ખરેખર મા તે મા છે...જમ્મુના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ એક પોલીસકર્મીનું મંગળવારે મોત થયું હતું. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થઈ ચૂક્યા છે.
શ્રાવણમાં શશ રાજયોગથી આ 4 રાશિના જાતકોનને મળશે બમ્પર લાભ, નોકરી-ધંધામાં થશે પ્રગતિ, દરેક દુખ થશે દૂરમુકેશ-નીતા અંબાણીએ ખોલ્યો ખજાનો, 640 કરોડનો વિલા, 21 કરોડની કસ્ટમ જ્વેલરી અને 108 કરોડનો ચોકર નેકલેસ... નાની વહુને આ ભેટ આપીઆજકાલમાં કંઈક નવાજૂની થશે! ભાગ્યે જ ગુજરાતમાં એવું બનશે કે...જાણો અતિભારે વરસાદની આ આગાહીનીતા કે મુકેશ અંબાણી નહીં....
દેશમાં આતંકવાદીઓના મનસૂબા અટકી રહ્યાં નથી, એકબાદ એક જવાન શહીદ થઈ રહ્યાં છે. જમ્મુના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક કેપ્ટન સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. શહીદોમાં કેપ્ટન બ્રજેશ થાપા પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. તેમની શહીદીના સમાચાર તેમના પરિવારના સભ્યોને આપવામાં આવ્યા હતા. કેપ્ટન બ્રજેશ થાપાની માતાએ પોતાના પુત્રની શહીદીના સમાચાર સાંભળ્યા બાદ પણ જે હિંમત બતાવી છે તે આશ્ચર્યજનક છે. પુત્રની શહાદત માટે તેમના હૃદયમાં દુ:ખ હતું, પરંતુ તેમાં અભિમાન પણ હતું.
તમને જણાવી દઈએ કે ડોડા જિલ્લાના જંગલોમાં લગભગ બે અઠવાડિયાથી આતંકવાદીઓની શોધખોળ ચાલી રહી હતી. આતંકવાદીઓ ઊંચા પહાડો પર સ્થાનિક લોકો દ્વારા ખાલી પડેલા માટીના મકાનોમાં છુપાયા હતા. ગઈકાલે સાંજે, નક્કર માહિતી પછી, રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનો અને જેકે પોલીસની એસઓજી ટુકડી દ્વારા દેસા ફોરેસ્ટમાં લગભગ પોણા આઠ વાગ્યે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. બંને તરફથી ગોળીબાર થયા બાદ રાત્રે લગભગ 9 વાગે ફરી ગોળીબાર શરૂ થયો હતો. ત્યાં સુધીમાં ઉચ્ચ વિસ્તારમાં છુપાઈને બેસી ગયેલા આતંકવાદીઓએ જોરદાર ગોળીબાર કર્યો હતો.
Doda District Terror Attack Jawan Martyr Encounter With Terrorists Brijesh Thapa Jammu Encounter News Jammu And Kashmir News Jammu And Kashmir Encounter News Doda Encounter Doda Encounter News Four Dead In Doda Encounter Jammu And Kashmir Encounter Jammu And Kashmir Terrorism Doda
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બજેટ પહેલાં ફરી થયો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો? જાણો શું છે લેટેસ્ટ ભાવPetrol Diesel Price Today: 3 જુલાઈ માટે વહેલી સવારે જ પેટ્રોલ-ડીઝલની કિંમતો બહાર પાડવામાં આવી છે; પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો કે ઘટાડો, જાણો વિગતવાર માહિતી,,,,
और पढो »
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોયચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
ગુજરાત વરસાદચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
और पढो »
GST Council Meeting: પ્લેટફોર્મ ટિકિટ પર નહીં લાગે GST, કાઉન્સિલની બેઠકમાં લેવાયા મોટા નિર્ણયNirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણે બેઠર બાદ જણાવ્યું કે સોલર કુકર અને સ્ટીલ તથા એલ્યુમિનિયમથી બનેલ મિલ્ક કેન પર 12 ટકા જીએસટી લગાવવાની ભલામણ કરવામાં આવી છે.
और पढो »
ગુજરાતમાં શિક્ષકોની નોકરીને લઈને આવ્યાં મોટા સમાચાર, આ માધ્યમમાં કરાશે મોટી ભરતીGovernment Jobs : રાજ્યના શિક્ષણ વિભાગે 1852 જગ્યાઓ પર ભરતી કરવા માટે આપી મંજૂરી,,, મરાઠી, ઉર્દૂ, ઉડિયા સહિતના માધ્યમોની જગ્યાઓ ભરશે,,, ટેટ અને સીટેટ પાસ થયેલાની થશે ભરતી
और पढो »
અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફાળવ્યા 32.40 કરોડવર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ-એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે રૂપિયા ૩૨.૪૦ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે.
और पढो »