સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણો

Organic Farming समाचार

સફેદ સોનાની રેકોર્ડબ્રેક વાવણી પણ શું ખેડૂતોને રૂના ભાવ મળશે? આવા છે સમીકરણો
GujaratFarmersAatmanirbhar Bharat
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 93 sec. here
  • 26 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 120%
  • Publisher: 63%

Cotton Price Hike : બાંગ્લાદેશમાં રાજકીય પ્રવાહો પલટાતા કપાસની આગળ ઉપર આવેલી ટકાવારીમાં વધુ પીછેહટ થાય તો નવાઈ નહિં. જેની અસર કપાસના ભાવ પર પડશે

Shani Nakshatra Parivartan: રક્ષાબંધન પર શનિદેવ બદલશે નક્ષત્ર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ થશે, દરેક કાર્ય થશે સફળIndependence Day 2024: આઝાદીના અમૃત મહોત્સવ પર તમારા પ્રિયજનોને મોકલો આ શાયરી, અને 15મી ઓગસ્ટની આપો શુભેચ્છાઓ!અમદાવાદમાં 5 વર્ષમાં પ્રોપર્ટી માર્કેટના ભાવમાં 45 ટકાનો વધારો, આ વિસ્તારોમાં હજુ વધશે ભાવઆજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, અસ્ત બુધ ધનની વર્ષા કરશે, સુખ-સંપત્તિ વધશે, સફળતાના શિખરે...

ગુજરાતમાં સૌથી મોટો ખરીફ સિઝનમાં કોઈ પાક હોય તો એ કપાસ છે. કપાસનું સૌથી વધારે વાવેતર મહારાષ્ટ્રમાં થાય છે પણ ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો મોટાભાગે કપાસની ખેતી કરે છે. પહેલાં ચીનમાં સૌથી વધારે રૂની નિકાસ થતી હતી. હવે ધીરેધીરે બાંગ્લાદેશમાં નિકાસમાં વધારો થયો છે. હાલમાં ચાલતી અરાજકતા આગામી દિવસોમાં વધી તો રૂની નિકાસને અસર થશે. જેને પગલે રૂના ભાવ પર તેની સીધી અસર દેખાશે. 2022-23ની ખરીફ સિઝનમાં થયેલા 25.29 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર કરતાં આ વર્ષે 26.

કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, દેશમાં કપાસનું વાવેતર 116.75 લાખ હેક્ટર રહ્યું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં નોંધાયેલા 117.91 લાખ હેક્ટરની તુલનામાં 1.16 ટકા ઓછું છે. આમ ગુજરાતમાં વાવેતર વિસ્તારમાં વધારો થયો છે પણ દેશમાં ગત વર્ષની સમાન આંક છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણામાં કપાસના વાવેતર વિસ્તારમાં વધારો થયો છે. જો કે, કર્ણાટક, તેલંગાણા, પંજાબ અને મહારાષ્ટ્રમાં કપાસના વાવેતર વિસ્તારમાં ઘટાડો થયો છે.

ઓકટોબરથી જૂન ૨૦૨૪ દરમિયાનના ૯ મહિનાના ગાળામાં ભારતમાં નવા કોટનની બજારમાં આવકો આશરે ૩૦૬થી ૩૦૭ લાખ ગાંસડીની આવી છે. છે. નવો પાક આશરે ૩૧૭થી ૩૧૮ લાખ ગાંસડી થાય તેવો અંદાત સીઓએને છે. આગામી ૩ મહિનામાં દેશના રૂ બજારમાં નવા પાકની વધુ ૧૧થી ૧૨ લાખ ગાંસડીની આવકો આવવાની શક્યતા છે. આ વર્તમાન મોસમમાં ૯ મહિનામાં ખુલતો સ્ટોક ૨૮થી ૨૯ લાખ ગાંસડી તથા ૭થી ૮ લાખ ગાંસડીની આયાત અને ૩૦૬થી ૩૦૭ લાખ ગાંસડીની નવા પાકની આવકો ગણતા આ નવ મહિનાના ગાળામાં દેશમાં રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો આશરે ૩૪૨થી ૩૪૩ લાખ ગાંસડીનો નોંધાયો હતો.

રાજ્યના કૃષિ નિર્દેશાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ડેટા દર્શાવે છે કે, 31 જુલાઈ સુધી, ભારતના સૌથી મોટા કપાસ ઉત્પાદક ગુજરાતના ખેડૂતોએ 26,64,565 હેક્ટર માં કપાસની વાવણી પૂર્ણ કરી છે. જ્યારે 2015-16 પછી આ સૌથી વધુ વાવણી કરાઈ છે, જ્યારે ખેડૂતોએ 27.21 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કર્યું હતું. આમ ખેડૂતોએ કપાસની વાવણી તો વધારી દીધી છે પણ શું ભાવ મળશે એ સૌથી મોટો સવાલ છે. બાંગ્લાદેશની સ્થિતિ ભારતને અસર કરશે એ નક્કી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Farmers Aatmanirbhar Bharat Cotton Farming Gujarat Farmer Pratik Barot Patan મોરના ઈંડા ચીતરવા ન પડે જંગરાજ ગામ કપાસનુ ઉત્પાદન પ્રગતિશીલ ખેડૂત આત્મનિર્ભર ખેડૂત ઓર્ગેનિક ખેતી કપાસની ખેતી પ્રતિકભાઈ બારોટ પાટણ દેશી ખાતર Cotton Farming એક વીઘામાં 100 મણ કપાસ વિધે 100 મણ કપાસ કપાસના ભાવ સફેદ સોનું ગુજરાતના ખેડૂત

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીકોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »

લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધલો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »

Lifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: ઠંડા પાણીથી નહાવાથી થતા ફાયદા વિશે જાણી લેશો તો પાણી ગરમ કરવાનું છોડી દેશો આજથી જLifestyle: જો ઠંડા પાણીથી નહાવાથી શરીરમાં એન્ડોર્ફિન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે સ્ટ્રેટને ઘટાડે છે અને મૂડ સુધારવામાં મદદ કરે છે તેનાથી ડિપ્રેશન અને ચિંતાથી લડવામાં પણ મદદ મળે છે
और पढो »

દુનિયાના 10 એવા દેશો જ્યાં નાગરિકો એક પૈસો પણ ટેક્સ ભરતા નથી...જાણો કેવી રીતે ચાલે છે અર્થવ્યવસ્થા?દુનિયાના 10 એવા દેશો જ્યાં નાગરિકો એક પૈસો પણ ટેક્સ ભરતા નથી...જાણો કેવી રીતે ચાલે છે અર્થવ્યવસ્થા?શું તમે જાણો છો કે અનેક એવા પણ દેશો છે જ્યાં એક રૂપિયો પણ ટેક્સ લેવામાં આવતો નથી. હવે સવાલ એ છે કે આખરે આવા ટેક્સ ફ્રી દેશોની ઈકોનોમી ચાલે છે કેવી રીતે? ખાસ જાણો...આ યાદીમાં કયા કયા દેશ છે અને તેમની ઈકોનોમી કેવી રીતે ચાલે છે.
और पढो »

લાંબા સમયથી નહોંતા બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે ઓઈલ સેક્ટરનો હાલલાંબા સમયથી નહોંતા બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજે શું છે ઓઈલ સેક્ટરનો હાલPetrol-Diesel Price: પેટ્રોલ-ડીઝલના ભાવમાં બદલાવ થાય તેની સીધી અસર બજાર પર પડતી હોય છે. ત્યારે જોઈએ આજે શું છે પેટ્રોલ-ડીઝલનો લેટેસ્ટ ભાવ.
और पढो »

પત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈપત્નીની હાજરીમાં જ પ્રેમી ગુજારતો દુષ્કર્મ, ભદ્ર કુટુંબની ગુજરાતી યુવતી સોશિયલ મીડિયાથી ફસાઈગુજરાતમાં 2 એવા કેસ બહાર આવ્યા છે. જે સબક શિખવે છે કે સોશિયલ મીડિયાના માધ્યથી પ્રેમ કરવો અને પ્રેમાંધ બનીને પ્રેમી પર ભરોસો કરવો કેટલો ભારે પડે છે. આ બંને કિસ્સાઓ મા બાપ માટે પણ રેડ એલર્ટ સમાન છે. જેમને સમજવાની જરૂર છે કે બાળકો ક્યાં જાય છે શું કરે છે એની પર નજર રાખવાની પણ જરૂર છે.
और पढो »



Render Time: 2025-02-15 22:08:13