earthquake Gujarat Gujarat Earthquake News Gujarat Earthquake 2024 Earthquake Gujarat 2024 Gujarati News Live પાટણ ભૂકંપ મહેસાણા ભૂકંપ ગુજરાત ભૂકંપ ભૂકંપના આંચકા સેવાળા ગામ ભૂકંપનો આંચકો ભૂકંપનું કેન્દ્ર બિંદું ઉત્તર ગુજરાતમાં ભૂકંપ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાખેતરોમાં પાક પાકી ગયા બાદ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાંથી તો પાક ગયો જ છે પરંતુ પશુઓ માટેનો પાલારૂપી ઘાસચારો પણ સળી ગયો.
और पढो »
શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભIndian Railways: શું તમને રેલવેની આ જબરદસ્ત સુવિધા વિશે ખબર છે? જાણો કઈ રીતે લેવો લાભ
और पढो »
મોટા શહેરોનું ધૂળનું પ્રદૂષણ આપણી સ્કિનને કરી રહ્યું છે ખરાબ, જાણો કેવી રીતે બચવુંમહાનગરોમાં ધૂળને પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે, તે આપણા ફેફસાંને જ નુકસાન પહોંચાડે છે એટલું જ નહીં ત્વચા માટે પણ દુશ્મનથી ઓછું નથી.
और पढो »
દેશની સૌથી પ્રાચીન કુબેરની મૂર્તિ પર કપડાં ધોતા હતા વિદિશા શહેરના લોકો, રોચક છે વાર્તાZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »
2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?માણસ પાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં હંમેશા બેદરકાર રહ્યો છે. સામાન્ય વસ્તુઓ માટે જેટલું જરૂરી હોય તેના કરતાં પણ વધારે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વ સ્તરના સંગઠન અને અલગ-અલગ દેશોમાં ખોટો ઉપયોગ રોકવા માટે મુહિમ ચલાવવામાં આવે છે. તેમ છતાં પાણીનો યોગ્ય અને મર્યાદિત ઉપયોગ કરવામાં આવતો નથી.
और पढो »
Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »