શું બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? ફટાફટ જાણી લો ગુજરાતમાં આજે શું છે એક લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol Price समाचार

શું બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? ફટાફટ જાણી લો ગુજરાતમાં આજે શું છે એક લિટર પેટ્રોલ-ડીઝલનો ભાવ
Diesel PriceFuel RateBusiness News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 49 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

ભારતીય ઓઈલ કંપનીઓએ ફ્યૂલ રેટના લેટેસ્ટ રેટ આજે સવારે જાહેર કરી દીધા હતા. આજે 2 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે ખાસ જાણો.

ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન : કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે જુઓ આખો ચાર્ટભયાનક મોટું ડીપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, ફરી ડૂબશે વડોદરા, અમદાવાદ પર પણ મોટી ઘાતGanesh Chaturthi 2024: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, સમ્માન અને ધનમાં થશે વધારોGujarat Weather: ટળી નથી ઘાત! 24 કલાકમાં આવી રહ્યો છે ખતરો, 2 રાજ્યોમાં તબાહી મચાવનાર ડિપ્રેશન હવે ગુજરાત પર...

આજે 2 સપ્ટેમ્બરે સોમવાર છે અને આ અઠવાડિયાનો પહેલો દિવસ છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો આજે શું ભાવ છે તે ખાસ જાણો. ઘરની બહાર નીકળતા પહેલા ફ્યૂલ રેટ ચે કરી લેવા જોઈએ જેથી કરીને પરેશાન ન થવું પડે. તો ફટાફટ ચેક કરી લો પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ રેટ.- દેશની રાજધાનની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 87.62 રૂપિયા છે.- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 92.34 રૂપિયા છે. જ્યારે ડીઝલનો ભાવ 88.95 રૂપિયા છે.- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104.95 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 91.76 રૂપિયા છે.

તમે તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સરળતાથી જાણી શકો છો. આ માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓની વેબસાઈટ પર જવું પડશે અથવા SMS મોકલવો પડશે. જો તમે ઈન્ડિયન ઓઈલના ગ્રાહક છો તો તમે RSP સાથે 9224992249 નંબર પર SMS મોકલી શકો છો અને જો તમે BPCL ગ્રાહક છો તો RSP લખીને 9223112222 નંબર પર SMS મોકલી શકો છો.તમને જણાવી દઈએ કે દરરોજ સવારે 6.30 વાગ્યે દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. જો કિંમત બદલાય છે તો તે વેબસાઇટ પર અપડેટ થાય છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Diesel Price Fuel Rate Business News Gujarati News પેટ્રોલનો ભાવ ડીઝલનો ભાવ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો ભાવ ગુજરાતમાં પેટ્રોલનો ભાવ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

તેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોતેલ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યોPetrol-Diesel Price Today: આજે સવાર પડાતાની સાથે જ સામે આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ...તેલ કંપનીઓએ જાહેર કરી દીધાં છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ...જાણો તમારા શહેરમાં શું છે સ્થિતિ...
और पढो »

શું સવાર પડતા જ તેલ કંપનીઓએ આપી ખુશખબર? જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવશું સવાર પડતા જ તેલ કંપનીઓએ આપી ખુશખબર? જાણો પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવPetrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
और पढो »

Petrol-Diesel: વાહન લઈને બહાર નીકળતા પહેલાં એકવાર જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવPetrol-Diesel: વાહન લઈને બહાર નીકળતા પહેલાં એકવાર જાણી લેજો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવPetrol-Diesel Cheaper: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
और पढो »

ફરી પેટ્રોલ-ડીઝલે ફેરવી પથારી! તહેવારો આવતા જ તેલ કંપનીઓએ કર્યો ભાવમાં ભડકોફરી પેટ્રોલ-ડીઝલે ફેરવી પથારી! તહેવારો આવતા જ તેલ કંપનીઓએ કર્યો ભાવમાં ભડકોPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. કારણકે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધે છે. એજ કારણે મોંઘવારી વધે છે. ત્યારે જાણો આજે શું છે પેટ્રોલ-ડીઝલનો ભાવ...
और पढो »

Petrol Diesel Prices: મંગળવારે ખૂલતા બજારે બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ છે લેટેસ્ટ કિંમતPetrol Diesel Prices: મંગળવારે ખૂલતા બજારે બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, આ છે લેટેસ્ટ કિંમતGujarat Petrol Price Today : દરરોજ સવારે યુપીમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ ઓઈલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને જાહેર કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ગુજરાતના કયા શહેરમાં તેલની કિંમતો જાહેર કરવામાં આવી?
और पढो »

જન્માષ્ટમીની રજામાં ફરવા નીકળતા પહેલા પેટ્રોલ-ડીઝલનો ભાવ જાણી લો, આ છે આજની લેટેસ્ટ કિંમતજન્માષ્ટમીની રજામાં ફરવા નીકળતા પહેલા પેટ્રોલ-ડીઝલનો ભાવ જાણી લો, આ છે આજની લેટેસ્ટ કિંમતGujarat Petrol Price Today : દરરોજ સવારે યુપીમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ ઓઈલ કંપનીઓ દ્વારા નક્કી કરવામાં આવે છે અને જાહેર કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ગુજરાતના કયા શહેરમાં તેલની કિંમતો જાહેર કરવામાં આવી?
और पढो »



Render Time: 2025-02-13 23:27:55