સરકારી નોકરીનો ખજાનો ખુલ્યો! ઘર આંગણે ઉંચા પગારવાળી નોકરીઓ, જાણો કોને મળશે મોકો

Gujarat News समाचार

સરકારી નોકરીનો ખજાનો ખુલ્યો! ઘર આંગણે ઉંચા પગારવાળી નોકરીઓ, જાણો કોને મળશે મોકો
JobCandidateAmc
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 63%
  • Publisher: 63%

Government Job: AMC ના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છેકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંબા સમય બાદ વિવિધ વિભાગોમાં મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવશે. જેમાં ખાસ કરીને Amcના વિવિધ વિભાગમાં 750 કરતા વધુ સ્થાન પર ભરતી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે.

AMC ના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છેકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માં લાંબા સમય બાદ વિવિધ વિભાગોમાં મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવશે. જેમાં ખાસ કરીને Amc ના વિવિધ વિભાગમાં 750 કરતા વધુ સ્થાન પર ભરતી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે.

AMC ના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું છેકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંબા સમય બાદ વિવિધ વિભાગોમાં મોટા પાયે ભરતી હાથ ધરવામાં આવશે. જેમાં ખાસ કરીને Amcના વિવિધ વિભાગમાં 750 કરતા વધુ સ્થાન પર ભરતી પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને ફાયરબ્રિગેડ , ઈજનેર , કલારિકલ,ગાર્ડન અને વહીવટી વિભાગમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કેટલાક વિભાગોમાં જાહેરાત બહાર પડી, કેટલાકમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. વધુમાં તેમણે જણાવ્યુંકે, આગામી નવરાત્રી સુધીમાં પૂર્ણ થશે તમામ પ્રક્રિયા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Job Candidate Amc Amdavad Municipal Corporation Fire Exam Government Job સરકારી નોકરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉંચો પગાર ઉમેદવાર પસંદગી એએમસી પરીક્ષા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Government Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકોGovernment Job: ગુજરાત સરકાર 10 હજાર કાયમી શિક્ષકોની ભરતી કરશે! જાણો કોને મળશે મોકોTeacher Recruitment: શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર; લાંબા સમયથી સરકારી નોકરીની રાહ જોતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. જે ઉમેદવારો શિક્ષક બનવા માટે તૈયારી કરી રહ્યાં છે તેમના માટે આ સોનેરી તક છે. લાંબી ઈંતેજારીનો હવે આવશે અંત...ગુજરાતમાં 10 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતીનો સરકારનો પ્લાન...
और पढो »

રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યોરાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ : ઓફિસમાં છુપાયેલો ખજાનો મળ્યોmansukh sagathia investigation : રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો ખુલ્યો, ઓફિસનું સીલ ખુલતા વધુ 5 કરોડની રોકડ અને કરોડોનું સોનુ મળ્યું, અગાઉ 10.55 કરોડ બેનામી સંપત્તિ જાહેર થઈ હતી
और पढो »

સમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ.....જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશેસમગ્ર દેશમાં આજથી 3 નવા કાયદા લાગૂ: FIR, ધરપકડ.....જાણો કયા કયા ધરખમ ફેરફાર જોવા મળશેNew Criminal Laws: અત્યાર સુધી દેશમાં ભારતીય દંડ સંહિતા, દંડ પ્રક્રિયા સંહિતા અને 1872નો ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગૂ હતા. પરંતુ હવે તેમની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમે લીધી છે. આજથી સમગ્ર દેશમાં આ ત્રણેય નવા કાયદા લાગૂ થઈ ગયા છે.
और पढो »

T20 World Cup 2024: BCCI એ જાહેર કર્યું છે 125 કરોડ રૂપિયાનું ઈનામ, કોને કેટલા રૂપિયા મળશે? થઈ ગયો ખુલાસો...ખાસ જાણોT20 World Cup 2024: BCCI એ જાહેર કર્યું છે 125 કરોડ રૂપિયાનું ઈનામ, કોને કેટલા રૂપિયા મળશે? થઈ ગયો ખુલાસો...ખાસ જાણોબીસીસીઆઈએ 125 કરોડ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી હતી. બીસીસીઆઈએ તે વખતે સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રાઈઝ મની ખેલાડીઓની સાથે સાથે સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે પણ વહેંચવામાં આવશે. જો ક ફેન્સ એવો અંદાજો લગાવી શકતા નહતા કે આખરે આ પ્રાઈઝ મનીની વહેંચણી કેવી રીતે કરવામાં આવશે? તો ખાસ જાણો.
और पढो »

મોદી સરકારના મંત્રીઓને થઈ વિભાગોની ફાળવણી, જાણો કોને કયા મંત્રાલયની મળી જવાબદારીમોદી સરકારના મંત્રીઓને થઈ વિભાગોની ફાળવણી, જાણો કોને કયા મંત્રાલયની મળી જવાબદારીવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજીવાર પીએમ પદના શપથ લીધા. આ સાથે નવી કેબિનેટે પણ શપથ લીધા. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સખ્યા 72 છે જેમાં 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ છે. આ બધા વચ્ચે આજે નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક લોક કલ્યાણ માર્ગ પર સ્થિત પીએમ આવાસ પર આજે સાંજે 5 વાગે યોજાઈ.
और पढो »

Sarkari Naukri: નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતીSarkari Naukri: નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતીBank Jobs Recruitment 2024: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અરજી કરો. તમારો મેળ પડી જશે તો, આ એક સરકારી નોકરી પર તરી જશે તમારું આખું ઘર...જો તમે બેંકમાં કામ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. હાલમાં, ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે.
और पढो »



Render Time: 2025-02-16 11:32:28