સાહેબ મારી જિંદગી બચાવી લો.., 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિએ જણાવી દર્દનાક કહાની

Husband Upset With His Wife समाचार

સાહેબ મારી જિંદગી બચાવી લો.., 18 વર્ષમાં 25 વખત ભાગી ગઈ પત્ની, પતિએ જણાવી દર્દનાક કહાની
Husband WifeCrime NewsUp News Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 42 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 156%
  • Publisher: 63%

ઉત્તર પ્રદેશના બરેલીમાંથી એક અજીબોગરીબ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પતિએ તેની પત્ની વિરુદ્ધ એસપી ઓફિસમાં ફરિયાદ કરી છે. જી હા... પતિનો આરોપ છે કે પત્નીએ તેનું જીવન બરબાદ કરી નાંખ્યું છે. લગ્નના 18 વર્ષમાં મારી પત્ની 25 વખત ભાગી ગઈ છે અને પોલીસમાં જઈને ફરિયાદ કરી દે છે.

UP News: બરેલી ના કિલા વિસ્તારના રહેવાસી અફસર અલી પોતાની પત્નીથી પીડિત છે. તે દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવર છે અને ત્યાં જ ટેક્સી પણ ચલાવે છે. અફસર અલીએ બરેલી SSP ઓફિસ પહોંચ્યા અને તેમની પત્ની સામે ગંભીર આરોપ લગાવતા ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું છે કે સાહેબ મારી પત્નીએ મારી જિંદગી બદબાદ કરી નાંખી છે.

48 કલાક બાદ આ 3 રાશિવાળાનું અચાનક ભાગ્ય પલટી જશે, આકસ્મિક ધનલાભના અત્યંત પ્રબળ યોગ! ચારેકોરથી સફળતા મળશેયલો એલર્ટ જાહેર; આજે સાંજે 5.32 મિનિટ પર થઈ શકે છે સૂર્યાસ્ત! આ વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી એટલું જ નહીં મારી સામે દહેજ ઉત્પીડન અને ખર્ચનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. હું દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવર છું અને દિલ્હીથી વારંવાર બરેલી કોર્ટમાં આવવું પડે છે. મારા બધા પૈસા કોર્ટમાં જ વપરાઈ જાય છે. આ ઘટનામાં પત્ની પીડિત પતિની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.આ ઘટનાની વાત કરીએ તો આખો મામલો બરેલીના કિલા વિસ્તારનો છે. અહીં રહેતા અફસર અલી દિલ્હીમાં ટેક્સી ડ્રાઈવર છે અને તે દિલ્હીમાં રહીને જ ટેક્સી ચલાવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Husband Wife Crime News Up News Today Atul Subhash Case Husband Harassment To Wife Police Harassment Bareilly News Uttar Pradesh News Bareilly UP Police Husband-Wife Fight Bareilly News Uttar Pradesh Bareilly उत्तर प्रदेश समाचार बरेली यूपी पुलिस पति-पत्नी का झगड़ा बरेली समाचार उत्तर प्रदेश बरेली પતિ પત્નીથી નારાજ પતિ પત્ની ક્રાઈમ ન્યૂઝ અતુલ સુભાષ કેસ પત્નીને પજવણી પોલીસ સતામણી બરેલી સમાચાર ઉત્તર પ્રદેશ સમાચાર બરેલી યુપી પોલીસ પતિ-પત્નીની લડાઈ બરેલી સમાચાર ઉત્તર પ્રદેશ બરેલી ઉત્તર પ્રદેશ સમાચાર બરેલી યુપી પોલીસ પતિ-પત્નીની લડાઈ બરેલી સમાચાર ઉત્તર પ્રદેશ બરેલી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રિલાયન્સના શેરમાં 10 વર્ષમાં પહેલીવાર નેગેટિવ રિટર્ન, કંપનીમાં રોકાણથી દૂર કેમ ભાગી રહ્યા છે ઈન્વેસ્ટર?રિલાયન્સના શેરમાં 10 વર્ષમાં પહેલીવાર નેગેટિવ રિટર્ન, કંપનીમાં રોકાણથી દૂર કેમ ભાગી રહ્યા છે ઈન્વેસ્ટર?RIL Share in 2024: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઘણા સ્તરે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. કંપનીના ઓઇલ-ગેસ અને પેટ્રોકેમિકલ બિઝનેસના માર્જિન પર દબાણ છે. નવા ઊર્જા વ્યવસાયનું સંચાલન, જ્યાં મૂડી ખર્ચનો મોટો હિસ્સો ખર્ચવામાં આવ્યો છે, તે સમયપત્રકથી પાછળ છે.
और पढो »

પતિએ પત્ની પર બોસનું પડખું સેવવા માટે દબાણ કર્યું, ના પાડી તો ત્રિપલ તલાકપતિએ પત્ની પર બોસનું પડખું સેવવા માટે દબાણ કર્યું, ના પાડી તો ત્રિપલ તલાકમહારાષ્ટ્રના કલ્યાણથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જ્યાં એક સોફ્ટવેર એન્જિનિયર પત્ની પર દબાણ કર્યું કે પિયરેથી 15 લાખ રૂપિયા લાવો અને બોસ સાથે શારીરિક સંબંધ બનાવો. પત્નીએ ના પાડી તો પતિએ ત્રણ વાર તલાક આપીને ઘરમાંથી કાઢી મૂકી.
और पढो »

Gold Rate Today: અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટGold Rate Today: અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટLatest Gold Rate: કડાકા બાદ આજે નવા અઠવાડિયાના પહેલા દિવસે શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ફટાફટ લેટેસ્ટ ભાવ ચેક કરી લો.
और पढो »

Grah Gochar 2025: નવા વર્ષમાં ધન અને મીન સહિત 5 રાશિઓનું ભાગ્ય ચમકશે, ગુરુ 3 વખત કરશે રાશિ પરિવર્તન!Grah Gochar 2025: નવા વર્ષમાં ધન અને મીન સહિત 5 રાશિઓનું ભાગ્ય ચમકશે, ગુરુ 3 વખત કરશે રાશિ પરિવર્તન!Grah Gochar: વર્ષ 2025માં દેવગુરુ બૃહસ્પતિ 3 વખત રાશિ પરિવર્તન કરી પોતાની ચાલ બદલશે. દેવગુરુના આ રાશિ પરિવર્તનને કારણે 5 રાશિઓનું ભાગ્યોદય થવાની પ્રબળ શક્યતાઓ છે. ચાલો જાણીએ, કઈ તારીખે તેઓ તેમની ચાલ બદલશે અને આ 5 ભાગ્યશાળી રાશિઓ કઈ છે?
और पढो »

ગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદગુજરાતના ખેડૂતોને અસર કરતી મોટી ખબર! આ દિવસોમાં તમારો પાક સાચવજો, આવી રહ્યો છે વરસાદAmbalal Patel Prediction : ભરશિયાળે પોતાનો પાક બચાવવો પડે તેવી નોબત ગુજરાતના ખેડૂતો પર આવી ચઢી છે, કારણ કે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે
और पढो »

સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીસમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર સિરિયલ કિલરનો ખેલ ખતમ! 12 લોકોની હત્યા કરનારની છે રૂંવાડા ઉભા કરી દે એવી કહાનીથોડા સમય પહેલા અમદાવાદ પોલીસ દ્વારા 13 વર્ષમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક નવલસિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેનું પોલીસ કસ્ટડી દરમિયાન મોત નિપજ્યુ હતું.
और पढो »



Render Time: 2025-02-15 16:04:23