Venus Sun Conjunction: વૃષભ રાશિમાં આજે શુક્ર ગ્રહે પ્રવેશ કર્યો છે. આ રાશિમાં પહેલાંથી જ ગ્રહોના રાજા એટલે કે સૂર્ય બિરાજમાન છે. શુક્રના પ્રવેશથી વૃષભ રાશિમાં શુક્ર અને સૂર્યનું મિલન થયું જેથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થયું છે.
વૃષભ રાશિમાં આજે શુક્ર ગ્રહે પ્રવેશ કર્યો છે. આ રાશિમાં પહેલાંથી જ ગ્રહોના રાજા એટલે કે સૂર્ય બિરાજમાન છે. શુક્રના પ્રવેશથી વૃષભ રાશિમાં શુક્ર અને સૂર્યનું મિલન થયું જેથી શુક્રાદિત્ય રાજયોગ નું નિર્માણ થયું છે. Shukraditya Rajyog in Vrish Rashi: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર દરેક ગ્રહ એક નિશ્વિત અંતરાળ બાદ પોતાની રાશિ પરિવર્તન કરે છે. ચાલ પરિવર્તનથી યોગનું નિર્માણ થાય છે. આ ગ્રહોના ગોચરનો પ્રભાવ તમામ 12 રાશિઓના જાતકો પર પડે છે.
જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે અને પગાર પણ વધી શકે છે. તમારા કામમાં ભાગ્ય તમારો સાથ આપશે અને તમને સફળતા મળશે. આ સિવાય જો તમે કોઈ રોગથી પીડિત છો તો તેનાથી રાહત મળી શકે છે.વૃષભ રાશિમાં શુક્ર અને સૂર્યનું મિલન વૃશ્ચિક રાશિના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. કરિયરમાં વૃદ્ધિ થશે. વેપારી માટે સમય સાનુકૂળ છે, નવા સોદા ફાઈનલ થઈ શકે છે. રોકાણ પર તમને સારું વળતર મળી શકે છે.
Surya Shukra Yuti Sun Venus Conjunction Surya Shukra Conjunction Shukra Gochar Vrish Rashi Mai Shukra Gochar Surya Rashi Parivartan 2024 Shukra Rashi Parivartan 2024 Venus And Sun Ki Yuti 2024 Surya And Shukra Ki Yuti Venus And Sun Conjunction Sun Gochar Venus Transit In Mesh શુક્રનું ગોચર સૂર્યનું ગોચર સૂર્ય-શુક્ર યુતિ Shukra Aditya Rajyog શુક્રાદિત્ય રાજયોગ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
લોન ભરપાઈ ન કરનારા લોકોને બેંક લૂકઆઉટ સર્ક્યુલર ઈશ્યુ કરી શકે ખરી? હાઈકોર્ટનો મહત્વનો ચુકાદોલોન ડિફોલ્ટર્સને એલઓસી ઈશ્યુ કરવાના મામલે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.કોર્ટના આ ચુકાદા બાદ હવે બેંકો દ્વારા લોન ડિફોલ્ટર્સને ઈશ્યુ કરવામાં આવેલી તમામ એલઓસી રદ થઈ જશે.
और पढो »
ગુજરાતની રાજનીતિનું નવુ પિક્ચર : પાટીદારો ભાજપ કરતા કોંગ્રેસ પર કેમ વધુ મહેરબાન, આ છે મોટું કારણPatidar Samaj : ખોડલધામના નરેશ પટેલે જામનગરમાં પાટીદાર ઉમેદવારને ટિકીટ આપવા બદલ કોંગ્રેસ પક્ષનો આભાર માન્યો, નરેશ પટેલનું આ નિવેદન કોંગ્રેસને ફાયદો કરાવી જશે
और पढो »
24 વર્ષ બાદ બન્યો છે આ દુર્લભ યોગ, મેષ સહિત 5 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશેઆજે મેષ રાશિમાં શુક્રનું ગોચર થવાથી ગજલક્ષ્મી રાજયોગ અને સાથે શુક્ર આદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. આ અગાઉ આ યોગ બરાબર 24 વર્ષ પહેલા 2000માં મેષ રાશિમાં બન્યો હતો. આ યોગ બનવો એટલે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે હાલમાં શનિ પોતાની સ્વરાશિમાં છે અને રાજયોગ બની રહ્યો છે.
और पढो »
Akshaya Tritiya: અખાત્રીજ પર આ રાશિઓને મળશે માં લક્ષ્મીના આશીર્વાદ, રાતોરાત બની શકે છે કરોડપતિAkshaya Tritiya Lucky Rashi: અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે.
और पढो »