Jamnagar To Bharuch Express Way : ગુજરાતમાં જામનગરથી ભરૂચ પહોંચાડતો 316 કિલોમીટર લાંબો એક્સપ્રેસ બનશે, જેનાથી છાશવારે સૌરાષ્ટ્રથી સુરત અને મુંબઈ જનારા લોકોને સરળતા રહેશે
ગણતરીના કલાકોમાં છાયા ગ્રહ નક્ષત્ર બદલશે, 3 રાશિવાળાને કેતુ બનાવશે કરોડપતિ! માન-પાન, વટમાં થશે વધારોdaily horoscope
દૈનિક રાશિફળ 9 નવેમ્બર: મેષ રાશિ માટે આજનો દિવસ લાભકારી રહેશે, રોજગાર ક્ષેત્રે નવી તકો મળશે, આજનું રાશિફળહાલ ચારેતરફ ગુજરાતના વિકાસની ગાડી સડસડાટ દોડી રહી છે. ગુજરાતનું એવુ કોઈ શહેર કે ગામ બાકી નહિ હોય જ્યાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ન હોય. ત્યારે ગુજરાત સરકાર હવે રોડ કનેક્ટિવિટી પર વધુ ફોકસ કરી રહી છે, જેથી ટ્રાન્સપોર્ટેશન સરળ રહે. ત્યારે હવે ગુજરાતમાં એક એવો પ્રોજેક્ટ આવી રહ્યો છે, જેનાથી આખું સૌરાષ્ટ્ર હરખાઈ જશે. સૌરાષ્ટ્રથી સીધા મુંબઈ જવા માંગતા લોકોને વાયા વાયા જવાની જરૂર નહિ પડે.
હવે આ પ્રોજેક્ટ પર નજર કરીએ તો, સૌરાષ્ટ્રથી મોટી સંખ્યામાં લોકો સુરત અને મુંબઈ જનારા છે. જો સૌરાષ્ટ્રથી સુરત જવુ હોય તો વાયા બગોદરા કે વડોદરા થઈને જવું પડે છે. વાયા વાયા પહોંચવામાં લોકોને 527 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. પરંતું જો જામનગરથી ભરુચ સુધીનો એક્સપ્રેસ વે બની જાય તો સીધું 135 કિલોમીટરનું અંતર ઘટી જશે.જામનગરથી શરૂ થનારો આ એક્સપ્રેસ વે જામનગર બાદ રાજકોટ, ભાવનગર થઈને સીધો ભરૂચ નીકળશે. જેમાં વચ્ચે વડોદરા કે બગોદરા નહિ આવે.આ એક્સપ્રેસ પર એકવાર જામનગરથી નીકળશો તો સડસડાટ ગાડી દોડશએ.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ભારતમાલા પરિયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ સેલ દ્વારા દેશભરમાં 8 નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. એમાંથી બે પ્રોજેક્ટ ગુજરાતને મળ્યા છે. પહેલો પ્રોજેક્ટ જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી 248 કિલોમીટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે. જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમીટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે.
આમ, આ એક્સપ્રેસ હાઈવે ગુજરાતીઓ માટે મહત્વનો બની રહેશે. કારણ કે, તેમનો સમય અને પેટ્રોલ બંને બચશે. સાથે જ સૌરાષ્ટ્રથી મુંબઈનું અંતર ઘટી જશે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીPineappleઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? જાણોબટેંગે તો કટેંગે, પણ મારો સમાજ મારી સાથે...
Jamnagar To Bharuch Expressway Jamnagar To Surat Jamnagar To Bharuch Express Way Saurastra Gujarat Development Transportation Largest Sea Bridge Longest Sea Bridge જામનગરથી સુરત જામનગરથી ભરૂચ એક્સપ્રેસ વે સૌરાષ્ટ્ર ગુજરાતનો વિકાસ વિકાસની ગાડી નવો પ્રોજેક્ટ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »
આ તારીખે યોજાઈ શકે છે IPL 2025 નું મેગા ઓક્શન, અનેક મોટા ખેલાડીઓના ભાગ્યનો થશે નિર્ણયIPL રિટેન્શન બાદ ઓક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. IPL 2025 ના મેગા ઓક્શનની તારીખ અને વેન્યૂ પર મોટો ખુલાસો થયો છે.
और पढो »
ગુજરાતના બે આગાહીકારોની ભવિષ્યવાણી : દિવાળીમાં વરસાદ આવશે કે નહિ તેની કરી આગાહીAmbalal Patel Prediction : ગુજરાતમાં વરસાદની સીઝન બારેમાસની સીઝન થઈ ગઈ છે. આવામાં પ્રસંગો લેતા પહેલા વરસાદ આવશે કે નહિ તે તેવી દ્વિઘા લોકોમાં હોય છે. આવામાં હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહી છે. આવામાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તેમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન છે.
और पढो »
આ છે દુનિયાના 5 સૌથી મોંઘા હીરા! ઘર, ગાડી અને ગામડું બધું વેચી મારશો તોય નહીં પડે ખરીદવાનો મેળWorld Most Expensive Diamonds: વિશ્વનો સૌથી મોંઘો હીરો કોહિનૂર છે, જે ભારતનો વારસો છે પરંતુ બાદમાં મુઘલો, ઈરાનીઓ અને અંગ્રેજોના હાથમાંથી પસાર થયા બાદ હવે તે બ્રિટનના રાજાના તાજને શોભે છે.
और पढो »
ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »
આટલી ખતરનાક સ્પીડે ત્રાટકશે દાના વાવાઝોડું, વાવાઝોડા અંગે આવ્યા નવા અપડેટCyclone Dana Latest Update : દેશમાં આ વર્ષનું સૌથી મોટું વાવાઝોડું દાના ત્રાટકવાનું છે.
और पढो »