ગાંધીનગર ખાતેથી 20 નવીન હાઈ ટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે આઠ બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા માટે આઠ બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે ચાર બસોનો સમાવેશ થાય છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત ૨૦ નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે.
અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ કનેક્ટીવીટી અને જાહેર પરિવહન સેવાને દેશની ગતિશીલતાનો આધાર ગણાવી છે. તે જ દિશામાં આગળ વધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા સામાન્ય નાગરીકો સુધી જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 નવીન હાઈટેક વોલ્વો બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું.
જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન, અને ફાયર ડીટેકશન અને પ્રોટેક્શનનો સમાવેશ થાય છે. બસમાં કોઈ પણ કારણસર આગની દુર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને ૨૫૦ લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરીકો સુરક્ષિત બહાર આવી શકશે. સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે.
Harsh Sanghvi Minister Harsh Sanghvi ST Department Volvo Bus Volvo ST Bus ST Passenger ભૂપેન્દ્ર પટેલ એસટી બસ બસ વૉલ્વો બસ હર્ષ સંઘવી રાજ્ય સરકાર સરકારી એસટી Gsrtc Volvo Bus Volvo Volvo Bus Bus Gujarat Bus Gsrtc Volvo Volvo Sleeper Bus Of Gujarat Government Gujarat St Gujarat Government Volvo Gujarat Volvo Bus Livery Gujarat Volvo Bus Mod Bussid Gujarat Ki Sarkari Volvo Bus Gujarat Ni Volvo Bus Kevi Chhe Gujarat Government Volvo Ac Bus Rajkot To Ahmedabad Volvo Bus Gsrtc Volvo Bus Journey Gujarat Travels Luxury Bus Video Udaipur To Morbi In Gsrtc Volvo Bus Bus Video S T Bus Gujarat
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મુકેશ અંબાણી એવો ધાંસૂ પ્લાન લાવ્યા...48 કરોડ જિયો યૂઝર્સને પડી ગઈ મોજ, હવે ધરાઈને વાપરો ડેટા!જિયો પોતાના ગ્રાહકોને હજુ પણ અનેક સારી ઓફર આપે છે. જો તમારી પાસે પણ જિયોનું સિમ હોય અને સસ્તા પ્લાન શોધતા હોવ તો કંપનીએ એક નવો પ્લાન શરૂ કર્યો છે. આ પ્લાનમાં તમને શું સુવિધાઓ મળશે તે ખાસ જાણો....
और पढो »
અમદાવાદના પ્રોપર્ટી માર્કેટના મોટા સમાચાર, તો શું સસ્તા મળશે મકાન? જાણો શુ કહે છે પ્રોપર્ટીના આગાહીકારોAhmedabad Property Market Investment : અચાનક ખબર વહેતી થઈ કે, અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં મંદી આવી છે, રાજ્યના મુખ્ય પાંચ શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ગાંધીનગર ઉપરાંત અન્ય સ્થળોએ નોંધાયેલા કુલ પ્રોજેક્ટ્સ પૈકી તૈયાર થયેલા 6.
और पढो »
ખુશખબરીઃ 15 સપ્ટેમ્બર પહેલા ભારતમાં થશે 3 ધાંસૂ કારની એન્ટ્રી, લોન્ચ ડેટ કન્ફર્મ, જાણો વિગતટાટા કર્વના ઈન્ટીરિયરમાં 12.3 ઇંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, એન્ડ્રોયડ ઓટો એન્ડ એપલ કારપ્લે કનેક્ટિવિટી, 12.25 ઈંચનું ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને વાયરલેસ ફોન ચાર્જર પણ મળશે.
और पढो »
DA Hike: આવી ગયો સપ્ટેમ્બર- કેન્દ્રીય કર્મચારીઓને મળશે 2 મોટા અપડેટ, પગારમાં થશે જબરદસ્ત વધારો7th Pay Commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સપ્ટેમ્બરનો મહિનો મોટી ભેટ આપી શકે છે. મહિનાની શરૂઆત નવા આંકડા સાથે થશે. જુલાઈ માટે AICPI ઈન્ડેક્સના નંબર આવવાના છે. તેમાં સારા વધારાની આશા છે. તો જુલાઈ 2024થી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની છે.
और पढो »
ગુજરાત સરકાર આપી રહી છે 5000 રૂપિયા, આ ચાર જિલ્લાઓને મળશે આ સહાયનો પહેલા લાભગુજરાતની ગાય-ભેંસની ઉત્પાદકતા વધારીને ટકાઉ રીતે દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી પશુપાલકોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવીન આયામો અમલમાં મૂક્યા છે.
और पढो »
આ સપ્તાહે ઓપન થશે 8 કંપનીના આઈપીઓ, તમને પણ મળશે કમાણી કરવાની તક, જાણો વિગતIPO News: શેર બજારમાં આઈપીઓ દ્વારા કમાણી કરતા લોકો માટે સારા સમાચાર છે. આગામી સપ્તાહે કુલ આઠ આઈપીઓ ઓપન થવાના છે. તેમાં 5 એસએમઈ કંપની છે અને ત્રણ મેનબોર્ડ આઈપીઓ છે.
और पढो »