નવી દિલ્લી: બાંગ્લાદેશમાં વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે લોકોમાં ભારે રોષ હતો. અને હિંસક પ્રદર્શનો થયા. 5 જુલાઈના રોજ ભારે હિંસાને પગલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ દેશ છોડીને ભારત દોડી આવવું પડ્યું હતું. ભારતથી તેમનો લંડન જવાનો પ્લાન છે. જોકે, હજુ પણ તેઓ ભારતમાં જ છે.
તેમણે એક વીડિયો સંદેશો પાઠવીને બાંગ્લાદેશ ની આ હિંસક સ્થિતિ અને સત્તા છોડવા માટે અમેરિકા ને જવાબદાર ઠેરવ્યું હતું. ગુજરાત પર આવશે મોટી આફત, ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં વરસાદનું આખેઆખું ચિત્ર પલટાયું365 દિવસ બાદ માલવ્ય રાજયોગ બનશે, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અપાર વધારો, વૈભવના દાતાની રહેશે કૃપા ભારત માં પહેલીવાર બનશે દરિયાની અંદર ચાલતી ટ્રેન, અરબસાગરમાં બની રહી છે 7 KM લાંબી સુરંગ...
પહેલીવાર તેમને 1999માં કારગિલ યુદ્ધ પછી દેશ છોડવો પડ્યો હતો. કારગિલ યુદ્ધ પછી નવાઝ શરીફ તત્કાલીન સેના પ્રમુખ પરવેઝ મુશર્રફને હટાવવા માગતા હતા. મુશર્રફને તેની માહિતી મળી ગઈ. તેમના વફાદારોએ નવાઝ શરીફને નજરકેદ કરી લીધા અને જેલમાં પૂરી દીધા. પછી નવાઝ શરીફને 10 વર્ષ માટે સઉદી અરબ મોકલી દેવામાં આવ્યા. 2007માં સુપ્રીમ કોર્ટના આદેશ પર શરીફ પોતાના પરિવારની સાથે પાકિસ્તાન આવ્યા. 2013માં શરીફ ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા. પનામા પેપર લીકમાં તેમનું નામ સામે આવ્યા પછી મુશ્કેલી વધી ગઈ.
Saikh Hasina Politics World News Usa Srilanka Pakistan Nawaz Sharif Pervez Musharraf બાંગ્લાદેશ પ્રધાનમંત્રી શેખ હસીના નવાઝ શરીફ પાકિસ્તાન અમેરિકા પોલિટિક્સ રાજકારણ ભારત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
NEET UG 2024: ફરી નહીં લેવાય NEET-UG પરીક્ષા, જાણો સુપ્રીમકોર્ટે ચુકાદામાં શું કહ્યુંNEET UG 2024: NEET-UG કેસમાં થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિનો કોઈ પુરાવો નથી, તેથી આ પરીક્ષા ફરીથી લેવાનો કોઈ આદેશ આપી શકાય નહીં.
और पढो »
OMG! આ ભારતીય જ્યોતિષીએ 7 મહિના પહેલા જ શેખ હસીના વિશે કરી દીધી હતી ભવિષ્યવાણી?Bangladesh Unrest: સોમવારે પ્રશાંત કિની નામના એક જ્યોતિષીએ સોશિયલ મીડિયા પ્લેટોફોર્મ એક્સ પર એક જૂની પોસ્ટ શેર કરી. 14 ડિસેમ્બર 2023ના રોજ પોતાની પોસ્ટમાં કિનીએ પ્રધાનમંત્રી હસીના માટે મુસીબતની ભવિષ્યવાણી કરી હતી.
और पढो »
Bangladesh Crisis: બાંગ્લાદેશની બબાલે ભારત માટે ઊભી કરી મોટી વેપારી મુસીબત, જાણો કેટલી થઈ શકે અસરભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હાલ ભડકે બળી રહ્યો છે. હિંસા એ હદે વધી ગઈ કે પ્રધાનમંત્રી શેખ હસીનાએ પોતાની ખુરશી છોડવી પડી અને દેશ છોડીને ભાગવું પડ્યું.બાંગ્લાદેશમા ભડકેલી હિંસા ત્યાંની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડી રહી છે. ફક્ત બાંગ્લાદેશ જ નહીં પરંતુ તેનાથી ભારતને પણ અસર થઈ શકે છે.
और पढो »
Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »
મુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજAmazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપતો Jioનો પ્લાન મુકેશ અંબાણીએ ગ્રાહકોને આપ્યો. આ પ્લાનમાં એક નહીં અનેક ઓફર્સ છે.
और पढो »