Dams On High Alert : રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩%થી વધુ જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા જળ સંગ્રહ
ગુજરાત માં ફરી આફતનો વરસાદ આવ્યો! અમદાવાદ સહિત પોણા ભાગના ગુજરાત માં ધોધમાર વરસાદની એન્ટ્રીરાશિફળ 29 જુલાઈ: ગ્રહોની શુભ સ્થિતિને પરિણામે આજે આ રાશિવાળાને બંપર ધનલાભ થશે, માન-પ્રતિષ્ઠા વધશે,અધૂરા કાર્યો પૂરા થશેZhiying Zeng : જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી! 58 વર્ષની ઉંમરે બે બાળકોની માતાએ ઓલિમ્પિકમાં કર્યું પર્દાપણ અંબાલાલ પટેલ નો ભયાનક વરતારો! ગુજરાત ના ખેડૂતોને આપી ચેતવણી, બની શકે છે ગંભીર સ્થિતિ
રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ છે. રાજ્યના ૩૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ અપાઈ છે. ૩૬ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.હડફમાં ૫૫૦૦ ક્યુસેક
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૦.૮૮ ટકા, કચ્છના ૨૦માં ૪૯.૯૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૯ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Monsoon 2024 Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી વીજળી પડી પાણી ભરાયા આગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મેઘો મુશળધાર ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ Flood Alert ડેમ છલકાયા ડેમ ઓવરફ્લો હાઈ એલર્ટ Dam Overflow Dams On High Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઓછા વરસાદ વચ્ચે ગુજરાતના ડેમ છલકાયા કે નહિ, આવ્યા લેટેસ્ટ અપડેટGujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૫%થી વધુ જળસંગ્રહ, સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, 15 જિલ્લાને એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 121થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં આજે યલો એલર્ટ અપાયું,,, ભારેથી અતિભારે વરસાદની અપાઈ આગાહી
और पढो »
વરસાદના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ, સિસ્ટમનું ચકરડું એવુ ફર્યું કે બદલાઈ ગઈ આગાહીRed Alert In Gujarat : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 151 તાલુકામાં પડ્યો વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, તો અનેક જિલ્લાઓને ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના કયા જિલ્લાઓને આજે અપાયું રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ, જાણોRed Alert In Gujarat : રાજ્યમાં હજુ 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, રાજ્ય માથે એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય, સર્ક્યુલેશન સિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગાહી...
और पढो »
ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશેGujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૭%થી વધુ જળસંગ્રહ
और पढो »
ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર સંપૂર્ણ રથયાત્રાનો બંદોબસ્ત પેપરલેસ, એક એપથી કરાયું મોનિટરિંગઆખી રથયાત્રામાં એક એપના માધ્યમથી પોલીસ બ્રિફિંગ અને બંદોબસ્તમાં હાજર 2400થી વધુ કર્મચારીઓની મોનિટરીંગ કરવામાં આવ્યું હતું. આ એપમાં કર્મચારીઓની પોઇન્ટનું લોકેશન, હાજર છે કે નહિ, સહિત તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવી. રથ યાત્રાના 10 દિવસ પહેલા જ આ એપ તૈયાર કરવામાં આવી હતી.
और पढो »