મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે નવી પેન્શન ગાઈડલાઈન બહાર પાડી છે. જાણો વિગતો....
દશેરાથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, આ ભાગમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, અંબાલાલની નવી આગાહી18 વર્ષ બાદ પાપી ગ્રહ શનિની રાશિમાં કરશે ગોચર; મચશે ભારે ઉથલપાથલ, પરંતુ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ, વિરોધીઓ હારશે!Ratan Tata
કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમમાં યોગદાન આપવા માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે છે. અત્રે જણાવવાનું કે તેને ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરના એક ઓફિસ મેમોરેન્ડમમાં 7 ઓક્ટોબરના રોજ ઈશ્યુ કરાઈ છે. આ ડિપોર્ટમેન્ટ મિનિસ્ટ્રી ઓફ પર્સનલ, પબ્લિક ગ્રીવેન્સ એન્ડ પેન્શન હેઠળ આવે છે.
- આ રકમ હંમેશા રાઉન્ડ ઓફમાં કાપવામાં આવશે. અત્રે જણાવવાનું કે સસ્પેન્શનના સમયગાળા દરમિયાન પણ કર્મચારી પોતાનું યોગદાન ચાલુ રાખવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
Central Government Pension Pension Guideline India News Gujarati News સરકારી કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ST કર્મચારીઓ માટે દિવાળી પહેલા ખુશીના સમાચાર, મોંઘવારી ભથ્થું અને એરિયર્સની કરાઈ જાહેરાતST Employees In Gujarat: દિવાળી પહેલા ST કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર મળી રહ્યા છે. ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં રાજ્ય સરકારે 4 ટકાનો વધારો કર્યો છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે 46 ટકા મુજબ મોંઘવારી ભથ્થા સહિત એરિયર્સ ચૂકવવાનો નિર્ણય લીધો છે.
और पढो »
કોંગ્રેસ મહિલાઓને દર મહિને 2000 રૂપિયા આપશે, તો ભાજપ 2100 આપશે, ચૂંટણી પહેલા વાયદા બજાર ગરમCongress Vs BJP Manifesto: ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે 5 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો.
और पढो »
નવરાત્રિમાં આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈનAhmedabad Police Guideline For Navratri 2024 : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન જાહેર કરી
और पढो »
ગુજરાતમાં સરકારી ભરતીની નવી જાહેરાત, આ વિભાગમાં 3517 ખાલી પડેલી જગ્યાઓ ભરાશેShikshan Sahayak Bharti 2024 : ધોરણ 9 અને 10 માટે ભરતી જાહેર કરાઈ... સરકારી શાળામાં 1200, ગ્રાન્ટેડ શાળામાં 2317 જગ્યાએ ભરાશે... કુલ 3 હજાર 517 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે... 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે
और पढो »
અમદાવાદમાં ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર; ફરજિયાત આ 20થી વધુ નિયમો પાળવા પડશે, નહીં તો...નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ આ વખતે રાજકોટ આગકાંડને પગલે ફાયરબ્રિગેડે અમદાવાદમાં આયોજકો માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં 20થી વધુ નિયમો જાહેર કર્યા છે. નાનાથી લઈને મોટા ગરબાનું આયોજન કરનારા તમામ લોકોએ ફાયરબ્રિગેડે જાહેર કરેલા આ નિયમોનું પાલન કરવાનું રહેશે.
और पढो »
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ કરાયેલી વિવિધ રજૂઆતો સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.
और पढो »